SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭= ) लोकप्रकाश | श्रारब्धक्षपकश्रेणेः प्रक्षीणे सप्त के भवेत् । ક્ષાવિજ તદ્ધતિન્નેાિતુનમનોઽથવા ॥ ૪૦ ॥ तत्वार्थभाष्ये चैतेषां स्वरूपमेवमुक्तम् चयादि त्रिविधं सम्यग्दर्शनम् तदावरणीयस्य कर्मणो दर्शन मोहस्य च चयादिभ्य इति ॥ अस्य वृत्ति: मत्याद्यावरणीयदर्शनमोहसप्तकक्षयात् उपजातं क्षयसम्यग्दर्शनमभिधीयते । तेषामेवोपशमाज्जातं उपशमसम्यग्दर्शनमुच्यते । तेषामेव क्षयोपशमाभ्यां जातं क्षयोपशमसम्यग्दर्शनमभिदधति प्रवचनाभिज्ञाः ॥ ननु च तत्त्वश्रद्धानजनकं क्षायोपशमिकं यदि । सम्यक्त्वस्य क्षायिकस्य कथमावारकं तदा ॥ ६४१ ॥ यदि मिथ्यात्स्वजातीयतया तदपवारकम् । तदात्मधर्मश्रद्धानं कथमस्मात् प्रवर्त्तते ॥ ६४२ ॥ - [ સફ્ળ રૂ દન મેાહનીય ની સાતે પ્રકૃતિએ ક્ષીણ થાય છે ત્યારે, આરંભી છે ક્ષપકશ્રણ જેણે એવા તદ્ભવમાક્ષગામી જીવા અથવા ત્રણચાર ભવ થયા પછી મેાક્ષે જવાના હોય છે એવા પ્રાણીઓને ક્ષાયિક સમ્યવ થાય છે. ૬૪૦. ‘તત્ત્વા ભાષ્ય’ માં એ ત્રણે પ્રકારના સમ્યકત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે— ક્ષય આદિ ત્રણ પ્રકારનું સમ્યકત્વ છે. એ એને આવરનારા કર્મના ક્ષય આદિથી તેમ દનમાહનીયના ક્ષય આદિથી થાય છે. એના પર વિવેચન આ પ્રમાણે— મતિ આદિને આવરનારાં એવાં દનમેાહનીયકર્મની સાતે પ્રકૃતિના ‘ ક્ષય ’ થી ઉત્પન્ન થાય-એ ક્ષાયિક સમ્યક્ દર્શન. એમનાં • ઉપશમ ’ થી થાય—એ ઉપશમસમ્યક્ દન. અને એમનાં ‘ ક્ષય અને ઉપશમ ’ એઉથી થાય—એ ક્ષાયેાપશમસમ્યકૃદર્શન કહેવાય છે. ( એ તત્ત્વાના પહેલા અધ્યયનમાં કહેલું છે ). અહિ કાઈ એવા પ્રશ્ન ઉઠાવે છે કે ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ જ્યારે તત્ત્તશ્રદ્ધાને ઉત્પન્ન કરનારૂં છે ત્યારે ક્ષાયિક સમ્યકત્વને એ આવરે છે કેમ ? ૬૪૧. Jain Education International જો એમ કહેશે કે એ એક જાતનું મિથ્યાત્વ હાવાથી એને આવરે છે–તા એનાથી આત્મધર્મ રૂપ તત્વ-શ્રદ્ધા કેમ પ્રકટ થાય છે ? ૬૪૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy