SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ द्रब्यलोक ] मनःपर्यज्ञान । एना बे प्रकार । (२२१) ननु च अवधिश्च मनःपर्यवश्चोभे अप्यतीन्द्रिये । रूपिद्रव्यविषये च भेदस्तदिह कोऽनयोः ॥ ८५६ ॥ ___ अत्रोच्यतेऽवधिज्ञानमुत्कर्षात्सर्वलोकवित् । संयतासंयतनरतिर्यक्स्वामिकमीरितम् ॥ ८५७ ॥ अन्यद्विशदमेतस्मादबहुपर्यायवेदनात् । अप्रमत्तसंयतिकलभ्यं नृक्षेत्रगोचरम् ॥ ८५८ ॥ उक्तं च तत्वार्थभाष्ये विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यवयोर्विशेषः । इति ॥ सामान्यग्राहि ननु यन्मन:पर्यायमादिमम् । तदस्य दर्शनं किं न सामान्यग्रहणात्मकम् । ॥ ८५९ ॥ अत्रोच्यते-विशेषमेकं द्वौ त्रीन्वा गृह्णात्य॒जुमतिः किल । ईष्टे बहून् विशेषांश्च परिच्छेत्तुमयं न यत् ॥ ८६० ॥ सामान्यग्राह्यसौ तस्मात् स्तोकग्राहितया भवेत्। सामान्यशब्दः स्तोकार्थो न त्वत्र दर्शनार्थकः ॥ ८६१ ॥ અહિં કેઈએમ શંકા લાવે કે અવધિ અને મન:પર્યવ બેઉ જ્ઞાન અતીન્દ્રિયજ્ઞાન છે અને એમને ઉભયને વિષય પણ એક જ રૂપી દ્રવ્ય છે, તો પછી એમના વચ્ચે ભેદ કર્યો રહ્યો? शाभाटे मे हा पूह ? ८५६. એ શંકાનું સમાધાન આ પ્રમાણે-અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે સર્વલેકને જાણનારૂં છે. તથા એ સંયમીઓને, અસંયમી એવા મનુષ્યોને અને તિર્યને પણ હોય છે. પણ મન:પર્યવજ્ઞાન અનેક પર્યાને જાણનારૂં હાઈ પેલા કરતાં નિર્મળ છે, અપ્રમત સંયમી–મુનિ–ને જ હોય છે અને મનુષ્યક્ષેત્રને જ ગેચર છે. ૮૫૭-૮૫૮. - તત્વાર્થભાષ્યમાં પણ કહ્યું છે કે–અવધિ અને મન:પર્યવ જ્ઞાનમાં વિશુદ્ધિપરત્વે, ક્ષેત્રપરત્વે અને સ્વામી પરત્વે ભિન્નતા છે. વળી કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે જ્યારે “બાજુમતિ મન:પર્યવજ્ઞાન” સામાન્યગ્રાહિ છે ત્યારે સામાન્યગ્રહણાત્મક દર્શન” એનું કેમ નહિં ? ૮૫૯ એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે–ત્ર જુમતિ એક બે કે ત્રણ વિષયોને બહુમાં બહુ ગ્રહણ કરી શકે. ઘણા વિષયોને ગ્રહણ કરી લેવાનું એનામાં સામર્થ્ય ન હોય. આમ અ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy