SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक] षड्दर्शनाभिमत भिन्न भिन्न प्रमाण । ( २३९) श्रुतज्ञानेऽप्यवायांशः प्रमाणमनया दिशा । निमित्तापेक्षणादेते परोक्षे इति कीर्तिते ॥ ९५३ ॥ परोक्षं ह्यनलज्ञानं धूमज्ञाननिमित्तकम् । लोके तद्वदिमे ज्ञेये इन्द्रियादिनिमित्तके ॥ ९५४ ॥ इदं च निश्चयनयापेक्षया व्यपदिश्यते । प्रत्यक्षव्यपदेशोऽपि व्यवहारान्मतोऽनयोः ॥ ९५५॥ तथोक्तं नन्याम् तं समासओ दुविहं पाहत्तं । तं इंदियपञ्चख्खं च नोइन्दियपञ्चख्खं च इत्यादि ॥ ननु च प्रत्यक्षमनुमानं चागमश्चेति त्रयं विदुः। प्रमाणं कापिला आक्षपादास्तत्रोपमानकम् ॥ ९५६ ॥ मीमांसकाः षडापत्त्यभावाभ्यां सहोचिरे । दे त्रीणि वा काणभुजा द्वे बौद्धा श्रादितो विदुः ॥ ९५७ ॥ एकं च लोकायतिका प्रमाणानीत्यनेकधा । परैरुक्तानि कि तानि प्रमाणान्यथवान्यथा ॥ ९५८॥ આ રીતે શ્રુતજ્ઞાનમાં પણ અવાયાંશ પ્રમાણભૂત કહેવાય. ઉપર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બેઉને પક્ષ કહ્યાં છે એ નિમિત્તની અપેક્ષાને લીધે કહ્યાં છે. જેમ ધુમાડાના જ્ઞાનરૂપ નિમિત્તવાળું અગ્નિનું જ્ઞાન પરોક્ષ છે તેમ લેકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પણ ઈન્દ્રિયાદિક નિમિત્ત જોઈતું હોવાથી, એ બેઉ પક્ષ છે. આ બધું કહ્યું એ નિશ્ચયનયની અપેક્ષાએ કહ્યું છે. વ્યવહારમાં તો બેઉને પ્રત્યક્ષપ્રમાણ પણ કહ્યા છે. ૯૫૩-૫૫. એ (પ્રત્યક્ષ) સંબંધે નંદીસૂત્રમાં કહ્યું છે કે–પ્રત્યક્ષ બે પ્રકારનું છે: (૧) ઇન્દ્રિયપ્રત્યક્ષ भने (२) नाइन्द्रिय प्रत्यक्ष. અહિં પ્રમાણુના સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે— કપિલમુનિને મતે પ્રત્યક્ષ અનુમાન અને આગમ-એમ ત્રણ પ્રમાણ છે. અક્ષપાદને મતે એ ત્રણ ને એક ચોથું “ઉપમાન” વધારે. મીમાંસકને મતે એ ચાર ઉપરાંત (૫) અથોપત્તિ અને (૬) અભાવ–એમ છે. કણાદષિને મતે પહેલાં બે કે ત્રણ. બદ્ધોને મતે પ્રથમનાં છે. અને નાસ્તિકને મતે ફક્ત એક “પ્રત્યક્ષ. એવી રીતે અન્ય અન્ય મતવાળાઓ અનેક પ્રમાણે માને છે. તે તે સર્વ સત્ય માનવાં કે અસત્ય માનવાં? ૯૫૬-૫૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy