________________
(२६४) लोकप्रकाश ।
[ सर्ग ३ तथैव प्रथमोत्पन्नः प्राणभृत् प्रथमक्षणे । सर्वात्मनोत्पत्तिदेशस्थितान् गृह्णाति पुद्गलान् ॥ १०९१ ॥ ततश्चाभवपर्यन्तं द्वितीयादिक्षणेषु तु। गृहंस्त्यश्च तान् कुर्यात् संघातपरिशाटनम् ॥ १०९२ ॥ तत आयु:समाप्तौ च भाव्यायुःप्रथमक्षणे । स्यात् शाट एव प्राग्देहपुद्गलानां तु न ग्रहः ॥ १०९३ ।। औदारिकवैक्रियाहारकेषु स्युस्त्रयोऽप्यमी । संघातपरिशाटः स्यात्तैजसकामणे सदा ॥ १०९४ ।। अनादित्वात् भवेन्नैव संघातः केवलोऽनयोः ।
केवलः परिशाटश्च सम्भवेन्मुक्तियायिनाम् ॥ १०९५ ॥ अत्र च भूयान् विस्तरः अस्ति स च श्रावश्यकवृत्त्यादिभ्यः अवसेयः॥ अथ प्रकृतम्-वक्रा गतिश्चतुर्धा स्याद्वरेकादिभिर्युता ।
तत्राद्या द्विक्षणकैकक्षणवृद्ध्या क्रमात्पराः १०९६ ॥
છેડી દેવું એવો મૂળથી જ પુગળનો સ્વભાવ છે; તેવી જ રીતે પ્રથમ ઉત્પન્ન થયેલ પ્રાણી પ્રથમ ક્ષણે ઉપત્તિદેશમાં રહેલા પુદગળાને સર્વથા ગ્રહણુ જ કરે છે; ત્યારપછી બીજા ત્રીજા ક્ષણેમાં જન્મપર્યન્ત ગ્રહણ અને ત્યાગ બેઊ કર્યા કરે છે. એનું નામ “સંઘાત પરિશાટન. १०८८-१०६२.
વળી પછી આયુષ સમાપ્ત થાય ત્યારે ભાવિ આયુષ્યના પ્રથમ ક્ષણમાં “પરિશાટન ” જ થાય અર્થાત્ પૂર્વશરીરના પુગળનો ત્યાગ જ થાય, એ ગ્રહણ કરવાના હોય નહિ. ૧૦૯૩.
દારિક, વૈક્રિય અને આહારક શરીરમાં તે ત્રણે કરણે” હોય છે. તેજસ અને Sણ શરીરમાં સદા “ સંઘાત અને પરિશાટ” હોય છે કેમકે એ બેઉ અનાદિ હોવાથી. એમને કેવળ “સંઘાત ” હોતા નથી. વળી કેવળ પરિશાટ' તો મોક્ષગામીઓને संभव छ. १०८४-१०६५.
આ બાબત બહુ વિસ્તારવાળી છે. તે માટે આવશ્યકવૃત્તિ વગેરે ગ્રંથો જેવા.
4 गति या प्रारनी छ: (१) मे४१४, (२) द्विवर, (3) त्रिय मने (४) यतु. તેમાં પહેલી એટલે એકવક બે સમયની છે; અને ત્યારપછીની ત્રણે એકેક ક્ષણ વધારેની છે.
ते मा प्रभाव:--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org