________________
શ્રી વદિતુસર થારી તે ઉપર જણાવ્યું તેમ બહુતિમા ભાગે અને આ અંતિમ એશીમા ભાગે પ્રવૃત્તિની છે. એટલે વર્તમાન કાળમાં તેરમા ભાંગ મુજબ-આહાર પવધ દેશથી-શરીરસતકાર પૈષધ સર્વથી-બ્રહ્મચર્ય પૈષધ સર્વથી અને સાંસારિક વ્યાપાર વિધ સર્વથી ઉચ્ચરવામાં આવે છે. અને એંશીમા ભાંગા મુજબ આહાર પૈષધ પણ સર્વથી ઉચ્ચરવામાં આવે છે. આથી જ વર્તમાન સામાચારીમાં પૌષધવ્રત ઉચ્ચર્યા પછી તે સાથે પધના કાળપ્રમાણનું સામાયિકત્રત પણ ઉચ્ચારવામાં આવે છે. આ પૈધવ્રતનું પાલન કરવામાં પ્રમાદયોગે કે અનભેગે જે કાંઈ વિપરીતતા થવા પામે. તેને અંગે આ વ્રતમાં પાંચ અતિચારો લાગવાને સંભવ છે, તે પાંચ અતિચારે, તેનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ નીચેની ગાથા દ્વારા દર્શાવવામાં આવે છે. ૨ :
संथारुच्चारविही, पमाय तह चेत्र भोयणाभोए ।
पोसहविही विवरीए, तइए सिक्खावए निंदे । २९।। માવા-પૌષધવ્રતમાં ડાભ-તુણ-કંબલ વસ્ત્ર-શસ્યા (આસન) પાટીયું વિગેરેના બનાવેલ સંથારા કે શધ્યામાં દષ્ટિથી (તપાસ્યા વિના) પ્રતિલેખન કર્યા વિના કે જેમ તેમ પ્રતિલેખન કરીને (દષ્ટિ ફેરવીને) બેસવા ઉઠવા આદિ પ્રસાદ રૂપ પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે-ભૂમિ, સંથાર, શય્યા વિગેરે ચરવળાથી પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાઈને સુવા-બેસવા આદિના ઉપયોગમાં લેવા રૂપ બીજો અતિચાર લાગે છે. જેમ આ શય્યા અને સંસારા સંબંધી પણ બે અતિચાર લાગે છે, તેમ સ્પંડિલ અને માત્રા (વડીશંકા લઘુશંકા) શ્લેષ્મ ઘૂંક પરસેવો વિગેરે સંબંધી પણ બે અતિચાર લાગે છે. અને તે આ રીતઃ સ્થડિલ માત્ર કે શ્લેષ્માદિ જવાની કે પરોઠવવાની ભૂમિ કે ઉપકરણને દૃષ્ટિથી પ્રથમ તપાસેલ ન હોય કે જેમ તેમ તપાસેલ હોય, તે તે ઉચ્ચાર અને પ્રશ્રવણ સબંધી આ એક અતિચાર લાગે છે અને રાત્રિના જે ધંડિલ-માત્રા માટેની વધુમાં વધુ સો ડગલાં ભૂમિની મર્યાદા રાખીને બાર માંલા કરવામાં આવે છે તે માંગ્લાની મર્યાદિત ભૂમિને દૃષ્ટિથી તેમ જ કંડાસણ આદિથી પ્રમાઈ ન હોય કે પ્રશ્રવણ આદિ લેવાનાં કુંડી વિગેરે ઉપકરણો પૂજણીથી પૂજેલ પ્રમાજોલ ન હોય અથવા જેમ તેમ પૂતયા પ્રમાર્યા હોય તે તે બીજો અતિચાર લાગે છે. સંથારા અને શય્યા સંબંધીના પ્રથમના બે અતિચાર સાથે થંકિલ અને શ્રવણના આ બે અતિચાર મળીને તે ચાર પ્રકારના પ્રમાદરૂપ ૪ ચાર અતિચાર લાગે છે. શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ પૌષધનું સતયા પાલન ન કર્યું છે એટલે કે આહાર આદિને પૌષધ ( ઉપવાસ ) કર્યો હોય છતાં ધા-તાપ અદિથી વ્યાકુળ બનવાને લીધે “ પૌષધ પાર્યા પછી મારે માટે અમ આહાર,પાક, શરીરસત્કાર વિગેરે કરાવીશ; એ પ્રમાણે' પૌષધમાં ચિંતા કરવાથી અથવા (“માળા' એટલે-મોજનાદિને અભેગ- ઉપયોગ. ) કયારે પૌષધ પર થશે અને સ્વેચ્છાએ ભજનાદિ કરીશ? ઈત્યાદિ ચિંતા કરવાથી પૌષધવિધિની વિપરીતતા ૨૫ પાંચમે અંતિચાર લાગે છે. ત્રીજા આ પૌષધરૂપ શિક્ષાવતને વિષે તે પાંચ અતિચારમાંના દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હેય તેનું હું પ્રતિક્રમણ કરું છું. જે ૨૯
ગાથા ૩૦નું અવતરણ –હવે આ ગાથાદ્વારા બારમા અતિથિ વિભાગ વતનું રૂપ; તે વ્રતમાં લાગતા અતિચારો અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. તિથિ–પર્વ વિગેરે લૌકિક વ્યવહેંડરને જેણે છોડી દીધા ડાય છે અને જે ભેજનાલે જ ગૃહસ્થનાં આંગણે આવે છે, તે તિથિ કહેવાય છે. અને તે શ્રાવકના નિય છે ગુરૂ છે. પોતાને માટે બનાવેલા આહારદિમાંથી એવા સાધુ મુનિરાજને સંગત (૫) એ (આધાકર્માદિ બેંતાલીશ દોષ વગરને) વિશિષ્ટ ભાગ=વિભાગનું “પાકમદિ દેપ ન લાગે તે રીતે” અંશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org