________________
( ૨૦૬)
लोकप्रकाश ।
शुक्लध्यानं चतुर्थं च ध्यायन् युगपदंजसा । वेद्यायुर्नामगोत्राणि क्षपयित्वा स सिद्धयति ॥ २६४ ॥ युग्मम् ॥ अगत्वापि समुद्घातमनन्ता निर्वृता जिना: ।
वाप्यापि समुद्घातमनन्ता निर्वृता जिना: ॥ २६५ ॥
अत्रायं विशेषः ।
यः परमासाधिकायुको लभते केवलोद्गमम् । करोत्यसो समुद्घातमन्ये कुर्वन्ति वा न वा ॥ इति गुणस्थानक्रमारोहे ||
छम्मासाऊसेसे उप्पणं जेसि केवलं नाणम् ।
ते नियमा समुधाइय सेसा समुघाय भइयव्वा ॥ इत्यस्य वृत्तौ ॥ इति केवलिसमुद्घातः ॥
श्राद्याः पंच समुद्घाताः सर्वेषामपि देहिनाम् । अनुभूता श्रनन्ताः स्युर्यथास्वं सर्वजातिषु ॥ २६६ ॥
[ સર્વોક્
અવસ્થા પામીને મેરૂપર્વત સમાન નિષ્કપ રહી, ઉત્કૃષ્ટ સંવરતત્વ સ્વીકારી શુકલ ધ્યાનના ચાથા પાયાને ધ્યાવતા એકદમ વેદનીય, આયુ, નામ અને ગાત્ર—કમાં ખપાવીને તે સિદ્ધ થાય છે. ૨૬૩–૨૬૪.
અનન્ત કેળિએ સમુદ્દાત વિના પણ મેક્ષે ગયેલા છે અને અનન્ત સમુદ્ધાતવડે માક્ષે ગયા છે. ૨૬૫.
અહિ' વિશેષ એટલું કે:—
છ માસ શેષ આયુષ્ય રહ્યુ હાય ત્યારે જે કેવળજ્ઞાન પામે છે તે સમુદ્દાત કરે છે. ખીજાઓ કરે અથવા ન પણ કરે.
એવી રીતે · ગુણસ્થાન કમારેાહ
6
ગ્રંથમાં કહ્યું છે.
વળી એ ગ્રંથની વૃત્તિમાં આમ શબ્દો છે:—છમાસ આયુષ્ય ખાકી રહે તે વખતે જેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એઆ નિશ્ર્ચયે સમુધાત કરે છે. બાકીનાઓના સમુદ્ઘાતની ‘ભજના’ જાણવી–અર્થાત્ એએ ‘ સમુદ્દાત ’ કરે યા ન કરે.
એ પ્રમાણે સાતમા • કેવલીસમુદ્દાત ’ વિષે કહ્યું.
Jain Education International
પહેલા પાંચ એટલે કે (૧) વેદનાથી નીપજેલેા (૨) કષાયથી નીપજેલા (૩) મરણાન્તિક (૪) વૈક્રિય અને (૫) આહારક–આ સમુદ્ધાતા સર્વ પ્રાણીઓએ સર્વ જાતિઓમાં અનન્તવાર અનુભવ્યા હાય છે. ૨૬૬,
For Private & Personal Use Only
www.jainelibrary.org