________________
માયાવી દહેન
[ ૨૬૫
૨૭૫ થી ૨૮૦—પાટલ વૃક્ષના પુષ્પની સુગંધ સમાન ઉત્તમ શીલ વડે જ્યાં લેાકેા મનેાહર હતા, લેાચન અને મનને હરણ કરનાર અને સુંદર ભેાગે વડે દેવ-સમૂહની પણ જ્યાંના લેાકેા હરીફાઇ કરતા હતા; એવા પાટલિપુત્ર નગરમાં સારી રીતે આહુતિ આપેલ ક્રુવિનયરૂપ કાષ્ઠને ખાળવામાં અગ્નિ સરખા હુતાશન નામના વિપ્ર હતા. તેને દુઃશીલ લેાકેાના માનસના વિકલ્પે રૂપી ભ્રમર-પક્તિ માટે અગ્નિશિખા સરખી, વિનયરૂપી માણિક્યનું ભાજન એવી જવલનશખા નામની ભાર્યા હતી. કુલના સમુચિત રીત-રીવાજોનું પાલન કરતા અને શ્રાવકધર્મમાં તત્પર એવા તે ખનેના દિવસે પસાર થતા હતા, ત્યારે કેટલાક દિવસો પછી તેમને સુખ સ્વરૂપવાળા અનુક્રમે જવલન અને દહન નામના બે પુત્રો થયા. ઉંમર લાયક થયા, એટલે માત-પિતાનાં સર્વ કાર્યમાં તેના ચિત્તને અનુસરનારા થયા. સમગ્ર ભવ્યજીવા રૂપી કમળાને વિકસિત કરનાર સૂર્ય સરખા ધર્માં ઘાષસૂરિ વિહાર કરતા કરતા પધાર્યા અને મુનિએને ચેાગ્ય એવા સ્થાનમાં શકાયા. એટલે ઉત્પન્ન થયેલા અતિષ પૂર્ણાંક નગરલેાકેાએ તે ભગવંતને વંદના કરી અને ભવરૂપી કેદખાનામાંથી બહાર કાઢનાર એવા ઘણા ધર્મ શ્રવણ કર્યાં. ત્યાર પછી પેાતાના આસનને ત્યાગ કરીને હુતાશને કહ્યું કે, ‘હે ભગવંત! ભવથી ભય પામેલા મનવાળા હું આખા કુટુ'ખ-સહિત દીક્ષા લેવાની અભિલાષાવાળા છું અને તે આપના ચરણ-કમળમાં જ અંગીકાર કરીશ ગુરુએ’ કહ્યું કે, ‘હે સૌમ્ય! આમાં વિલંબ કરવેશ ચૈાન્ય નથી.' આ પ્રમાણે ગુરુનું મન જાણીને જિનમંદિરમાં પૂજાદિક કાર્યો કરાવ્યાં. સકુટુંબ-પરિવાર આ હુતાશને આશ્ચર્ય ઉત્પન્ન થાય, તેવા પ્રકારની પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સવ આસવદ્વાર ખંધ કર્યો. અતિ ઉગ્ર ભવ-વૈરાગ્યવાળા કુટુંબને ઘેર તપ કરાવે છે, તેમ જ શુદ્ધ પરિણામયુક્ત વના ચણા ચાવવા સમાન પ્રત્રજ્યાનું પાલન કરતા હતા. પરંતુ દહન, જ્વલન સાધુને માયાથી સર્વ ક્રિયામાં છેતરતા હતેા. અરે ! આ હું હમણા આવું છું. ઈત્યાદિ માયાસ્થાનને કહીને માયા આચરતા હતે, પરંતુ વિપરીત પદાર્થીની પ્રરૂપણા કરતા ન હતા. એ પ્રમાણે પ્રાયઃ તેના જન્મ પ્રમાદમાં ગયા. ક્રાઇ દિવસ પણ ગુરુ પાસે માયાશલ્યની આલેાચના-પ્રાયશ્ચિત ન કર્યાં. સલે. ખના વગેરે વિધિ-સહિત અનશન કરીને મૃત્યુ પામી સૌધર્મ-દેવલાકમાં ઉત્પન્ન થયા. સરળભાવથી જવલન પશુ તેવા પ્રકારની ક્રિયાઓમાં તત્પર બનેલે તે જ દેવલાકમાં દેવપશુ. પામ્યા. ઈન્દ્રમહારાજાને બાહ્ય, મધ્યમ અને અભ્યંતર એમ ત્રણ પદાએ હાય છે. તેમનાં અનુક્રમે જવણા, ચંડા અને મિતા એવાં ત્રણ નામે છે. અભ્યંતર પ`દા સાથે વિચારણા કરે અને બીજી સાથે તેને દઢ નિણ્ય કરે. વિકલ્પ વગર કરવાનું જ એવા કાયના આદેશ ત્રીજી પદામાં નક્કી થાય. સમિતા મધ્યપ દાને મેલાવીને અને સાથે જયણા-પૂર્વક ઇન્દ્ર પાસે જાતે જ આવે અને પરમ સ ંતેષને પામે. ત્રીજીની સાથે કાર્યાદેશ વિના વિકલ્પથી કરવા ચેાગ્ય થાય છે.
તે મ્'ને ઇન્દ્રમહારાજાની અભ્યંતર પદામાં પાંચ પત્યેાપમના આયુષ્યવાળા
+ 1 » A * - ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org