SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ( २५४) लोकप्रकाश। [ सर्ग ३ एवं मनःपर्यवस्य केवलस्य च पर्यवाः । निर्विभागैर्विभागैः स्वे स्वाम्यादिभेदतोऽपि च ॥ १०३६ ॥ अनन्तद्रव्यपर्यायज्ञानाच स्युरनन्तकाः। अज्ञानत्रितयेऽप्येवं ज्ञेया अनन्तपर्यवाः ॥ १०३७ ॥ युग्मम् । परपर्यवास्तु सर्वत्र प्राग्वत् ॥ अष्टाप्येतानि तुल्यानि व्यपेक्ष्य स्वान्यपर्यवान् । यद्वक्ष्येऽल्पबहुत्वं तदपेक्ष्य स्वीयपर्यवान् ॥ १०३८ ॥ तत्र स्युः सर्वतः स्तोका मनःपर्यायपर्यवाः । मनोद्रव्यैकविषयमिदं ज्ञानं भवेद्यतः ॥ १०३९ ॥ एभ्योऽनन्तगुणाः किं च विभंगज्ञानपर्यवाः । मनोज्ञानापेक्षया यद्विभंगविषयो महान् ॥ १०४०॥ प्रारभ्य नवमग्रैवेयकादासप्तमक्षितिम्। ऊर्ध्वाधः क्षेत्रके तिर्यक् चासंख्यद्वीपबाधिके ॥ १०४१ ॥ रूपिद्रव्याणि कतिचित्तत्पर्यायांश्च वेत्ति सः। अनन्तघ्नास्ते च मनोज्ञानज्ञेयव्यपेक्षया ॥ १०४२ ॥ युग्मम् ॥ વાળા ક્ષેત્ર અને કાળના ભેદને લઇને, તેમજ એના નિર્વિભાગ વિભાગને લઇને, અનન્ત छ. १०३४-१०34. એવી રીતે મન:પર્યવજ્ઞાનના અને કેવળજ્ઞાનના સ્વપર્યાયો પણ નિર્વિભાગ વિભાગોને લઈને તથા સ્વામી આદિ ભેદને લઈને તથા અનન્ત દ્રવ્યપર્યાયના જ્ઞાનને લઈને, અનન્તા છે. १०३९-१०३७. ત્રણે અજ્ઞાનના પણ એવી જ રીતે અનન્ત સ્વપર્યા છે. પરપયા તે સર્વત્ર પૂર્વવત્ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળીને આઠે એ સ્વ અને પર પયોયની અપેક્ષાએ સમાન છે. અને હવે એમનું અ૫બહુત કહેશું એ માત્ર સ્વપર્યયને અપેક્ષીને કહેશું. ૧૦૩૮. મન:પર્યવજ્ઞાનના પર્યાયે સર્વથી ઓછા છે કારણકે એ જ્ઞાનનો વિષય ફક્ત મનોદ્રવ્ય १ छ. १०३८. વિર્ભાગજ્ઞાનના પર્યાયો એથી અનન્તગણા છે; કેમકે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ વિલંગज्ञानना विषय डाटा छे. १०४०. વિર્ભાગજ્ઞાની ઉચેનવમા રૈવેયકથી માંડીને નીચે સાતમીનારકી સુધી, અને તિર્યકૂઅર્સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy