SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] બાબતે છે, તેમ છતાં એમાં કેટલીક દાર્શનિક બાબતેનું પણ નિરૂપણ છે. એને લગતા પૃષાંકે નીચે મુજબ છે. અહિંસા-હિંસા ૨૧૦ ઈત્યાદિ, ઉત્સર્ગ–અપવાદ ૪૯૨, ૪૯૫, ૫૦૦. કાલચક્ર ૪૭, ક્ષપકશ્રેણિ ૪૨-૪૬૩, દેવ અને પુરુષકાર ૨૮૮-૨૯૩, ધર્મના ચાર પ્રકારે ૩૬૮, નો ૨૫૧, ૨૮૧. પરલોકાદિની સિદ્ધિ ૩૧૯. પાંચ સમિતિ-ત્રણ ગુતિ ૩૮૨-૩૮૩. પુદગલ-પરાવર્ત ૩૧૯, પુરુષકારના પર્યાય ૨૮૨, ૨૮૮. પ્રકીર્ણક ૩૧૯૩૨૦. મિથ્યાત્વના સાત પ્રકારે ૫૩-૫૪. વનસ્પતિની સજીવતા ૨૫૪, સમ્યગ્દષ્ટિ ૩૩૨. વાધ્યાયના પાંચ પ્રકાર ૩૧૫. વૈદ્યક–પગનાં ચાર કારણે ૨૮૧, રોગના ચાર ઉપાયે ૧૬૬, રોગીઓને અંગે સલાહ ૫૩-૫૪, ૨૮૦, ૩૨૨. ઔષધ લેવાનો સમય ૩૧૭, કસમયના ઔષધથી હાનિ ૩૭૮ અને વિષને પ્રતિકાર ૩૨૯. જાતિસ્મરણ જ્ઞાન – આ જ્ઞાન એ મતિજ્ઞાનનો એક પ્રકાર છે અને એ દ્વારા પૂર્વજન્મને બંધ થાય છે. આ ટકામાં નિમ્નલિખિત માનવીઓ તેમ જ કેટલાંક પંચેન્દ્રિય-તિયને પણ આ જ્ઞાન થયાના ઉલેખે છે. એને અંગેની માહિતી આ અનુવાદના પૃષ્ઠકે પૂર્વક નીચે મુજબ દર્શાવું છું– માનવીઓ–અંગારમદકના શિષ્યો ૨૫૩, અવન્તિસુકમાલ ૨૩૫, ચન્દ્રનપ પુત્ર ૩૧૧, ચિત્રમુનિ ૨૯૭-૮, બ્રહ્મદત્ત ૨૯૮, વજસ્વામી ૧૬૯, સમ્મતિ ૨૨૫ અને સિંહ ગિરિ ૧૬૮. પંચેન્દ્રિય તિર્યા –કૂતરી ૩૩૭, ગંડે ૧૮૯, સર્પો ૨૭૧, ૩૩૫ અને હાથી ૨૨૨, ૨૬૩. આ આશ્ચર્યકારક ઘટના ગણાય. આ સંબંધમાં એ વાત ઉમેરીશ કે, આજે પણ કઈ કોઈ વાર અમુક અમુક મનુષ્યને પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થવાનું વત. માન પત્રમાં સેંધાએલું જોવાય છે. પરંતુ કંઈ તિય અને તેનું જ્ઞાન થયાનું અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. નોંધપાત્ર ઉલ્લેખ–અગ્નિ શમનાથે અગ્નિને ઉપયોગ ૧૩૦, ચન્દ્રોદયે સમુદ્રને #ભ ૧૯, વિયાએલી ગાયની જવાસા પ્રત્યેની આસક્તિ ૪૪૩, સ્ફટિક શિલા વિષે ચક્રવાકના ઉડ્ડયનને અભાવ ૪૬૦. આલંકારિક લખાણ–આ વિવરણમાં કેટલુંક લખાણ વિશેષતઃ આલંકારિક છે. વ્યાજસ્તુતિ, શ્વેષ વગેરેથી અલંકૃત લખાણના અનુવાદનાં પૃષ્ઠો અનુક્રમે ૭૦, ૩૪૩, ચર્થક વિશિષ્ટ ૪૩૪, ૪૬૫. દ્રયર્થક ઇત્યાદિ છે. કલેષાર્થ ૪૮૯. વન–સુ. સ. વૃત્તિ એ કઈ આલંકારિક કાવ્ય નથી, તેમ છતાં એમાં પ્રસં. ગોપાત્ત કેટલાંક પરિચિત વર્ણનેને સ્થાન અપાયું છે. આ વનના વિષયે હું આ અનુવાદના પૃષ્ટાંકે સહિત અત્ર રજૂ કરું છું–અરણ્ય ૧૦, ઉત્સવ ૪૭૧, કળશ ૫૦૬, ગવચ્છ, ૩૦૯, જિનભવન ૯૪. અષ્ટાપદ-જિનભવન ૧૬પ, ગુંટણક ૩૬૩-૫-૩૭૭-૮ દાવાનલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy