________________
કમ, પુરુષકાર વિચાર
[ ૨૮૯
ઉગવું એ વગેરે ફલાનુસાર તે તે પદાર્થાની યાગ્યતાના નિ ય કરે છે. ખેડૂતા મગ, અડદ, વગેરે ધાન્યના અંકુરાદિક થશે-તેવા નિ ય કરે છે અને કાર્ય ની ચેગ્યતા જાણે છે, તેમ દિવ્યષ્ટિવાળા ભાવિ ફલ યાગ્ય એવા કને-દૈવનેા સાક્ષાત્ નિ ય કરે છે, બીજા કેટલાક તેવા તેવા સારા-માઠા શકુન-શબ્દોના ઉપાય દ્વારા દેવના નિર્ણય કરે છે. આ પ્રમાણે દૈવનું લક્ષણ કહ્યુ`. ( ૩૪૨ )
હવે ‘ભાવાની ચૈાન્યતા અનુસાર પેાતાના કર્મનું ફળ મળશે, વચમાં નિરક અન્તગડુ-રસાળી સરખા કલ્પેલા પુરુષકારને લાવવાની શી જરૂર છે?’-એમ શકા કરતા પુરુષકારનું સમર્થન કરતા તેનુ લક્ષણ કહે છે—
૩૪૩— પ્રતિમા વગે૨ે આકૃતિ બનાવી શકાય તેવા દલભાવને પામેલા કાષ્ઠાદિકમાં નક્કી જ તેમાંથી પ્રતિમાદિ થશે’ એવા નિયમ નથી. પરંતુ કોઈક તેવા કાષ્ઠા દિકમાં પુરુષકાર કર્યા હોય, તેા જ પ્રતિમાદિ તૈયાર કરી શકાય છે. વળી એમ ન ખેલવું કે-“સદ્ ભાવાની શક્તિએ કાર્ય અને અર્થાત્ત દ્વારા જાણી શકાય છે, કાના અનુદયમાં ચેાગ્યતા છે-એમ તે જાણી શકાય છે. તેની શંકાના સમાધાનમાં કહે છે કે- ચેાગ્યપણે સંભાવિત પદાર્થાનુ અયેાગ્યપણુ થતું નથી. અયેાગ્યતાના લક્ષણુથી વિપરીત હોવાથી. વ્યવહારમાં ફૂલના અનુદયથી કારણને અકારણપણે વ્યવહાર કરતા કે ખેલતા નથી. ચાગ્ય અને અાગ્ય બંનેના લક્ષણા જુદાં છે, તે વાત રૂઢ– પ્રચલિત છે. જયારે જે આમ છે, તે શુભ કે અશુભ કાર્યની અનુકૂળતા રૂપે રહેલ દૈવ આ સ્વરૂપવાળુ છે, તે પછી ત્યાં પુરુષકાર કેવા સ્વરૂપવાળા પ્રવર્તે છે? તેના સમાધાનમાં કહે છે કે-પ્રતિમા ઘડવાની અને તૈયાર કરવાની ક્રિયા સરખા પુરુષકાર છે. જેમ કે, પ્રતિમા ઘડવા લાયક કાષ્ઠ હોય, પણ પેાતાની મેળે તે પ્રતિમાપણે પરિણમતી નથી, પરંતુ પ્રયત્ન કરવામાં આવે-પુરુષાર્થ કરવામાં આવે, તે જ પ્રતિમાપણે કાષ્ઠપાષાણ તૈયાર થાય છે. એ પ્રમાણે પુરુષકારની અપેક્ષાએ દેવ પણ સ્વફેલનું કારણ હેલુ છે. (૩૪૩) અહિં પ્રતિપક્ષમાં બાધા કહે છે—
૩૪૪કાષ્ઠ પોતે પ્રતિમાની રચના કરે છે, જો તેમ થાય તેા સર્વ કાષ્ઠો (સપષાણા) પ્રતિમાપણે થવા જોઇએ, પરંતુ એમ તેા થતું નથી. અને જે તમે કહે છે કે–કાઇપણ કાઠે પ્રતિમાપણે થવું ન જોઇએ, ત્યારે જે ચેાગ્ય કાષ્ઠ છે, તે પણ અચેગ્ય થશે, પરંતુ એમ તેા છે નહિં. (૩૪૪)
ભલે એમ થાવ તા કા દોષ છે? તેના સમાધાનમાં કહે છે—
૩૪૫—યાગ્ય પદાર્થને અયેાગ્ય કહેવા-એ શિષ્ટપુરુષના વ્યવહાર નથી. કારણ કે, ચૈાગ્યમાં જ ચેાગ્યના વ્યવહાર એટલે કે આ પ્રતિમાને ચેાગ્ય કાષ્ઠ છે—એવા પ્રકારના શબ્દજ્ઞાનની પ્રવૃત્તિરૂપ, પ્રતિમા ઉત્પન્ન થયેલી ન હોય, તેમાં કેાઈ પણ કારણથી પુરુષકારની વિપરીતતાથી પ્રતિમા ઉત્પન્ન ન થઇ, તેમાં ખાલ, સ્ત્રી વગેરેને આ કાષ્ઠની ચૈાગ્યતા વિષયમાં વિરોધ વગર નિઃસ ંદેહતા છે. (૩૪૫)
३७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org