SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] ઉપદેશપઃ–અનુવાદ * હાય, તે વચનરૂપ આગમની નિલતા, તથા અવિશુદ્ધિ તેને કહેવાય કે, યથા વ્યાખ્યાન કરવાથી અવિપરીત બેધ થાય, તે પશુ વ્યાકરણ, છંદ, જયતિ શાસ્ત્ર આદિ સિદ્ધાંતના બ્યાખ્યાનના અંગમાં પ્રવીણતા મેળવેલી હાવાથી, શુદ્ધ એવા સૂત્ર અને અથી મેાક્ષમાર્ગના કારણભૂત જ્ઞાનાદિકથી યુક્ત ગુરુ છે. (૮૫૪) અહિં વિશેષ કહે છે ૮૫૫—વચનમાત્ર સ્વરૂપ એકલાં સૂત્ર ભણવા કરતાં તેની વ્યાખ્યારૂપ અથ સમજવામાં-ભણવામાં ઘા જ અધિક પ્રયત્ન કરવા. અની વિશુદ્ધિથી સૂત્ર અને અ 'નેની નિર્માંલતારૂપ વિશુદ્ધિ મેળવી શકાય છે, માટે અમાં સૂત્ર કરતાં પણ ઘણું વધારે પ્રયત્ન કરવા. માટે જ કહેવું છે કે-“મૂગા પુરુષ સમાન સૂત્ર છે કે, જે કાઈ અને-વ્યાખ્યાને જણાવતું નથી અને તે અથ જાણ્યા વગર તાત્ત્વિક કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, પરંતુ કાર્યસિદ્ધિ તે તેની વ્યાખ્યા અર્થથી જ થાય છે. (૮૫૫) અરૂપ વ્યાખ્યા કહે છે—— ૮૫૬ અબ્યાખ્યા આ ખ'ને એક અર્થવાળા શબ્દો છે. અહિં વ્યાખ્યા કરવામાં તે ફેર આ વિધિ જે આગળ જણાવીશું, તે સમગ્ર દોષરહિત-પરિશુદ્ધ માંડલી વગેરે વિધિ ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યાએ કહેલા છે. (૮૫૬) તે જ વિધિ અતાવે છે મંદ—નિતિજ્ઞ-બરવા, મુિત વળગે । ૩વકોનો સંવેગો, સિનુત્ત-સંયસ્થ ત્તિ | ૮૬૭ || ૮૫૭-જે સ્થાનમાં સૂત્રની વ્યાખ્યા સાંભળવા બેસવાનુ` હાય, તે સ્થાનની માંડલીની ભૂમિની ઉપાર્જના કરવી. ત્યાં દંડાસણ ફેરવી કાજો લેવા. કાજે લીધા વગરની ભૂમિમાં સામાન્યથી સાધુએ બેસવાનું કે વાપરવાનું ન હેાય. ત્યાર પછી વ્યાખ્યા કરનાર આચાય ને એસવાનું આસન, તે રૂપ નિષદ્યા, તથા સ્થાપનાચાય પધરાવવા માટે પણ નિષદ્યા, પરંતુ તે તે વિશેષ પ્રમાણમાં ઉંચી બનાવવી. વ્યાખ્યા કરનારને દ્વાદશાવ વંદન કરવું. ત્યાર પછી અનુયાગ-પ્રસ્થાન કરવા માટે કાયાત્સગ કરવા. તે જ સમયે જે જ્યેષ્ઠ-માટા વાચના લેનાર સાધુ હોય, તેને વંદન આપવું, અહિં વ્યાખ્યા સાંભળ્યા પછી જે વધારે યાદ રાખી ચિંતનિકા-પુનઃસ્મરણ કરાવનારને જયેષ્ઠ ગણેલા છે, પણ દીક્ષાપર્યાયવાળાને જ્યેષ્ઠ ગણેલા નથી. શ્રુતજ્ઞાનમાં જે વધારે મેાટા હોય, તેને તે વખતે બહુ ઉપકારી હાવાથી વંદન કરવાનુ છે. તથા જે અર્થની વ્યાખ્યા ચાલતી હાય, તેના અર્થની અવધારણા કરવા રૂપ એકાગ્રતાથી સાંભળવા રૂપ ઉપયાગ, તથા સાંભળીને વૈરાગ્ય લાવવા, તથા પ્રશ્ન અને ઉત્તર, શ્રોતાને જે પદાર્થ સમજાયા ન હોય, તે સંબંધી પ્રશ્ન કરવે શિષ્યનું શંકારૂપી ખાડામાં પતન થયેલું છે, તેા તેને સમાશ્વાન આપી બહાર કાઢવા માટે ગુરુ મહારાજ ઉત્તર આપે, તે રૂપ. પ્રશ્નોત્તર કેવા હેાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy