________________
द्रव्यलोक ] बीजा गुणस्थान- स्वरूप ।
(२७३) तच्चैवम्-प्रागुक्तस्यौपशमिकसम्यक्त्वस्य जघन्यतः ।
शेषे क्षणे षट्सु शेषासूत्कर्षादावलीष्वथ ॥ ११४५॥ महाविभीषिकोत्थानकल्पः केनापि हेतुना । कस्याप्यनन्तानुबन्धिकषायाभ्युदयो भवेत् ॥ ११४६ ॥ युग्मम् ॥ अथैतस्मिन्ननन्तानुबन्धिनामुदये सति । सासादनसम्यग्दृष्टिगुणस्थानं स्पृशत्यसौ ॥ ११४७ ॥
यदिवोपशमश्रेण्याः स्यादिदं पतिताङ्गिनः। सम्यक्त्वस्यौपशमिकस्यान्ते कस्यापि पूर्ववत् ॥ ११४८॥ तत ऊर्ध्वं च मिथ्यात्वमवश्यमेष गच्छति । पतन् द्वितीयसोपानादाद्यमेव हि गच्छति ॥ ११४९ ॥
नाम्ना सास्वादनसम्यग्दग्गुणस्थानमप्यदः । उच्यते तत्र चान्वर्थो मतिमद्भिरयं स्मृतः ॥ ११५० ॥ उद्वम्यमानसम्यक्त्वास्वादनेन सहास्ति यः । स हि सास्वादनसम्यग्दृष्टिरित्यभिधीयते ॥ ११५१ ॥
તે આ પ્રમાણે:--
धन्यत: पूति शम समातिना शेष (अन्तिम) क्षणे ( समये ), मने टत: છ આવળી શેષ રહે ત્યારે, કોઈ પણ પ્રાણીને કોઈપણ હેતુને લઈને મહાન ઉત્પાતના ઉદયસદશ અનન્તાનુબી કષાયને ઉદય થાય છે. એ અનન્તાનુબંધી કષાયનો ઉદય થયા પછી, પ્રાણી સાસાદનસમ્યગ્દષ્ટિ' નામના ગુણસ્થાને પહોંચે છે. ૧૧૪૫–૧૧૪૭.
અથવા તો પૂર્વે કહી ગયા પ્રમાણે ઉપશમસમકિતને અંતે ઉપશમશ્રેણિથી પતિત થયેલ હરકોઈ પ્રાણીનું એ ગુણસ્થાન હોય. એથી આગળ વધતાં તો પ્રાણી અવશ્યમેવ મિથ્યાત્વ ગુણસ્થાને જ પાછો આવી પડે છે. કારણ કે બીજે પગથીએથી પડનારે પહેલે પગથીએ જે जय छे. ११४८-११४८.
આ ગુણસ્થાનને “સાસ્વાદ-સમ્યગદષ્ટિ ગુણસ્થાન” પણ કહે છે. બુદ્ધિમાન પુરૂષોએ એ નામ સાર્થક પણ કહ્યું છે. કેમકે, સમકિતનું વમન થતું હોય-એના “આસ્વાદન’ વાળું જે गुणस्थान,- 'सास्वाहन' सभ्याट गुणस्थान. ११५०-५१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org