________________
द्रव्यलोक ] ऋजुगति अने वक्रगति ।
(२६५) तथाहि-- यदो लोकपूर्वस्या अधः श्रयति पश्चिमाम् ।
एकवका द्विसमया ज्ञेया वक्रा गतिस्तदा ॥ १०९७ ॥ समश्रेणिगतित्वेन जन्तुरेकेन यात्यधः । द्वितीयसमये तिर्यग् उत्पत्तिदेशमाश्रयेत् ॥ १०९८ ॥ पूर्वदक्षिणोर्ध्वदेशादधश्चेदपरोत्तराम् । व्रजेत्तदा द्विकुटिला गतिस्त्रिसमयात्मिका ॥ १०९९ ॥ एकेनाधस्समश्रेण्या तिर्यगन्येन पश्चिमाम् । तिर्यगेव तृतीयेन वायव्यां दिशि याति सः ॥ ११०० ॥ त्रसानामेतदन्तैव वक्रा स्यान्नाधिका पुनः ।
स्थावराणां चतु:पंचसमयान्तापि सा भवेत् ॥ ११०१ ॥ तत्र चतु:समया त्वेवं
त्रसनाड्या बहिरधोलोकस्य विदिशो दिशम् । यात्येकेन द्वितीयेन त्रसनाड्यन्तरे विशेत् ॥ ११०२ ॥ ऊर्ध्वं याति तृतीयेन चतुर्थे समये पुनः ।
त्रसनाड्या विनिर्गत्य दिश्यं स्वस्थानमाश्रयेत् ॥ ११०३॥ જ્યારે જીવ ઉર્ધ્વલકની પૂર્વ દિશામાંથી અધોલકની પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે તે गति से ' उपाय, अने से मे सभयनी सभावी. भडे,
જીવ, સમશ્રેણિએ ગમન કરતો હોઈને, પહેલે સમયે સીધા અધોલોકમાં જાય છે અને ત્યાંથી બીજે સમયે તિર્યક્ એટલે તીઓ પોતાના ઉત્પત્તિપ્રદેશે પહોંચી જાય છે. ૧૦૯૮.
વળી અગ્નિકોણના ઉદર્વદેશથી જે અદિશાએ વાયવ્ય કોણે જાય તો ત્રણ સમયની દ્વિવકા ગતિ થાય એટલે એક સમયમાં સમશ્રેણિગતિ કરીને એ નીચો જાય, બીજે સમયેતી છ પશ્ચિમ દિશામાં જાય અને ત્રીજે સમયે તો છ જઈને વાયવ્ય દિશાનો આશ્રય લે.૧૦૯–૧૧૦૦.
ત્રસ જીવોની વક્રગતિ એટલી જ થાય, અધિક ન થાય. પણ સ્થાવર જીવની ચાર પાંચ સમયની પણ થાય. એમાં જે ચાર સમયની થાય તે આ પ્રમાણે પહેલે સમયે એ ત્રસનાડીથી બહાર અધોલેકની વિદિશામાંથી ( હરકેાઈ ખુણામાંથી ) દિશામાં જાય; દ્વિતીય સમયે ત્રસનાડીની અંદર પ્રવેશ કરે; ત્રીજે સમયે ઊર્વી જાય અને એથે સમયે વળી એ ત્રસનાડીમાંથી બહાર નીકળી પિતાનું જે સ્થાન હરકઈ દિશામાં આવેલું હોય (વિદિશા-ખુણામાં नडि) सेवा स्थाननामाश्रय उरेछ. ११०१-११०3.
३४
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org