________________
( २२४) लोकप्रकाश ।
[ सर्ग ३ कुत्सितज्ञानमज्ञानं कुत्सार्थस्य नोऽन्वयात् । कुत्सितत्वं तु मिथ्यात्वयोगात्तत्रिविधं पुनः ॥ ८७० ॥ मत्यज्ञानं श्रुताज्ञानं विभंगज्ञानमित्यपि । अथ स्वरूपमेतेषां दर्शयामि यथाश्रुतम् ॥ ८७१ ॥ मतिज्ञानश्रुतज्ञाने एव मिथ्यात्वयोगतः ।
अज्ञानसंज्ञां भजतो नीचसंगादिवोत्तमः ॥ ८७२ ॥ तथोक्तम्
अविसेसिया मइ च्चिइ समदिहिस्स सा मइनाणं । मइअनाणं मित्थादिहिस्स सुअंपि एमेव ॥१॥
भंगा विकल्पा विरुद्धाः स्युस्तेऽत्रेति विभंगकम् । विरूपो वावधेभंगो भेदोऽयं तद्विभंगकम् ॥ ८७३ ॥ एतच्च ग्रामनगरसन्निवेशादिसंस्थितम् ।
समुद्रद्वीपवृक्षादिनानासंस्थानसंस्थितम् ॥ ८७४ ॥ હવે અજ્ઞાન વિષે.
अज्ञान सेट हुत्सित ज्ञान. भ. ' ' अनि २ ताछेते हुत्सित' અર્થમાં લેવાનું છે. આ કુત્સિતપણું મિથ્યાત્વના યોગથી છે. અજ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ (१) भतिज्ञान, (२) श्रुतमज्ञान सने (3)
विज्ञान. येत्रणेनु २१३५ भागमभा xse छे से प्रभाणे मताछु. ८७०-८७१.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બેઉ મિથ્યાત્વના ચોગથી જ “અજ્ઞાન” સંજ્ઞા પામ્યા છે, ઉત્તમ પુરૂષ નીચના સંગથી નીચ ગણાય છે એમ. ૮૭૨.
એ વિષયમાં કહેલ છે કે
મતિ તો ભેદ વગરની–એજ જાતની છે. પરંતુ સમ્યદૃષ્ટિની મતિ મતિજ્ઞાનરૂપ છે, જ્યારે મિથ્યાષ્ટિની મતિ મતિઅજ્ઞાનરૂપ છે. એ જ પ્રમાણે “શ્રુત” નું પણ સમજવું. (૧)
ભંગ એટલે વિકલ્પ. વિરૂદ્ધ ભંગ–એ વિભંગ. વિભેગો એટલે વિપરીત વિકલ્પ જેમાં હોય એવું જ્ઞાન તે “વિર્ભાગજ્ઞાન.” અથવા અવધિજ્ઞાનનો વિપરીત ભેદ એ વિર્ભાગજ્ઞાનसेभ ५ वाय. ८७3.
વળી આ વિર્ભાગજ્ઞાન ગામ, નગર અને સન્નિવેશ વગેરેના તથા સમુદ્ર, દ્વિીપ અને વૃક્ષ વગેરેના નાના પ્રકારના સંસ્થાન જેવું હોય છે. ૮૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org