________________
વ્યાપ અકરણ નિયમથી છેવટે માક્ષ
[ ૪૬૩
જુગુપ્સા રૂપ છના કષાય ‘અનિવૃત્તિ બાદર' નામના નવમા ગુડાણે ક્ષય કરે. એ પ્રમાણે ‘સૂક્ષ્મસ’પરાય' નામના દેશમાં ગુણસ્થાનકે ‘ક્ષીણકષાય' નામના ખારમાગુડાણે સાળના ક્ષય કરે. ખારમાના વિચરમ-સમયે નિદ્રા અને પ્રચલાના ક્ષય કરે, ખારમાના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દનાવરણીય, પાંચ અંતરાય આ ચૌદ-એમ સાળનો ક્ષય કરે. ચૌદમાના દ્વિચરમ-સમયે ખેતેર પ્રકૃતિના ક્ષય કરે, ચૌદમાના ચરમસમયે તેર પ્રકૃતિનો ક્ષય કરે. ૧૪૮ પ્રકૃતિએનો ક્ષય કરીને નિવૃત્તિ એટલે મોક્ષ પામેલા જિનેશ્વરાને વંદન કરુ છું. (૭૩૦)
૭૩૧-ચાલુ આ અકરણ નિયમ’ શ્રી ‘શ્રીણમેહ ’ આદિ ગુણસ્થાનકમાં-બારમે ગુણઠાણે રહેલા મુનિવરી દેશેાન-પૂર્વ કેોટિ કાલ સુધી જીવે તેા પણ પાપસ્વરૂપ નિંદનીય જીવહિંસાદિ કઈ પણ પ્રવૃત્તિ ન જ કરે. તે કારણથી નારક-તિય ચગતિના નિર્મૂલ છંદ થાય છે, તે તેા અને ગતિના છેદ ‘ અનિવૃત્તિ બાદર’ ગુણસ્થાનક નામના નવમા ગુણસ્થાનકે તેર નામકર્મની પ્રકૃતિના ક્ષેપકકાળમાં ક્ષય થાય છે. આદિશબ્દથી અનુદયરૂપ અનુખ'ધનો વ્યવચ્છેદ સમજવા, તે તે! જેમની પ્રકૃતિ નિવૃત્ત થયેલી હોય અને હજી ક્ષેપકશ્રણ પ્રાપ્ત કરેલી ન હોય, તેવા શાલિભદ્ર વગેરે માટે જાણવું. (ચન્ધ ૧૧૦૦૦) આ ‘અકરણ નિયમ' સમજવા. આના ભાવ એમ સમજવા કે-નરકત આદિક ક્ષયાદિની સાથે અનુદય-ચેાગ્યતાને પમાડયુ હોય, તા પણ કદાચિત્ ઉદય પ્રાપ્ત કરે નહિ. તથા ‘અકરણ નિયમ' થયા પછી કદાપિ જીવેશને પાપમાં પ્રવૃત્તિ થતી નથી. (૭૩૧)
૭૩૨-~~સ શલ્યરહિત અને માત્ર માક્ષની જ અભિલાષાવાળા, ભગવતની આજ્ઞાને પ્રધાન સ્થાન આપનારા કાલ આદિ અનુરૂપ સયમનું યથાશક્તિ પાલન કરનારા, ગુરુકુલવાસ સેવનાર એવા ભાવ-સયત મુનિવરે આ જૈન પ્રવચનમાં સંભળાય છે કે, જેએ દરેક ભવમાં ઉત્તરાત્તર ચડિયાતી ચડિયાતી માલમાર્ગની આરાધના કરીને આગળ આગળના ભવમાં ઋષભ, ભરત વગેરેની માફક વધારે વધારે સુખની પ્રાપ્તિ કરીને છેવટે નિવૃતિ-મેાક્ષની પ્રાપ્તિ કરી છે, તેમણે માત્ર એકલી સુખ-પરપરાની સિદ્ધિ મેળવી છે, તેમ નહિ, પરંતુ એ પ્રકારે પાપ-અકરણ નિયમ’થી તે તે ગતિનામકને ફરીથી તે કમ ન બંધાય કે ઉદ્દયમાં ન આવે તે રૂપ તે ક་પ્રકૃતિના ક્ષય-નિમૂલ કરેલ છે. આ જે અમે જણાવ્યું, તેને બીજા પ્રકારે ન વિચારવું. (૭૩૨) એ જ વિચારાય છે.
૭૩૩—શીલભ`ગ વગેરે કુત્સિત-પાપચેષ્ઠારૂપ વિષવૃક્ષના કારણભૂત-નિંદા કરવા ચાન્ય ક્રિયાના ખીજસ્વરૂપ મિથ્યાત્વમેાહનીય કા ક્ષય થયા પછી સ્વપ્નાવસ્થામાં પણ ફરી તે કાય બનતું નથી, તેથી સુખની પર'પરા પ્રાપ્ત કરનારા થાય છે. (૭૩૬) ૭૩૪- મા ચાલુ વિષયનાં ઉદાહરણા ઋષભ, ભરત આદિક વગેરે અનેક શાસ્ત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org