SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एनी विशेष समज । (२१९) प्रतिपाति हि निर्मूलं विध्यायत्येकहेलया । हीयमानं पुनः हासमुपयाति शनेःशनेः ॥ ८४९ ॥ इदं कर्मग्रन्थवृत्यभिप्रायेण ॥ तत्वार्थभाष्ये तु अनवस्थितावस्थिताख्ययोः अन्त्यभेदयोः एवं स्वरूपम् उक्तम् अनवस्थितं हीयते वर्धते च वर्धते हीयते च प्रतिपतति च उत्पद्यते च इति पुनः पुनः उर्मिवत॥ अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतति आकेवलप्राप्तेरवतिष्ठते । अाभवक्षयाद्वा ज्यात्यन्तरस्थायि वा भवति लिंगवत् । यथा लिंगं पुरुषादिवेदं इह जन्मनि उपादाय जन्मान्तरं याति जन्तुः तथा अवधिज्ञानमपि इति भावः॥ नृतिरश्चामयं षोढा क्षायोपशमिकोऽवधिः। भवेद्भवप्रत्ययश्च देवनारकयोरिह ॥ १ ॥ तदुक्तम्- द्विविधः अवधिः । भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥ इति तत्वार्थसूत्रे ॥ स्याद्भवप्रत्ययोऽप्येष न क्षयोपशमं विना। अन्वयव्यतिरेकाभ्यां हेतुत्वादस्य किन्विह ॥ २॥ हीयभान' (=क्षी) भने प्रतिपाति' पथ्ये तापतछे ते मा प्रमाणे:- प्रतिपाति' એકદમ નિર્મળ થઇ શમી જાય છે. જ્યારે “હીયમાન ધીમેધીમે ક્ષીણ થતું જાય છે. ૮૪૯. એ અભિપ્રાય કર્મગ્રંથની વૃત્તિને અનુસરીને છે. જ્યારે તત્વાર્થભાષ્યમાં બીજી રીતે કહ્યું છે. એમાં તો “અનવસ્થિત અને “અવસ્થિત” એમ બે પ્રકાર કહ્યા છે. ઘટે અને વધે, વળી પાછુ ઘટે; તથા જળનાં કલ્લોલની પેઠે પડે, ચઢે ને વળી પાછું પડે એવા સ્વભાવવાળું અનવસ્થિત’. જેટલા ક્ષેત્રમાં ઉત્પન થયું હોય ત્યાંથી પાછું પડે નહિં પરંતુ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી જ રહે એ “અવસ્થિત’. એ, ભવક્ષય થયે જાત્યતરને વિષે પણ રહે છે, લિંગની પેઠે. જેવી રીતે પ્રાણ આ જન્મમાં લિંગ એટલે પુરૂષાદિવેદ પ્રાપ્ત કરી અન્ય ભવમાં જાય છે તેમ અવધિજ્ઞાન પણ અન્ય જન્મમાં જાય છે–રહે છે. આ છ એ પ્રકારનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચાને ક્ષાયોપથમિક હોય છે, અને દેવ તથા નારકીના જીને ભવપ્રત્યયિક હોય છે. (૧). तत्वाथ सूत्रमा ५४थुछ द्विविधः अवधिः । भवप्रत्ययः क्षायोंपशमिकश्च ॥ વળી આ “ભવપ્રત્યય ” પણ ક્ષયોપશમ વિના હોતું નથી. કેમકે અન્વયે અને વ્યતિરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy