SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ‘સંઘયા ' ના છ વાર ! ( ૧૨ ) तत्कीलिताख्यं यत्रास्थ्नां केवलं कीलिकाबलम् । अस्थ्ना पर्यन्तसम्बन्धरूपं सेवार्त्तमुच्यते ॥ ४०५ ॥ सेवयाभ्यंगाद्यया वा रुतं व्याप्तं ततस्तथा । छेदैः खंडैमिथःस्पृष्टं छेदस्पृष्टमतोऽथवा ॥ ४०६ ॥ यद्यपि स्युरनस्थीनामेतान्यस्थ्यात्मकानि न । तद्गतः शक्तिविशेषस्तथाप्येषूपचर्यते ॥ ४०७ ॥ एकेन्द्रियाणां सेवा तमपेक्ष्यैव कथ्यते। जीवाभिगमानुसृतैः कैश्चिच्चाद्यं सुधाभुजाम् ॥ ४०८ ॥ संग्रणीकारैस्तु छ गभ्भतिरिनराणं समुच्छिमपणिदिविगलछेवठ्ठम् । सुरनेरइया एगिन्दियाय सव्वे असंघयणा ॥ १ ।। રૂતિ સંદનાનિ ૨૨ છે (૪) એક તરફ “મર્કટબંધ” હાય ને બીજી બાજુએ “ખીલી ”હાય એવી રીતે રહેલાં હાડકાંવાળું સંહનન “અર્ધનારાચ” કહેવાય. ૪૦૪. (૫) જે સંહનનમાં ફક્ત ખીલીઓથી હાડકાનું જોડાણ હોય એ “કીલિકા”સંહનન. (૬) જેમાં હાડકાઓના છેડે છેડા ફક્ત મેળવેલા હોય એને “સેવાર્ત’ સંહનન કહે છે. ૪૦૫. સેવા એટલે જેડાણ, લેપ આદિ વડે હાડકાનું જોડાણ. આ એટલે વ્યાસ. તેથી, સેવાર્ત” એટલે જેમાં હાડકાં ફક્ત ખાલી જોડાયેલાં હોય એવું. “સેવા ને બદલે છેદપૃષ્ટ” પણ કહે છે. એ વખતે એનો અર્થ, છેદ એટલે ખંડ એક બીજા પરસ્પર સ્પર્શ કરીને–ખાલી વળગીને જેમાં રહ્યા હોય એવું (સંહનન). ૪૦૬. ' અસ્થિરહિત છને સંહનન–શરીર–અંગમાં અસ્થિ નથી હોતાં–હાય જ નહિ. તોયે એમનામાં રહેલી અમુક વિશિષ્ટ શક્તિને લીધે, ઉપચારને ખાતર હાડકાં છે એમ કહેવાય. અને એ અપેક્ષાએ જ એકેન્દ્રિ જીવેનું સંહનન સેવાર્તા કહેવાય. કેટલાકએ જીવાભિગમસૂત્રને આધારે, દેવોને પણ પહેલા પ્રકારનું “સંહનન” કહ્યું છે એ પણ એ જ અપેક્ષાને લઈને. ૪૦૭–૮ સંગ્રહણી ગ્રંથ” ના કર્તા તો વળી એમ કહે છે કે ગર્ભજ તિર્યંચ-અને-મનુષ્યને છયે સંહનો હોય છે; સંમુષ્ઠિમ પંચેન્દ્રિ અને વિકલેન્દ્રિયોને “સેવા સંહનો હોય છે; અને દેવતા, નારકીના છે અને એકેન્દ્રિયો–આ ત્રણે–ને “સંહનન” હોતું જ નથી. ૧. આ પ્રમાણે ઓગણીશમા દ્વાર–સંહનન-સંઘયણનું સ્વરૂપ સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy