SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (१७६) [सर्ग ३ यथा वनदवो दग्धेन्धनः प्राप्यातृणं स्थलम् । स्वयं विध्यायति तथा मिथ्यात्वोग्रदवानलः ॥६३२ ॥ अवाप्यान्तरकरणं क्षिप्रं विध्यायति स्वयम् । तदौपशमिकं नाम सम्यक्त्वं लभतेऽसुमान् ॥ ६३३ ॥ युग्मम् ॥ अत्रायमौपशमिकसम्यक्त्वेन सहाप्नुयात् । देशतो विरतिं सर्वविरतिं वापि कश्चन ॥ ६३४ ।। तथोक्तं शतकचूर्णो उवसमसम्मदिछी अन्तरकरणे ठिओ कोइ देसविरइयं पि लभेइ कोइ पमत्तअपमत्तभावं पि । सासायणो पुण न किंपि लभेइत्ति ॥ कर्मप्रकृतिवृत्तावपि इत्यर्थतः ॥ किंच बद्धयते त्यक्तसम्यक्त्वैरुत्कृष्टा कर्मणां स्थितिः । भिन्नग्रन्थिभिरप्युग्रो नानुभागस्तु तादृशः ॥ १॥ इत्येतत्कार्मग्रन्थिकमतम् ॥ જેવી રીતે દાવાનળ ઈશ્વનને બાળી નાખ્યા પછી તરણ વિનાના સ્થળે પહોંચી પોતાની મેળે શાન્ત થઈ જાય છે તેવી રીતે મિથ્યાત્વરૂપી ઉગ્ર દાવાનળ પણ અન્ડરકરણને પામીને સ્વયમેવ નષ્ટ થઈ જાય છે. એ જ સમયે પ્રાણી પશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ६३२-६33. વળી અહિં કઈ પ્રાણું એ આપશમિક સભ્યત્વની સાથોસાથ દેશવિરતિપણું અને मने 5 वी सर्ववितिया ५५ पामे छ. १३४. 'शतयण' भने ४ह्यु छे ઉપશમસમ્યકત્વવાન્ જીવે અન્ડરકરણને વિષે સ્થિત થઈ દેશવિરતિને પામે છે; કોઈ વળી કદાચ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણ પામે છે. નથી કંઈ પામતો ફક્ત સાસ્વાદન સમ્યકત્વવાળે. ' प्रकृति'नी वृत्तिभ ५५ सेम अर्थ युछे. વળી સમ્યકત્વને ત્યજી બેઠેલા ગ્રન્થિભેદ કરી રહેલા પ્રાણીઓ પણ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, કોઈ ઉગ્ર અનુભાગ નથી બાંધતા. (૧). કર્મગ્રંથનો એ અભિપ્રાય છે. સિદ્ધાન્તવાદીઓનો એવો મત છે કે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy