________________
(૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, અભયકુમારની કથા.
[ ૧૩૧
૮ અંતઃપુરની બેઠકસભામાં શૃગાર કરેલા દેહવાળી અને વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી સર્વ રાણીએ તમારી પાસે આવે અને જે કેાઈ જલ્દી તમને પેાતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવેા.' તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય તમામ રાણીએ અામુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, તારી માતા સરખી શિવાએ મને જિત્યા.’ એટલે અભયે કહ્યું કે, એક આઢક પ્રમાણ ખલિ ગ્રહણ કરી, વસ્રરહિતપણે રાત્રે તે કેાઈ ગવાક્ષ વગેરે સ્થળમાં ભૂત ઉભું થાય, તેના મુખમાં લિ-ફૂર ફેકવું.' તેમ કર્યું', એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયા. ત્યારે ચેાથું વરદાન મેળવ્યું. અભયે વિચાર્યું, ‘પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું ?'
કે,
હવે આગળ વરદાનની થાપણ રાખેલી, તે રાજા પાસેથી માગે છે. તે આ પ્રમાણે * અનલિપિર હાથી પર આપ મહાવત અનેા, અગ્નિભીરુ રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખેાળામાં બેસી (૧૦૦) હું અગ્નિમાં પ્રવેશ કરુ’-આવી મારી છેલ્લી ઈચ્છા છે, તે આપેલા વચનનું પાલન કરે.
એટલે પ્રદ્યોતે વિચાયું કે, હવે અભય પેાતાના સ્થાને જવા માટે ઉત્કૃતિ થયેા છે. એટલે મેાટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યા. ત્યારે અભયકુમારે કહ્યું કે, તમે મને ધર્મના ખાને કપટથી અહીં' અણુાન્યેા છે. જો હુ દિવસના સૂર્યંની સાક્ષીએ ભ્રમ-બરાડા પાડતાં તમને નગરીલેાક-સમક્ષ આંધીને અભય નામને જાહેર કરતા ન હરી જાઉં, તે! મારે અગ્નિમાં પ્રવેશ કરવા.’ આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહેાંચ્યા. કેટલાક દિવસ ત્યાં રોકાઇને પછી સમાન આકૃતિવાળી એ ગણિકા-પુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીને વેષ ધારણ કરીને ઉજ્જૈણીમાં અપૂર્વ દુલભ પદાર્થાના વેપાર શરુ કર્યાં. રાજમહેલના માર્ગે રહેવાના એક અગલા રાખ્યા. પ્રદ્યોત રાજાએ કાઈક દિવસે વિશેષ પ્રકારના વસ્ત્રાભૂષણની સજાવટ કરેલી તે ખ'ને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજ્જવલ પ્રસન્ન દૃષ્ટિથી ખનેએ રાજા તરફ નજર કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મત્ર સમાન એ હાથ જોડી અલિ કરી. તેના તરફ આકર્ષાયેલા મનવાળા તે રાજા પાતાના ભવન તરફ ગયે. પરસ્ત્રીલાલુપતાવાળા રાજાએ તેમની પાસે તી માકલી. કોપાયમાન થયેલી એવી તે ખનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, ‘રાજાનુ' ચરિત્ર આવું ન હોઇ શકે.' ફરી ખીજા દિવસે આવીને દાસી પ્રાથના કરવા લાગી, તે રાષવાળી તેમણે તિરસ્કાર કર્યાં. વળી કહ્યું કે, • આજથી સાતમા દિવસે અમારા દેવમંદિરમાં યાત્રામહાત્સવ થશે, ત્યાં અમારા એકાંત મેળાપ થશે. કારણ કે, અહિં તે અમારું ખાનગી રક્ષણ અમારા ભાઈ કરે છે.'
6
હવે અભયકુમારે પ્રદ્યોત રાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડા બનાવીને લેાકેાને કહ્યુ કે, આ મારા ભાઈ દૈવયેાગે આમ ગાંડા બની ગયા છે. હું તેની દવા-ઔષધ-ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રાકુ છુ, તે પણ નાસી જાય છે, વળી ઉંચકીને રડારાળ કરતા તેને પાછેા લાવુ' છું. અરે ! હું ચંડપ્રદ્યોત રાજા છું, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org