SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (७८) लोकप्रकाश। [ सर्ग ३ अथ प्रकृतम्- सोपक्रमायुषः केऽप्यनुपक्रमायुषः परे । इति स्युद्विविधा जीवास्तत्र सोपक्रमायुषः ॥ ८७ ॥ तृतीये नवमे सप्तविंशे भागे निजायुषः । बध्नन्ति परजन्मायुरन्त्ये वान्तर्मुहूर्तके ॥ ८८ ॥ युग्मम् ॥ यदाहुः श्यामाचार्याः । सियतिभागे सियतिभागतिभागे सियतिभागतिभागतिभागे इति ॥ केचित्तु सप्तविंशादप्यूर्ध्वं विकल्पयन्ति वै । विभागकल्पनां यावदन्त्यमन्तर्मुहूर्तकम् ।। ८९ ॥ असंख्यायुर्नुतिर्यंचश्चरमागांश्च नारकाः। सुराः शलाकापुमांसोऽनुपक्रमायुषः स्मृताः ॥ ९० ॥ अपरे वर्णयन्ति । तीर्थकरौपपातिकानां नोपक्रमतो मृत्युः । शेषाणामुभयथा । इति तत्वार्थवृत्तौ । कर्मप्रकृतिवृत्तावपि अद्धाजोगुकसं इति गाथाव्याख्यानेऽभोगभूमिजेषु तिर्यक्षु मनुष्येषु च त्रिपल्योपमस्थितिषूत्पन्न; पश्चादाशु साल्पजीवितमन्तर्मुहूर्त विहाय शेषमायुः त्रिपल्योपमस्थितिकं अपवर्त्तयन्ति अन्तर्महर्बोनम् इति ॥ પનારા જ હાય, નહિ કે આયુષ્યનો અંત લાવનારા. તેથી સોપકમી આયુષ્યવાળાઓની પેઠે એ પણ એ ઉપક્રમોને લીધે મૃત્યુ પામ્યા છે એવો ભાસ થાય છે. ૮૫-૮૬. હવે પાછી પ્રસ્તુત બાબત:– કેટલાક જીનું આયુષ્ય સેપક મી', અને કેટલાકનું “નિરૂપકમી” હોય. એમાં સોપકમી આયુષ્યવાળા પિતાના આયુષ્યના ત્રીજે, નવમે કે સત્યાવીશમે ભાગે અથવા છેવટને અન્તર્મુહૂર્ત પરભવનું આયુષ્ય બાંધે છે. [શ્યામાચાર્યજી પણ એમ જ કહે છે). કેટલાક વળી સત્યાવીશથી પણ આગળ છેક છેલ્લા અન્તર્મુહૂર્ત સુધી એ ત્રિભાગની કલપના કરે છે. ૮૭-૮૯. અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યો અને તિર્ય, ચરમશરીરવાળાઓ, નારકીના છે, દેવો તથા (ત્રેસઠ) “શલાકાપુરૂષો” કહેવાય છે એઓ-સર્વ નિરૂપકમી આયુષ્યવાળા सभरावा.८०. કેટલાકને એવો મત છે કે તીર્થકરોનું તથા દેવતાઓનું મૃત્યુ “ ઉપક્રમ”થી થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy