________________
હોકાશ |
[ a. ૨
(૨૨૦ )
प्राच्याय्यभवसत्कान्तर्मुहूर्तद्वयमेतयो ।
पल्यासंख्यांश एवान्तर्भूतं नेत्युच्यते पृथक् ॥ ३२९ ॥ एवं तैजस्यामपि भाव्यम् ।
तैजस्या द्रौ पयोराशी पल्यासंख्यलवाधिको । द्वयन्तर्मुहूर्त्ताभ्यधिकाः पद्माया दश वार्धयः ॥ ३३० ॥ द्वयन्तर्मुहूर्ताः शुक्लायास्त्रयस्त्रिंशत्पयोधयः । अन्तर्मुहूर्त सर्वासां जघन्यत: स्थितिर्भवेत् ॥ ३३१ ॥
श्राद्यात्र सप्तममहीगरिष्ठस्थित्यपेक्षया । धूमप्रभाद्यप्रतरोत्कृष्टायुश्चिन्तया परा ॥ ३३२ ॥ शैलाद्यप्रतरे ज्येष्ठमपेक्ष्यायुस्तृतीयिका । तुर्या चैशानदेवानामुत्कृष्टस्थित्यपेक्षया ॥ ३३३ ॥ पंचमी ब्रह्मलोकस्थगरिष्ठायुरपेक्षया। षष्ठी चानुत्तरसुरपरमायुरपेक्षया ॥ ३३४ ॥
ઉપરની બેઉ (નીલ અને કાપત) લેશ્યાઓના, પૂર્વના અને આગળના ભાવસંબંધી બને અન્તર્મુહૂર્તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અન્તર્ગત થઈ જતા હોવાથી, જુદા નથી કહ્યા. ૩ર૯.
એવી રીતે તેજસ લેફ્સામાં પણ સમજવું.
તેજસ લેફ્સાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરેપમ અને પલ્યોપમનો અસંખ્યાતમ ભાગએટલી જાણવી અને પલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અને બે અન્તર્મુહૂર્તની સમજવી. ૩૩૦.
શુકલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને બે અન્તમુહૂર્તની જાણવી. સઘળી છે એ લેશ્યાઓની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની સમજવી. ૩૩૧.
પહેલી લેસ્થાની સ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાઓ છે; અને બીજી લેશ્યાની સ્થિતિ “ધૂમપ્રભા” નારકીના પહેલા પ્રસ્તરના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે. ૩૩ર.
ત્રીજી લેશ્યાની સ્થિતિ “શૈલા” ના પહેલા પ્રસ્તરના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાઓ છે; અને ચોથી લેસ્થાની સ્થિતિ ઈશાનદેવલોકના દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે. ૩૩૩.
પાંચમી લેશ્યાની સ્થિતિ બ્રાદેવલોકના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ અને છઠ્ઠીની સ્થિતિ અનુત્તરવિમાનના દેવાના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષા છે. ૩૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org