SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। ( २८०) [ सर्ग ३ तस्यानिवृत्तिबादरसम्परायस्य कीर्तितम् । गुणस्थानमनिवृत्तिबादरसम्परायकम् ॥ ११९० ॥ अन्तर्मुहूर्त्तमानस्य यावन्तोऽस्य क्षणाः खलु । तावन्त्येवाध्यवसायस्थानान्याहुर्जिनेश्वराः ॥ ११९१ ॥ अस्मिन् यदेकसमये प्राप्तानां भूयसामपि । एकमेवाध्यवसायस्थानकं कीर्तितं जिनैः ॥ ११९२ ॥ अनन्तगुणशुद्धं च प्रतिक्षणं यथोत्तरम् । स्थानमध्यवसायस्य गुणस्थानेऽत्र कीर्तितम् ॥ ११९३ ॥ क्षपकश्चोपशमकश्चेत्यसो भवति द्विधा । क्षपयेद्वोपशमयेद्वासौ यन्मोहनीयकम् ॥ ११९४ ॥ इति नवमम् ॥ सूक्ष्मः कीट्टीकृतो लोभकषायोदयलक्षणः । संपरायो यस्य सूक्ष्मसंपरायः स उच्यते ॥ ११९५॥ એ “અનિવૃત્તબાદરસપરાય ” પ્રાણીનું ગુણસ્થાન તે અનિવૃત્તબાદરભંપરાયગુણસ્થાન पाय. ११८०. અન્તર્મુહૂર્ત પ્રમાણ એવા આ ગુણસ્થાનનાં જેટલા ક્ષણો-સમયે છે તેટલાં જ એના અધ્યવસાયના સ્થાને છે એમ શ્રીજિનેશ્વરનું વચન છે. ૧૧૯૧. કેમકે સમકાળે આ ગુણસ્થાને પહોંચેલા અનેક પ્રાણીઓનું અધ્યવસાયસ્થાન એક જ छ-म श्रीनिप्रभु ४९ छ. ११८२. વળી આ ગુણસ્થાનમાં અધ્યવસાયનું સ્થાન પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર અનન્ત-અનન્તગણું શુદ્ધ થતું જાય છે. ૧૧૯૩. વળી એના “ક્ષપક” અને “ઉપશામક એવા બે ભેદ છે કેમકે એ મેહનીયકર્મને ખપાવે છે અથવા ઉપશમાવે છે. ૧૧૯૪. આ પ્રમાણે નવમું ગુણસ્થાન સમજવું. લેકષાયના ઉદયરૂપલક્ષણવાળે, કિટ્ટીરૂપ કરેલ સૂફમસં૫રાય જે પ્રાણીને હોય એ સૂમસ પરાથી કહેવાય છે, ૧૧૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy