________________
द्रव्यलोक ] अग्यारमुं गुणस्थानक — उपशान्तमोह' ।
(२८१) क्षपकश्चोपशमकश्चेति स्यात्सोऽपि हि द्विधा ।
गुणस्थानं तस्य सूक्ष्मसंपरायाभिधं स्मृतम् ॥ ११९६ ॥ इति दशमम् ॥
येनोपशमिता विद्यमाना अपि कषायकाः ॥ नीता विपाकप्रदेशोदयादीनामयोग्यताम् ॥ ११९७ ॥ उपशान्तकषायस्य वीतरागस्य तस्य यत् । छद्मस्थस्य गुणस्थानं तदाख्यातं तदाख्यया ॥ ११९८ ॥ युग्मम् ॥ असौ ह्युपशमश्रेण्यारम्भेऽनन्तानुबन्धिनः । कषायान् द्रागविरतो देशेन विरतोऽथवा ॥११९९ ॥ प्रमत्तो वाप्रमत्तः सन् शमयित्वा ततः परम् ।
दर्शनमोहत्रितयं शमयेदथ शुद्धधीः ॥ १२०० ॥ युग्मम् ॥ कर्मग्रन्थावचूरौ तु इहोपशमश्रेणिकृत् अप्रमत्तयतिरेव । केचिदाचार्याः अविरतदेशविरतप्रमत्ताप्रमत्तयतीनामन्यतमः इत्याहुरिति दृश्यते ॥
એના પણ ઉપરવાળાની જેમ “ક્ષપક” અને “ઉપશામક” એમ બે પ્રકાર છે. અને એનું ગુણસ્થાન “સૂફમસં પરાય” ગુણસ્થાન કહેવાય છે. ૧૧૬.
આ પ્રમાણે દશમું ગુણસ્થાન છે.
જેણે વિદ્યમાન એવા પણ કષાયોને ઉપશમાવ્યા છે અને વિપાક કે પ્રદેશના ઉદય વગેરેને ચોગ્ય રહેવા દીધા નથી એવા, કષાયરહિત-છદ્મસ્થવીતરાગનું જે ગુણસ્થાન છે તે ઉપશાંતમૂહशुगुस्थान उपाय छे. ११८७-११८८.
આ [ ગુણસ્થાને રહેલ ] મુનિ ઉપશમશ્રેણિની શરૂઆતમાં, અવિરત રહીને કે “દેશતઃ” વિરત થઈને, પ્રમાદમાં રહીને કે પ્રમાદ ત્યજીને, અનન્તાનુબંધી કષાને શીધ્રપણે શમાવી દઈને પછી શુદ્ધબુદ્ધિથી ત્રણે દર્શનમેહનીયને શમાવે છે. ૧૧૯-૧૨૦૦.
કર્મગ્રંથની અવરિ–ટીકામાં તો એમ કહ્યું છે કે અપ્રમત્ત યતિ જ ઉપશમશ્રેણિએ ચઢી શકે છે. કેટલાક આચાર્યોનું વળી એવું માનવું છે કે અવિરત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત– હરકોઈ યતિ ચઢી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org