SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. શ્રીમતી આગમેદય સમિતિના માનવંતા મંત્રી રા. રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી, જેમની ઉત્સાહપૂર્ણ દેખરેખ નીચે અત્યારસુધીમાં અનેક ઉપયાગી પુસ્તકાની હારમાળા પ્રસિદ્ધ થઇ છે એમની ઇચ્છાનુસાર ઉપાધ્યાય શ્રીમદ્ વિનાવજય વિરચિત સુપ્રસિદ્ધ લેાકપ્રકાશ’ ગ્રન્થની પ્રસ્તુત ‘મૂળ’ અને ભાષાન્તરવાળી આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. ‘મૂળ ’( TEXT ) માટે નીચે જણાવેલી હસ્તલિખિત પ્રતિએને આધાર લીધેા છે. ( A ) સુરત–ગે પીપુરાના શ્રીમદ્ મેાહનલાલજી જૈન જ્ઞાનભંડારની પ્રતિ. આ પ્રતિ મારા હસ્તગત પ્રતિમાં સાથી જુની છે, અને હું એમ પણ અનુમાન કરૂં છું કે કદાચ તે અત્યારે ઉપલબ્ધ એવી લેાકપ્રકાશની સર્વ કઇ પ્રતિમાં પણ જીનામાં જુની હાય. કેમકે અના લેખનકાળ' સંવત્ ૧૭૩૭ ની સાલ છે અને લેાકપ્રકાશ ગ્રન્થ રચાયાના સમય સંવત્ ૧૭૦૮ છે એટલે મૂળ કર્તા મૃત મૂળ લેખ અને આ આદર્શ વચ્ચે ફક્ત ૨૫ વર્ષનું અન્તર છે એને આપણે ગ્રન્થની રચના પછી પસાર થયેલા પેાણાત્રણ સૈકા જેટલા સમયની આગળ નહિંવત્ ગણી શકીએ. આજથી અઢીસા વષઁ પહેલાં લખાયેલી હાઇને, આ પ્રતિ બહુ જીણું થઈ ગઈ છે. અને મારા હાથમાં આવી ત્યારે એના પાનાં ઘણા ખરાં એક બીજા સાથે ચાંટી ગયેલાં હતાં, જે હું ધારૂં છું કે, હમણાં કેાઈના હાથમાં ન ગયેલી હાઇ, વંચાયા વિના પણ પડી રહી હાય તેથી અને ભીનાશવાળા સ્થળભંડાર--માં ભંડારેલી પડી રહી હેાય તેથી હશે. ૧. આ પ્રતિના લેખક–લહીઆ-નુ, ગ્રન્થની સમાપ્તિ પછી નીચે પ્રમાણે colophon લખાણ છે:गुणवनि ( १७३३ ) मानवर्षसहस्य राकाविधुवासरेऽस्मिन् । पुष्येन्दुयोगे मृगराशिसूर्वे ग्रन्थो मुद्रायं लिखितो महीयान् ॥ १ ॥ समस्त सामन्त किरीट कोटिमणिप्रभामंडितपादपद्मः । चारित्रसत्सागरनामधेयो बभूव शश्वत् सुकृतैकसझ ॥ २ ॥ सल्लब्धवर्णोदितमंडलीभिर्नता लसद्ज्ञानविराजमानाः । कल्याणसत्सागरसंज्ञ काश्च चिराय जीयासुरमी प्रबुद्धाः ॥ ३ ॥ विद्वद्यशः सागरसंज्ञकाः सच्चारित्रचार्वाचरणप्रत्रीणाः । यशस्वतः सागरसंज्ञकात् विचारतः सागरसज्ञकेन ॥ ४ ॥ શ્રીરતુ | ગુમ મન્ત્રતુ હેવાયો: // ૨ વતુવાઘેન્નુ( ૧૭૦૮ )મિતે વર્ષે હર્ષેન નીવારે । રાયોઽગરુવન્ના ગ્રન્થ વૃŪડયમનિટ 10 સ` ૩૭ ના શ્લોક ૩૯ મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy