SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ] ઉપદેશપદ-અનુવાદ દૂર થયું હોય, પછી ભ્રમણકા માં તે દંડ નકામા ગાય છે. તે પ્રમાણે સ્વગુણસ્થાનકની ક્રિયા ચેાગ્યપણે જેઓએ આરભેલી હોય, તેમને ઉપદેશ આપવા નિરક છે. (૫૦૦) હવે અહિં પરમતની આશંકાના પરિહાર કરતા કહે છે— ૫૦૧—આ ઉપદેશ કેાને કરેલા સફળ થાય, તે આગળ જણાવી ગયા. તે પછી દરરોજ સૂત્ર અને અર્થની પેરિસી કરવાનું કેમ જણાવ્યું ? અહિં શ્રુત ભણનારા એ પ્રકારના હોય છે. એક તીત્ર બુદ્ધિવાળા અને બીજા મંદબુદ્ધિવાળા, જે તીત્ર બુદ્ધિવાળા છે, તે પ્રથમ પેરિસીમાં સૂત્ર ગ્રહણ કરે છે અને બીજી પેરિસીમાં અર્થ. એટલે પ્રથમ પેરિસીમાં કરેલા સૂત્રના અર્થ બીજી પેરિસીમાં શ્રવણ કરે છે. જે તેવા પ્રકારના તીત્ર બુદ્ધિવાળા નથી, તેઓ અને પેરિસીમાં સૂત્ર જ ભણે છે. કાલાંતરે બુદ્ધિ-પ્રક પ્રાપ્ત કરે, ત્યારે અને પેરિસીમાં પણ ભણેલાં સૂત્રના અર્થ સાંભળવાના પ્રયત્ન કરે. અહિં સમાધાન આપે છે. તે સૂત્ર અને અના આગળ આગળના સ્થાનાના અપૂર્વ અપૂર્વ સ્વરૂપવાળા વિષયા પ્રતિપાદન કરેલા છે, એવા રૂપે સૂત્ર અને અની પારિસી કહેલી છે. તેથી સૂત્ર અને અથ પેરિસીના ઉપદેશના દોષ ગણેલા નથી. (૫૦૧) તે જ વિચારે છે— ૫૦૨દરરાજ નવું નવું અપૂર્વ શ્રુતરૂપ સૂત્ર અને અર્થનુ ગ્રહણ કરે, તેા શાસ્ત્રમાં કહેલું છે કે- દરાજ અપૂર્વ અપૂર્વ જ્ઞાનાભ્યાસ કરે, તેને સમગ્ર જ્ઞેય પદાર્થો અવલેાકન કરાવવામાં કુશળ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે કારણથી આ સૂત્ર અને અથ પેરિસીના ઉપદેશ સમજવા. કહેવાના એ અભિપ્રાય છે કે-આ નવ નવ જ્ઞાન મેળવવું, તે ગુણસ્થાન આરંભ કરનારનું નથી કે ગુણસ્થાનકથી પડતાનું પણ નથી; પરંતુ આર ંભેલા ગુણસ્થાનક ઉચિત કાર્યાનુ છે. કેવલજ્ઞાનપ્રાપ્તિનુ' અવધ્ય ખીજ-કારણ હાય, તેા સૂત્ર અને અર્થ છે-માટે તે પેરિસીના ઉપદેશ કરેલે છે. (૫૦૨) વળી ૫૦૩સમ્યગ્દર્શનાદિ ગુણ વિશેષ-પરિણતિ સ્વરૂપ ગુણસ્થાનના પરિણામ હાવા છતાં તીર્થંકર, ગણધર વગેરેની સૂત્ર-અર્થની વ્યાખ્યા સ્વરૂપ પ્રજ્ઞાપના વગર પેાતાનામાં રહેલી ગુણસ્થાનકની પરિણતિને-પાતાની મેળે ગુણુઠાણાની પરિણતિને નુકશાન કરનાર અશુભ અધ્યવસાયને દૂર કરવા સમ ખની શકતા નથી. આ વાત નક્કી છે, ચાલુ ગુણસ્થાનને અત્યંત આરાધવાથી તેને નડતા સક્લેશાની હાનિ થાય છે. (૫૦૩) ૫૦૪-પૂર્વે જણાવેલા ગુણસ્થાનક વિષયક અણુવ્રતા જેવા કે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણથી માંડી રાત્રિભાજનની વિરતિ સુધી અને અપશબ્દથી બીજા પણ ગુણવ્રતશિક્ષાત્રતાને આશ્રીને ઈષ્ટ વસ્તુ સિદ્ધ કરનાર એવાં આગળ જણાવીશું, તે ઉદાહરણેા જિનપ્રવચનમાં પ્રસિદ્ધિ પામેલાં છે. (૫૦૪) તે જ કહે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy