SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (२५२) [ सर्ग ३ अविभागपरिच्छेदैरनन्ता वा भवन्ति ते । अनन्ता परपर्याया अप्यस्मिस्ते तु पूर्ववत् ॥ १०२४ ॥ अथवा स्यात् श्रुतज्ञानं श्रुतग्रन्थानुसारतः। श्रुतग्रन्थश्चाक्षरात्मा तान्यकारादिकानि च ॥ १०२५ ॥ तच्चैकैकमुदात्तानुदात्तस्वरितभेदतः । अल्पानल्पप्रयत्नानुनासिकान्यविशेषतः ॥ १०२६ ॥ संयुक्तासंयुक्तयोगद्वयादिसंयोगभेदतः । श्रानन्त्याचाभिधेयानां भिद्यमानमनन्तधा ॥ १०२७ ॥ युग्मम् ।। केवलो लभतेऽकार: शेषवर्णयुतश्च यान् । ते सर्वेऽस्य स्वपर्यायास्तदन्ये परपर्यवाः ॥ १०२८ ॥ एवं च अनन्तस्वान्यपर्यायमेकैकमक्षरं श्रुते । पर्यायास्तेऽखिलद्रव्यपर्यायराशिसम्मिता: ॥ १०२९ ।। ણથી, શ્રતાનુસારી જ્ઞાનના પણ અનન્તપણાને લીધે એ પર્યાયે અનન્ત હોય છે. અથવા એના (શ્રુતજ્ઞાનના) નિર્વિભાગ પરિચ્છેદે છે માટે પણ એના પર્યાયે અનન્ત છે. ૧૦૨૨-૧૦૨૩. શ્રુતજ્ઞાનના પરપર્યાય પણ અનન્ત છે, મતિજ્ઞાનના પરપર્યાની જેમ. (જે ઉપર કહી गया छीमे). १०२४. અથવા શ્રુતજ્ઞાન શ્રતગ્રંથને અનુસારે હોય છે, એ શ્રુતગ્રંથ અક્ષરરૂપ છે, એ અક્ષર अाहि छ,-१०२५. એ અકારાદિ અક્ષરના વળી ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અલ્પપ્રયત્ન, અનઃપપ્રયત્ન, અનુનાસિક, અનુનાસિક, સંગી, અસંયેગી, બ્રિકસંગી ઈત્યાદિક ભેદ છે માટે, તેમજ એમના અનન્ત અભિધેય છે માટે, એના અનન્ત ભેદ છે. ૧૦૨૬-૧૦૨૭. બીજા અક્ષરોની સાથે જોડાવાથી કેવળ મકારના જે પર્યાયે થાય છે એ એના સ્વપર્યા ४ाय. ते शिवायना ५२५र्यायो छे. १०२८. એવી રીતે શ્રુતજ્ઞાનમાં અકેક અક્ષરના અનન્ત સ્વપર્યાય અને પરપર્યાય છે. અને એ બધા પર્યાયોને સરવાળે સર્વદ્રવ્યપર્યા જેટલો છે. ૧૦૨૯૮ અન્યત્ર પણ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy