________________
;
-
Gી .
it
SUITE:/r
el:l' il::::::||Raછે,
K
SOR
__ श्रीमद्विनयविजयोपाध्यायविरचित
श्री लोकप्रकाशः
गूर्जरभाषानुवादसमेतः।
प्रथम द्रव्यलोकप्रकाशः
–-માજી – अथ प्रथमः सर्गः।
ॐनमः परमानन्दनिधानाय महस्विने ।
शंखेश्वरपुरोत्तंसपार्श्वनाथाय तायिने ॥१॥ 'શંખેશ્વરનગરના આભૂષણરૂપ, ઉત્કૃષ્ટ આનન્દના નિધાન, રક્ષણહાર અને કાન્તિમાનએવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરૂં છું. ૧.
૧. શંખેશ્વર ગામ શ્રી પાર્શ્વપ્રભુનું પુરાતન ધામ છે. અત્યારે ૫ણ એ ગામ-ધામ વિદ્યમાન છે; અને થોત્રાનું પ્રસિદ્ધ સ્થળ છે. ૨ પોતાની ગદ્યપદ્યાદિ હરકોઈ કૃતિ-કાવ્યગ્રંથાદિ-ની નિર્વિધ સમાપ્તિને અર્થે. જેને વા જૈનેતર, હરકોઈ ગ્રંથકારને પોતાના ઇષ્ટદેવદેવીની સ્તુતિ કરી એમને પોતાની મદદે ઉભારહેવાની માગણી કરવાનો પ્રચલિત રિવાજ છે. એ પ્રમાણે અત્રે આ “લોકપ્રકાશ' ગ્રંથના કર્તા શ્રીમાન વિનયવિજયઉપાધ્યાય પિતાના ઈષ્ટ દેવ-પાર્શ્વપ્રભુની અને ઇષ્ટદેવી સરસ્વતીની સ્તુતિ કરે છે. આ પ્રસંગમાં જેનગ્રંથકારો છેલ્લા થઈ ગયેલા વીશ તીર્થકરો પૈકી વિશેષ આયનામકર્મવાળા આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી (મહાવીર )એ પાંચમાંથી કોઈ એકને નામે સ્તુતિ આદિ કરતા જોવામાં આવે છે. કલ્યાણકંદ’વાળી સ્તુતિમાં પણ વસન નિષiz, સંતિનિu, નેમિનિg, પાસના અને વલમ નાં નામ લીધાં છે. એમનાં એવાં “આદેયનામકર્મ ” ના પ્રભાવે એ પાંચ નામથી જ જૈનેતરપ્રજા ઝાઝી પરિચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org