SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા [ ૧૦૫ ખાકીની ચારસો નવાણું પત્નીઓએ એવા આરીસાએ ફ્રેન્થા કે, પેલે તેમાં મૃત્યુ પામ્યા. તે જ ક્ષણે તે સર્વે ખેદ કરવા લાગી કે, ‘આ તે વિપરીત બન્યું, હવે દુનિ યામાં આપણી અપકીર્તિ ફેલાશે કે, આ તે પતિને મારનારી છે. ' માટે આપણે મરણ એ જ શરણ છે-એમ એકમતી થઇ દરવાજે સજ્જડ બંધ કરી ઘરમાં અગ્નિ સળગાવ્યેા અને સવે એ પાતાના જીવતી ત્યાગ કર્યા. તે સર્વે પશ્ચાત્તાપ કરવાથી અને કંઈક દયાભાવ આવવાથી અકામનિર્જરાના પ્રભાવે એક પર્યંતની અંદર મનુષ્યજન્મ ધારણ કર્યાં. પેલા સેાનાર આ ધ્યાન કરવાથી તિય 'ચભાવ પામ્યા. જે પેલી સ્ત્રીને મારી નાખી હતી, તેણે એકાંતરે-એક ભવના આંતરામાં બ્રાહ્મણકુલમાં પુત્રરૂપે જન્મ લીધા, તે પુત્ર જ્યારે પાંચ વર્ષના થયા, ત્યારે તે સેાનારને જીવ તિય`ચના ભવ પૂરો કરીને તે જ કુલમાં અતિ સ્વરૂપવાળી પુત્રી રૂપે જન્મી. પુત્રીને ખાલ્યવયમાં જ કામાગ્નિના તીવ્ર ઉદય રહેતા હતા. નિરંતર શરીરમાં દાહ ઉત્પન્ન થાય, તેથી રુદન કર્યા જ કરે, કાઇ પ્રકારે શાંત થતી ન હતી. તા પેલા નાના નાકરે તેના પેટને પપાળતાં પ’પાળતાં કાઇ પ્રકારે નિદ્વારમાં હાથ લગાડ્યો, ત્યારે રુદન મધ કર્યું. ત્યારે તેણે જાણ્યું કે, લાંખા સમયે પણ તેનું રુદન ખ'ધ કરાવવાના ઉપાય મને મળી ગયા. તે નાકર બાળક રાત્રે કે દિવસે લજ્જાના ત્યાગ કરીને તે પ્રમાણે કરવા લાગ્યા. તેના પિતાએ જાણ્યું, એટલે તેને મારીને હાંકી કાઢ્યો. તે ખાલિકા અતિઉત્કટ સ્ત્રીવેદાદયના કારણે તરુપણુ હજી પ્રાપ્ત ન કરેલ હોવા છતાં પણ માબાપને ત્યાંથી નાસી ગઈ અને હાંકી કાઢેલેા પેલેા નાકર છેાકરા પણ દુષ્ટ વર્તનવાળા બની ગયા. તે છેાકરે એક ચારની પલ્લીમાં આબ્યા કે, જ્યાં પાંચસેા ચારા એક બીજા પ્રીતિ સહિત રહેતા હતા. તે બ્રાહ્મણપુત્રી એકાંતમાં એકલી ચાલી જતી હતી. એમ કરતાં એક ગામમાં પહોંચી અને ત્યાં પેલા ચેારા ધાડ પાડવા આવ્યા. નવયૌવના એવી તેણે પેાતાની ઇચ્છા ખતાવી એટલે તેએ તેને પલ્લીમાં લઇ ગયા અને ક્રમે કરી પાંચસે ચારા તેને નિરંતર ભાગવતા હતા. આવી રીતે સમય પસાર થતા હતા. ખધા ચારા ચિંતા કરવા લાગ્યા કે, ‘આ ખિચારી એકલી અમારા સુરત-કીડાના પરિશ્રમને કેવી રીતે સહન કરી શકશે?' એમ ધારીને તેએ તેને રાહત આપવાની ઈચ્છાથી કાઈ બીજી સ્ત્રીને લાવ્યા. તેને દેખીને આગલી સ્ત્રીને ઈર્ષ્યા થઇ અને તેના વાંક શેાધવા લાગી. (૧૦૦) જળ લાવવા માટે બંને ઘડા હાથમાં લઈને કૂવા ઉપર ગઇ. બીજીને કહ્યું કે, ‘અરે ! આ કૂવાની અંદર જો, કંઇક દેખાય છે.' પેલી જોવા લાગી, એટલે ધક્કો મારી કૂવામાં ધકેલી દીધી. ત્યાર પછી ઘરે આવી કહેવા લાગી કે, ‘તમારી પત્નીને શેાધી લાવેા.’ પેલાએ સમજી ગયા કે, ‘આણે તેને મારી નાખી છે, તેમાં શંકા નથી.’ એવામાં પેલા આગળના બ્રાહ્મણના છે.કરાના મનમાં ખટકા થયેા કે, · આ પાપિણી મારી બેન લાગે છે, તેમાં ફેરફાર નથી. સભળાય છે કે, સજ્ઞ સદર્શી એવા વીર ભગવંત કૌશાંખીમાં પધાર્યા છે, ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy