________________
द्रव्यलोक ] 'सम्यक्त्व' अने एना सहचारिओ।
(१७५) चौररुद्धस्तु स ज्ञेयस्तादृग्रागादिबाधितः । ग्रन्थि भिनत्ति यो नैव न चापि वलते ततः ॥ ६२५ ॥ स त्वभीष्टपुरं प्राप्तो योऽपूर्वकरणाद्रुतम् । रागद्वेषावपाकृत्य सम्यग्दर्शनमाप्तवान् ॥ ६२६ ॥ ___ सम्यक्त्वमौपशमिकं ग्रन्थि भित्वाश्नुतेऽसुमान् ।
महानन्दं भट इव जितदुर्जयशात्रवः ॥ ६२७ ॥ तच्चैवम् -अथानिवृत्तिकरणेनातिखच्छाशयात्मना।।
करोत्यन्तरकरणमन्तमुहूर्तसम्मितम् ॥ ६२८ ॥ कृते च तस्मिन्मिथ्यात्वमोहस्थितिविधाभवेत् । तत्रायान्तरकरणादधस्तन्यपरोर्ध्वगा ॥ ६२९ ॥ तत्राद्यायां स्थितौ मिथ्यादृक् स तदलवेदनात् । अतीतायामथैतस्यां स्थितावन्तर्मुहूर्त्ततः ॥ ६३० ॥ प्राप्नोत्यन्तरकरणं तस्याद्यक्षण एव सः।
सम्यक्त्वमौपशमिकमपौद्गलिकमाप्नुयात् ॥६३१॥ युग्मम् ॥ એ ઉત્કૃષ્ટસ્થિતિબંધવાળો દુર્ભવ્ય (પ્રાણું) સમજ. એ પકડી રોકી રાખે એ રાગદ્વેષપરાજિત પ્રાણી સમજવો કે જે નથી ગ્રન્થિને ભેદી શકતા કે નથી પાછો વળી શકતે. જે ત્રીજે પિતાને ઈષ્ટ સ્થાને પહોચી ગયે એ અપૂર્વકરણ વડે રાગદ્વેષ દૂર કરી સમ્યક્ शिनने प्राप्त ४२नारे। (प्राणी) समभव. १२३-६२१.
દુર્જય શત્રુને પરાભવ કરીને જેમ કેઈ સુભટ હર્ષ પામે છે એમ ગ્રન્થિનો ભેદ કરીને પ્રાણું ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. દર૭.
तमाशते
પ્રાણી, આરંભમાં નિર્મળ આશયરૂપ અનિવૃત્તિકરણ વડે અન્તર્મુહૂર્તના પ્રમાણુવાળું सन्त२४२५४ छे. ६२८.
ત્યારપછી, બે પ્રકારની મિથ્યાત્વમેહનીય કર્મની સ્થિતિ થાય છે. એમાં પહેલી અન્તરકરણથી હેઠળની અને બીજી એથી ઉપરની. ૨૯
એમાં વળી પહેલી સ્થિતિમાં રહેલો (પ્રાણી) મિથ્યાષ્ટિ હોય છે કેમકે એ મિથ્યાત્વનાં દળ વેદે છે અને પછી અન્તર્મુહૂર્ત બાદ એ સ્થિતિ અતીત થયા પછી અન્ડરકરણને પામે છે; અને એના પ્રથમ ક્ષણમાં જ અપુગલિક ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૩૦-૬૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org