SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્ય ભક્ષણ કે વિનાશમાં કેવી દુર્ગતિ અને વિપાકે સેાગવવા પડે છે ? ચૈત્યદ્રવ્ય ગૃહસ્થા-વહીવટદાર ખરાઅર જાળવતા ન હાય અને જો સાધુ તેની ઉપેક્ષા કરે, તા તેને અનંતસમ્રારી કહેલે છે એ પ્રકારનાં ચૈત્યદ્રવ્ય ચૈત્યદ્રવ્યની રક્ષા કરનાર મર્યાદિત સંસારવાળા થાય, ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીથકર થાય શીતલ (શિથિલ) વિહારી દેવ સાધુનું દૃષ્ટાન્ત સાતિચાર છતાં નિમલ માર્ગમાં અપ્રમાદી થઈ અનેક આત્મા સિદ્ધિ પામ્યા ઔષધ પણ અકાળે લેવામાં રાગ વૃદ્ધિ કરે, તેમ વચન-ઔષધના પ્રયાગમાં પણ સમજવું, નિશ્ચય નયથી વચન-ઔષધ માટે કયા કાળ? પુદ્ગલ-પરાવત કાળ એટલે કેટલે કાળ ? વચન-ઔષધમાં સાવચેત હાય તે વિપરીત વર્તન કરનાર ન થાય, વિપરીત માન્યતાએ ભિન્નગ્રન્થિ સમકિત દૃષ્ટિવાળાની યથાર્થ માન્યતાએ પૌરુષેય-વચન માનનારાનું ઉન્મત્ત. પશુક ચિકિત્સા- શાસ્ત્રોમાં કહેલા પ્રકાર અને ઉપાય Jain Education International રાગના [ ૩૪ ] પૃષ્ઠ | વિષય ૩૧૩ ૩૧૪ :7 ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ 64 વૈદકશાસ્રના દૃષ્ટાન્તાનુસાર કાર્ય થવામાં કાલ-અકાલમાં હેતુતા અને અહેતુતા, ચૈવેયકનાં સુખા દુઃખનાં કારણ હાવાથી પારમાર્થિક સુખ નથી સાચા-ખેટાના તફાવત ન સમજતે હાવાથી મિશ્રાદેષ્ટિને જ્ઞાનલને અભાવ હાવાથી અજ્ઞાન છે યુક્તિદ્ધિત મિથ્યાત્વીનું સિદ્ધ કરે છે અજ્ઞાન દ્રવ્યગ્રહેા કરતાં ભાવગ્રહરૂપ મિથ્યાત્વ મહા અનથ કરનાર છે. કલ્યાણના અર્થીએ આ સમજી આજ્ઞા ચેાગ મનમાં રાખી દરેક શુભ પ્રવૃત્તિ કરવી, તેમજ પેાતાના સામર્થ્રોનુસાર ક્ષેત્ર-કાળ વિષયક અભિગ્રહેા કરવા અને તેનું નિરતિચાર પાલન કરવું, ક્ષક્ષ્મવાર પણ અભિગ્રહ વગરના રહેવું નહિં, તે કરવાથી વિપુલ નિર્જરા, ભાવ ક્રિયાના તફાવત - જીણુ શેઠ અને અભિનવ શેઠ ચાર પ્રકારના અભિગ્રહે યમુન રાજાના આકરા અભિગ્રહ રાગ અને પાપને તરત પ્રતિકાર કરવામાં આવે તે સાધ્ય અને છે, અપ્રતિકારથી અસાધ્ય થાય છે. શુભ્રયાગમાં તીથંકર-આજ્ઞા મળ વાન છે ભાવરૂપ અગ્નિને ઉત્તેજિત કરનાર આજ્ઞારૂપ પવન છે. આજ્ઞાને મત્ર, જળ, વૈદકશાસ્ત્ર, કલ્પવૃક્ષની સાક ઉપમાઓ, ભાષાન્ય અને દેખનારના પ્રકારશ For Private & Personal Use Only પૃષ્ઠ: ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૨ ૩૨૭ ૩૨૮ 330. ૩૩૧ www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy