SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'कायिक योग'ना सात भेद । (३०३) औदारिकशरीरान्तः प्रवेष्टुं यतते तदा । योगो वैक्रियमिश्रः स्यात्सममौदारिकेण च ॥ १३२७॥ युग्मम् ॥ मिश्रीभावो यदप्यत्रोभयनिष्टस्तथाप्यसौ। प्राधान्याद्वैक्रियेणैव ख्यातो नौदारिकेण तु ॥ १३२८ ॥ प्राधान्यं तु वैक्रियस्य प्राज्ञैनिरूपितं ततः । औदारिके तु प्रवेश एतस्यैव बलेन यत् ॥ १३२९ ॥ आहारकांगपर्याप्त्या पर्याप्तानां शरीरिणाम् । आहारकः काययोगः स्याच्चतुर्दशपूर्विणाम् ॥ १३३० ॥ आहारकवपुः कृत्वा कृतकार्यस्य तत्पुनः। त्यक्त्वा स्वांगे प्रविशतः स्यादाहारकमिश्रकः ॥ १३३१ ॥ द्वयोः समेऽपि मिश्रत्वे बलेनाहारकस्य यत् । औदारिकेऽनुप्रवेशस्तेनेत्थं व्यपदिश्यते ॥ १३३२ ॥ तेजसं कार्मणं चेति द्वे सदा सहचारिणी। ततो विवक्षितः सैको योगस्तैजसकार्मणः ॥ १३३३ ॥ जन्तूनां विग्रहगतावयं केवलिनां पुनः । समुद्घाते समयेषु स्यात्तृतीयादिषु त्रिषु ॥ १३३४ ॥ અહિં પણ મિશત્વ બેઉમાં સમાન છે તોપણ વૈક્રિયના પ્રધાનપણને લઈને એ વૈકિયની સાથે દારિકને યોગ કહેવાય છે. નહિં કે આદારિકની સાથે વૈક્રિયને યોગ. ૧૩૨૮. વળી પ્રાજ્ઞપુરૂષોએ પણ વૈકિયનું પ્રધાનપણું માન્ય ક્યું છે કેમકે એના જ બળવો દારિકમાં પ્રવેશ થઈ શકે છે. ૧૩૨૯. આહારક શરીરની પર્યાપ્તિ જેમની પૂર્ણ થયેલી હોય એવા ચંદપૂર્વધરમહાત્માઓને આહારકકાયયોગ થાય છે, તેમ આહારકશરીર કરીને કૃતાર્થ થયેલા એવા તે મહાત્માઓને, એ શરીર ત્યજીને પોતાના શરીરમાં પ્રવેશ કરવાથી આહારકમિશ્ર કાયોગ થાય છે. १33०-१33१. અહિં પણ બેઉનું મિશ્રવ તુલ્ય છે તો યે આહારકના બળે જ દારિકને વિષે પ્રવેશ થઈ શકે છે તેથી આહારક સાથે મિશ્રપણું કહેવાય છે. ૧૩૩૨. વળી તેજસ શરીર અને કાશ્મણ શરીર એ બેઉના નિરન્તર સહચારીપણાને લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy