SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ nn ... શ્રીજીરાપલ્લી–પાર્શ્વ નાથાય નમે। નમઃ । શ્રીશ્રુતધર-સ્થવિરેભ્યો નમઃ । અનુવાદકીય–સંપાદકીય નિવેદન : ૧૭ અનંતજ્ઞાની શ્રીતીથંકર ભગવંતેાના વચનાનુસાર અનંત દુઃખસ્વરૂપ, અનંત દુઃખલ અને અનંત દુ:ખપરપરાવાળા આ સ ́સારમાં આ જીવ ચારેય ગતિ–તેમ જ ૮૪ લાખ જીયેાનિમાં આમ-તેમ ચકડાળ માફક ઉંચે-નીચે અથડાતા અથડાતા, ભવિતવ્યતા પરિપકવ થવાના ચેગે અકામનિશના કારણે લુકર્મી થવા સાથે, સરિપાષાણુગાલન્યાયે અતિદુર્લભ મનુષ્યભવ સુધી આવી પહેાંચ્યું. www .... દરેક ભવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અને તેના ઉદ્યમવાળા હતા, પરંતુ આત્મલક્ષી દૃષ્ટિવાદેાદેશિકી સ ́જ્ઞા કેઇ ભવમાં પામ્યા નથી. તે સ'જ્ઞા મેળવવા પહેલાં જીવે અનેક વિશુદ્ધ પ્રયત્ના કરવા પડે છે. તીર્થંકર ભગવતના શાસન કે ગીતાથ ગુરુમહારાજના યાગ થયા સિવાય, તેમના ઉપદેશ સિવાય તેવા પ્રયત્ન કરવા સ્વય' ઉદ્ભસિત થઇ શકતા નથી. તીર્થંકર ભગવંતના આત્માઓને પણ છેલ્લા ભવ સિવાય લગભગ દરેક ભવમાં ઉપદેશક ગીતા ગુરુ ભગવતાના સહારાની જરૂર રહે, તેા પછી સામાન્ય આત્મા માટે તેા ઉપદેશક ગુરુમહારાજની વિશેષ જરૂર ગણાય. આત્મા હુંડા અવસર્પિણીના આ પાંચમા આરામાં પણ શ્રીવીરભગવતના અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનમાં તેવા અનેક જ્ઞાની ગીતા આચાર્ય ભગવંતા થઈ ગયા અને શાસનના પુણ્ય-પ્રભાવે હજી પણ શાસનની ધુરા વહન કરનારા પ્રભાવક મહાપુરુષા-ગુરુવર્યો થશે, જેના ઉપદેશ-ચેાગે દરેક કાળમાં શાસનની છત્રછાયામાં વર્તી પુણ્યશાળી આત્માએ તેમના ઉપદેશાનુસાર સમ્યગ્દર્શનાદિ માક્ષમાગ માં જોડાશે, સ્થિર થશે, વૃદ્ધિ પામશે અને મીન આત્માએના પ્રેરક બનશે. Jain Education International તીર્થંકર ભગવતની ગેરહાજરીમાં પણ આચાર્ય ભગવંતાદિ ગીતાથ ગુરુ ભગવંતા તીર્થંકરના વચનાનુસાર માક્ષમાર્ગના જ ઉપદેશ આપી, અનેક શાસન-પ્રભાવનાએ કરી કાઈ પ્રકારે અનેક આત્માઓને સ‘સાર-વિમુખ બનાવી મેક્ષમાગ તરફ પ્રીતિ ઉત્પન્ન કાવનારી, સ’સાર–સમુદ્ર તારનારી, આત્માન્નતિ કરાવનારી સુંદર દેશનાના વિપુલ પ્રવાહ આગમના ઉંડા ગભીર શાસ્ત્ર-સરોવરમાંથી વહેવડાવે છે. વળી આવા કેવલી તીથકર ભગવતના વિરહકાલમાં જીવને સહેલાઈથી સ'સારસમુદ્ર તરવાનાં મુખ્ય બે અનુપમ સાધનેા છે. એક જિનેશ્વર ભગવંતની શાન્ત-કરુણામૃતરસ-પૂર્ણ મૂર્તિ અને બીજી' તેમના પ્રરૂપેલા આગમા-દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન. તેમને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy