________________
द्रव्यलोक ] एकत्रीशमा द्वार 'योग' विषे ।
(२९९) अनुभूय स्थिति कश्चित् सम्यक्त्वस्य गरीयसीम् । मिश्रं ततोऽन्तर्मुहूर्त्तमनुभूय ततः पुनः ॥ १३०० ॥ षट्पष्टयम्भोनिधिमितां सम्यक्त्वस्य गुरुस्थितिम् । समाप्य कोऽपि मिथ्यात्वंजातु याति तदा हि तत् ॥१३०१॥युग्मम्॥ देशोनपुद्गलपरावर्द्धिप्रमितं मतम् । द्वितीयादीनां दशानां गुणानां ज्येष्टमन्तरम् ॥ १३०२ ॥ क्षपकस्यान्तरं जातु न स्यात् त्रिष्वष्टमादिषु ।
सकृत्प्राप्तेः क्षीणमोहादित्रयेऽप्यन्तरं न हि ॥ १३०३ ॥ इति गुणाः ॥ ३०॥ अथ योगः ॥
___ दश पंचाधिका योगाः सप्त स्युस्तत्र कायिकाः । चत्वारो मानसोद्भूतास्तावन्त एव वाचिकाः ॥ १३०४ ॥ औदारिकस्तन्मिश्रः स्याद्वैक्रियस्तेन मिश्रितः ।
आहारकस्तन्मिश्रः सप्तमस्तैजसकार्मणः ॥ १३०५॥ मडिया प्रभारी भावना :કોઈ પ્રાણી સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભવીને તથા પછી અન્તર્મુહૂર્ત સુધી મિશ્ર ગુણસ્થાનક અનુભવીને પુન: છાસડ સાગરોપમની સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કરીને જ્યારે મિયા ત્વગુણસ્થાને ઉતરી પડે ત્યારે ઉપર કહ્યું એ મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. ૧૩૦૦-૧૩૦૧,
બીજાથી માંડીને દશ (અર્થાત્ અગ્યારમા સુધીના) ગુણસ્થાનનું અત્તર ઉત્કૃષ્ટ અર્ધપુદગળપરાવર્તથી કંઇક ન્યૂન છે. ૧૩૦૨.
આઠમા, નવમા અને દશમા ગુણસ્થાનોમાં ક્ષપક થયેલાને લેશ પણ અન્તર નથી, તેમજ એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી, “ ક્ષીણમેહ” વગેરે ત્રણ ગુણસ્થાનોમાં એટલેકે બારમાં, તેરમાં અને ચાદમાં ગુણસ્થાનોમાં પણ અન્તર નથી. ૧૩૦૩.
આવી રીતે ગુણસ્થાનનું સ્વરૂપ સંપૂર્ણ હવે એકત્રીશમા દ્વાર “ગ” વિષે. યેગ પંદર છે; સાત કાયાના, ચાર મનના, અને ચાર વચનના. ૧૩૦૪.
દારિક, મિશ્રદારિક, વૈકિય, મિશ્રકિય, આહારક, મિશ્રઆહારક અને તેજસકાર્પણ– सेम सात लाययोगी छ. १३०५,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org