SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ ] ઉપદેશપન-અનુવાદ પરમાર્થાના મેધ થાય છે અને જો તેમ કરવામાં ન આવે, તેા શાસ્ત્રના અર્થની પ્રતીતિ અવળી પશુ થાય. ‘હુ' શબ્દથી સશય અને અધ્યવસાય વિપરીત શબ્દ સાથે લેવા. તેનું પરિણામ એ આવે કે, નરકાદિક દુર્ગતિમાં પડવાનું કારણ, તેવા વિપરીત બેધ થાય, એમાં સંદેહ નથી. (૮૬૦) આ પદાર્થો આદિને બીજા મતવાળાઓએ આપેલા દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરતા જણાવે છે કે— ૮૬૧ અહિં વ્યાખ્યા-અવસરે તીર્થાન્તરીચા-અન્યમતવાળાઓએ પણ આ પદાદિકના સ્વરૂપને વ્યાખ્યા કરવા ચેાગ્ય સૂત્રપદના ઉપન્યાસ કરીને વધુ વેલુ છે. કેવી રીતે ? તે કહે છે. કાઇક સમયે કાઇક પાટલિપુત્ર આદિ નગરમાં જવા માટે નીકળેલા મુસાફર જંગલમાં વિષમ ભૂમિમાં પહોંચ્યા. ત્યાં શત્રુઓને પકડી લેવાની પ્રવૃત્તિ ચાલતી હોવાથી ત્યાંથી તે નાસી ગયા. ત્યાંથી તે માગ માં ભૂલે પડ્યો એટલે માર્ગ જાણુવાના વિષયમાં ઇત્યાદિક જે ન્યાય. (૮૬૧) હવે તે ન્યાય મતાવે છે— ૮૬૨ભૂલા પડેલા મુસા માગ પૂછવા માટે આમ-તેમ નજર કરતાં ઘણું દૂર રહેલા એક પુરુષને દૂરથી દેખ્યા, પરંતુ તે સ્ત્રી કે પુરુષ હશે ? એવા નિય ન કરી શક્યો. ભૂલા પડેલેા છે, માના નિર્ણય કરવા છે, જગલમાં કાઇક મા દેખાડનાર મળી જાય, તેા ઈષ્ટ સ્થળે સહેલાઇથી પહાંચી જવાય-એ સર્વવિચાર કરનાર મુસાફર છે, છતાં તેને શત્રુપક્ષના મનુષ્યના ભય હોવાથી કદાચ તેવા જ ભળતા મનુષ્ય હાય, તો તેને રસ્તા પૂછવા, તે ચેગ્ય ન ગણાય. તેથી તેની પાસે ન જવું. કેમ? તા કે, કદાચિત્ શત્રુના ભયથી તે નાસી આવેલા હાય, તેવા તે પુરુષ હેાય. (૮૬૨) ૮૬૩-શત્રુએ ન ઓળખાવા માટે પરિવ્રાજક આદિના વેષ ધારણ કર્યા હાયએમ વેષને બદલાવી નાખ્યા હોય તેા ? આ કારણે તેની પાસે જઇને પૂછવું ચેાગ્ય નથી. કારણ કે, શત્રુ હોય તેને પણ મુસાફરના વિશ્વાસ માટે તેવા પ્રકારની પ્રતીતિ ઉત્પન્ન કરવા માટે વેષ-પરાવર્તન કરવાની સભાવના હોય છે. ત્યારે ભૂલા પડેલાએ શું કરવું? તે કહે છે-‘ ખાલક, વૃદ્ધ, આધેડ વયવાળા, સ્ત્રી, ગેાવાળિયા વગેરે એકાંતથી સત્યપણે જ કહેનારા સભવતા હૈ।ય, તેવા માગ પૂછવા ચેાગ્ય પુરુષને એાળખી– જાણીને ત્યાર પછી ગમન કરવું ચેાગ્ય ગણાય. નિરુપદ્રવ માના જ્ઞાન માટે મનને હદ્ઘાસ, નાડીજ્ઞાન, અનુકૂલ શકુન થવાં ઇત્યાદિક અહિં લ કરનારા સમજવા. (૮૬૩) ઉપમારૂપ પ્રતિવસ્તુનું દૃષ્ટાંત આપીને દાર્ભ્રાન્તિકમાં તેની ચેાજના કરે છે— ૮૬૪—“ આગળ કહી ગયા તે નીતિથી પદ, વાક્ય, મહાવાક્યોને ચાલુ વ્યાખ્યાવિધિમાં તેની દાર્ભ્રાન્તિકપણે ચેાજના-ઘટના કરવી. કેવી રીતે તે કે-શ્રુતના અનુસારે, તથા અહિં તે દન-સમાન પદાર્થ નથી કે, જેથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy