SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (२४०) लोकप्रकाश। [सर्ग ३ अत्रोच्यते एतान्याद्यज्ञानयुग्मेऽन्तर्भूतान्यखिलान्यपि । इन्द्रियार्थसन्निकर्षनिमित्तकतया किल ॥ ९५९ ॥ अप्रमाणानि वामूनि मिथ्यादर्शनयोगतः । असद्बोधव्यामृतेश्चोन्मत्तवाक्यप्रयोगवत् ॥ ९६० ॥ पंचानामप्यथैतेषां सहभावो विचार्यते । एक द्वे त्रीणि चत्वारि स्युः सहैकत्र देहिनि ॥ ९६१ ॥ तथाहि-प्राप्तं निसर्गसम्यक्त्वं येन स्यात्तस्य केवलम् । मतिज्ञानमनवाप्तश्रुतस्यापि शरीरिणः ॥ ९६२ ॥ अत एव मतिर्यत्र श्रुतं तत्र न निश्चितम् । श्रुतं यत्र मतिर्ज्ञानं तत्र निश्चितमेव हि ॥ ९६३ ॥ अयं तत्वार्थवृत्याद्यभिप्रायः ॥ नन्दीसूत्रादौ तु जत्थ मइनाणं तत्थ सुअनाणं । जत्थ सुअनाणं तत्थ मइनाणं । इत्युक्तम् ॥ એ પ્રશ્નનું સમાધાન નીચે કહીએ છીએ– એ સર્વ પ્રમાણે પહેલા બે પ્રમાણમાં સમાઈ જાય છે. કારણકે એમને “ઈન્દ્રિય અને અર્થ ? જેવું નિકટપણું છે. અથવા તો મિથ્યાદર્શનના ચગથી, અસત્ બાધના વ્યાપારને લીધે, ઉન્મત્તની વાચાળતાની જેમ, એ સર્વ અપ્રમાણ છે. ૫૯-૬૦. હવે એ પાંચ જ્ઞાનેના સહભાવ કે એકત્રવાસ વિષે વિચાર કરીએ. કેમકે એમનામાંના એક, બે, ત્રણ કે ચાર સુદ્ધાં એકસાથે એક જ પ્રાણીમાં હોઈ શકે છે. ૯૬૧. જે પ્રાણુને નિસર્ગતઃ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય છે તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ Bण भतिज्ञान तोडाय छे. 24. ५२था मतिः यत्र श्रुतं तत्र (न्या भति-भुद्धि डाय त्यां श्रुत હાય) એ વાત નિશ્ચિત નથી. જોકે “જ્યાં શ્રુત હોય ત્યાં મતિજ્ઞાન હેય’ એ વાત નિશ્ચળ છે. ८१२-८६3. એ તત્વાર્થવૃત્તિ આદિને અભિપ્રાય છે. નંદીસૂત્ર” વગેરેમાં તો “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે” એમ કહેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy