SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બિરુદ–તેઓ સદા સૌવીર અર્થાત કાંજી પીને રહેતા, આથી તેમને સૌવીરપાયી” તરીકે ઓળખાવાએલા છે. જુઓ ગુવલી લે. ૬૬. વિહારભૂમિ–મુનિચન્દ્રસૂરિએ ગુજરાત-લાદેશમાં નાગપુર વગેરે નગરીઓમાં વિહાર કર્યો હતે. આજ્ઞાંકિત શ્રમણ અને શ્રમણુએ–તેમના આજ્ઞાવર્તી શ્રમણની સંખ્યા પાંચસેની હતી, જ્યારે શ્રમણીની સંખ્યા જાણવામાં નથી, પરંતુ એ પણ મટી હેવા સંભવ છે. સ્વર્ગવાસ–મુનિચન્દ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ માં પાટણમાં સ્વર્ગે સિધાવ્યા હતા. ગુ. વિ. શ્લો. ૭૨. પરિવાર–સુનિચન્દ્રસૂરિને વાદિદેવસૂરિ તેમ જ અજિતદેવસૂરિ નામના બે વિદ્વાન શિષ્ય હતા. તેમાં વાદિ દેવસૂરિના તાકિક વિનય રત્નપ્રભસૂરિએ પિતાના ગુરુના ગ્રન્થ નામે પ્રમાણુનયતત્ત્વાલક ઉપર રત્નાકરાવતારિકા નામની વૃત્તિ અને ધર્મદાસગણિકૃત ઉ. મા. ઉપર “ઘટ્ટી' તરીકે નિશાએલી વિશેષવૃત્તિ રચી છે. વિશેષમાં એમણે વિ. સં. ૧૨૩૩માં નેમિનાહચરિક રચ્યું છે. શતાર્થિક સેમપ્રભસૂરિ મુનિચન્દ્રસૂરિના ચંતાનીય થાય છે. મુનિચન્દ્રસૂરિએ સતી–ગુરુભાઈ આનન્દસૂરિને તેમ જ અન્ય સતીર્થ "ચન્દ્રપ્રભસૂરિને દીક્ષા આપી “આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા હતા. મુનિચન્દ્રસૂરિના તમામ શિષ્યોનાં નામ જાણવામાં નથી. એમને રામચન્દ્ર ગણી ઉપરાંત શિષ્ય હતાએમ આ વૃત્તિની પ્રશસ્તિના આઠમા પદ્ય ઉપરથી જણાય છે. કતિ-કલાપ– અનિચન્દ્રસૂરિની વિવિધ કૃતિઓના બે પ્રકાર પાડી શકાય. પ્રથમ મૂળભૂત-મૌલિક કૃતિઓ અને દ્વિતીય પ્રકાર એમણે રચેલી વિવરણાત્મક કૃતિઓ પરત્વેને છે. એમની મૌલિક કૃતિઓનાં નામ, પદ્યસંખ્યા, તેમ જ તેને લગતાં પ્રકાશને નીચે મુજબ છે. પદ્ય સંખ્યા પ્રકાશન ૧ અંશુલ સત્તરિ–અંગુલ સપ્તતિ ૭૦ મહાવીર સભા ૨ અણુસાસણુંકુમ કુલય-અનુશાસનાંકુશ કુલક ૨૫ પ્રકરણસમુચ્ચય પત્ર ૩૦-૩૧ ૩ આવસ્મય સત્તરિ–આવશ્યક સપ્તતિ ૪ ઉપદેશ પંચાશિકા ૫ ઉપદેશામૃત કુલક (2) ૨૫ પ્ર. સ. પત્ર ૩૮-૪૦ ૬ ઉવયામય કુલય-ઉપદેશામૃત કુલક ૩૨ પ્ર. સ. પત્ર ૩૮-૪૦ ૭ ઉવએ સામય પંચવીસિયાન, પંચવિંશતિકા ૨૫ પ્ર. સ. પત્ર ૨૮-૩૦ ૮ કાલસયગ-કાલશતક ૧૦૦() ૯ ૨૯ગાહકોસ-ગાથાકેશ લે. ૩૮૪ ૧૦ જીવએસ પંચાસિયા-ઉપદેશ પંચાશિકા ૫૦ -૨૨-૨૫ ૧૧ ૨°તિસ્થમાલા થવ-તીર્થમાલા સ્તવ ૧૧૧ કે ૧૧૨ નામ ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy