________________
મનાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિનાં ઉદાહરણા
[ ૪૧૭
આચર્ચા. આપની મન-નિરાધ પ્રવૃત્તિ ઘણી દૃઢ છે. ખીજે કાણુ આ પ્રમાણે આ લેક અને પરલેાક-વિષયક નિસ્પૃહતા ટકાવી શકે?' એ પ્રમાણે દેવે મુનિની સ્તુતિ કરી. ત્યાર પછી લેાકેામાં સાધુની પ્રશંસા થઈ કે, ‘આ મહાત્માને આમ ઉપસર્ગ થવા છતાં ચિત્ત ચલાયમાન ન થયું !' (૬૫૨)
વચનગુપ્તિ–વિષયક ઉદાહરણ—
ન
૬૫૩-૬૫૮ કાઇક સાધુ પેાતાના પૂર્વ સગા-વહાલાને મળવા માટે કાઇક ગામ તરફ જવા નીકળ્યા હતા. જતાં જતાં માગ માં ચારાએ સાધુને પકડ્યા. તેને છેડી મૂકતા ચારના સેનાપતિએ કહ્યું કે-‘અમે અહીં રહેલા છીએ-એમ તારે કાઇને ન કહેવું. જેટલામાં થોડા મા કાપ્યા, એટલામાં એક વિવાહ કરવા જતી જાન સામે મળી, તેમાં સાધુના સ્વજના મળી ગયા. માતા-પિતા, બન્ધુ, ભગિની આદિ વચમાં મળી ગયા, તેથી હવે સાધુ પાછા ફર્યાં. સાધુ અને સ્વજના આગળ ચાલવા લાગ્યા, એટલે પેલા ચે રા મળ્યા. ચારોએ જાનના લેાકેાને, તથા સાધુના માતા-પિતાદિકને લૂંટી લીધા અને છેડી મૂકવા. ત્યારે ચેારા મેલ્યા કે, ‘ આ તેા પેલેા સાધુ કે, જેને આપણે પકડીને પાછા છેડી મૂક્યો હતેા, તે છે.' આ વચન માતાએ સાંભળીને ચારાને પૂછ્યું કે,
',
આ વાત સત્ય છે કે, તમે તેને પકડીને છેડી મૂકયો હતેા.' ચારીએ હા પાડી. ત્યારે માતાએ છરી લાવવા કહ્યું, શા માટે? તેા કે ‘નક્કી આ સ્તનેાએ તેને દૂધ પાયુ છે, તેથી મારા સ્તના અપરાધી છે, માટે તેને છેદી નાખુ’(ગ્ર'થાય ૧૦૦૦૦) ચેારાએ પૂછ્યું કે, ‘ આ તમારા શુ` સબધી થાય છે ? ' માતાએ કહ્યું કે, ‘આ દુષ્ટપુત્રને મે જન્મ આપ્યા છે. આ સાધુએ તમાને દેખવા છતાં અમને એમ ન જણાવ્યું કે, · માગ માં ચારો છે, તે પછી આને મારે પુત્ર કેવી રીતે કહેવા ? જે ખરેખર પુત્ર હાય, તે કદાપિ માતા-પિતાદિના સકટની ઉપેક્ષા કરે ? પર`તુ પેાતાની શક્તિ પ્રમાણે આપત્તિથી રક્ષણ કરે, ' ત્યારે વિસ્મય પામેલા સેનાપતિએ સાધુને પૂછ્યુ કે–‘ હું સાધુ ! ‘મા` માં ચારા છે’–એમ કેમ ન કહ્યું ? ' એટલે સાધુએ ધકથા શરુ કરી કેઅનાદિ અનંત સૉંસારમાં પરિભ્રમણ કરતા દરેક જીવાને કાણુ અપણે અને તે સિવાયના સ’'ધપણે ઉત્પન્ન થયા નથી ? માટે વિવેકવાળાએ કાઇ દિવસ સ્નેહ કરતા નથી, તથા કષાય-વિષના નિગ્રહ કરેલે! હાવાથી દ્વેષ પણ કરતા નથી. તથા કાનથી ઘણું સાંભળવા છતાં, નેત્રાથી બહુ દેખવા છતાં જેટલું સાંભળ્યું કે દેખ્યુ હોય, તે સર્વ સાધુઓએ ખેલવું ચેાગ્ય નથી.' એ વગે૨ે અમૃતવૃષ્ટિ-સમાન વચને શ્રવણ કરવાથી દુઃખ દૂર કરનાર એવા પ્રકારની સમ્યક્ત્વ-ધિ સેનાપતિએ પ્રાપ્ત કરી. ત્યાર પછી તે ચારીના ખરાબ પરિણામથી અટકી ગયા, ઉપશાન્ત થયે અને સાધુની માતાને મુક્ત કરી કહ્યું કે, ‘ તમે મારાં પણ માતા છે. ત્યાર પછી વિવાહ ઉચિત જે સામગ્રીએ લૂંટી લીધી હતી, તે પાછી સમર્પણ કરી. આ સાધુની જેમ ખીજા સાધુએ એ પણ વચન-ગુપ્તિ સાચવવી જોઇએ. (૬૫૩૬૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org