________________
શ્રી વદિસુત્ર સાથે
વિવરણ અત્યંત ઉપયોગી હોઈને વારંવાર મનનીય છે. ગૃહસ્થ શ્રાવકે પણ જરૂરી ભોગપભોગને માટેના અશનપાનાદિ કાસુક અને પિતાના નિમિતે નહિ બનાવેલા એવાં નિર્દોષ હોય તેને જ ઉપયોગ કરવો એ ઉત્કૃષ્ટ વાત છે. એવું આત્મસામર્થ્ય ન હોય તે સર્વ અભય પદાર્થોને અને સચિત્ત પદાર્થોને આજીવન ત્યાગ કરી દેવો જોઈએ. એટલો પણ આત્મવિકાસ ન હોય તો મઘ-માંસ-મધ અને માખણરૂપ ચાર મહાવિગઈ- બાવીશ અભક્ષ્ય-રાત્રિભેજન અને બત્રીશ અનતકાયને તો શ્રાવકને આ જીવન ત્યાગ હેવો જ જોઈએ, એ દરેક બીના વિસ્તારથી આ સાતમા વ્રતની ગાથાની વૃત્તિમાં જણાવેલ છે. [ આ ગાળામાં “મન્નમિત્ર મંa= મદ્ય અને માંસ' શબ્દ માત્ર જોઈને કોઈ એ “અગાઉ શ્રાવકે દારૂ-માંસ ખાતા હતા; જે તેમ ન હોય તે મધ-માંસનું પ્રમાણ અને તે પ્રમાણમાં અતિચારનું લાગવું એ વિગેરે અધિકાર દિનુસૂત્રની ગાથામાં શું કામ ?” એવા કુઅર્થ કાઢી અહિંસા પ્રધાન એવા પવિત્ર જૈન અગમશાસ્ત્રને હિંસાના આરોપથી કલંકિત કરવાની ભવાભિનંદિતા બતાવવી ઉચિત નથી. આ ગાથામાં જણાવેલા તે “મા” અને “માં” આદિ શબ્દ જગભરના પ્રાણીઓ જે જે ચીજોને ભેગ અને ઉપભોગમાં લઈ રહ્યા હોય છે તે તે ચીજોની ઓળખાણ આપવા માટે છે; નહિ કે-“શ્રાવકે પણ તે વસ્તુ વાપરતા-વાપરવાનું પ્રમાણ કરતા વિગેરે કુવિકલ્પને પેદા કરવા માટે છે. જે જે તીર્થપતિ. ધર્મતીર્થોની સ્થાપના ક્યારે જ્યારે કરે, ત્યારે ત્યારે સ્થપાએલ શ્રી ચતુવિધ સંઘમાં એકલા શ્રાવો જ દાખલ થતા નથી. તેવી મહાવિગઈ એ આગનારા-બાવીશ અભ ખાનારા–રાત્રિભોજન કરનારા અને બત્રીશ અનંતકાય વાપરનારા બધા જ વર્ણના લેકે દાખલ થાય છે–ભગવતે પ્રરૂપેલા ધર્મમાર્ગમાં પ્રવેશે છે. તેવા દરેક જ પ્રકારના લોકોને ઉદ્દેશીને પ્રભુએ ધર્મ બતાવવાનું હોવાથી તે લેકે માં જેઓ મદ્યમાંસાદિ આરોગતા હોય તેઓને-મેગેપગના વિરમણ સંબંધી ઉપદેશ પ્રસંગે મદ્ય-માંસાદિની અકારિતા ખ્યાલ પર લાવવા સારૂ અને અકારિત ખ્યાલમાં લાવીને તે મધ-માંસ આદિથી ક્રમે મત બનાવી દેવા સારૂ સાંજના પ્રતિક્રમણના માટે આવશ્યક એવા આ શ્રી વંદિત્તાસૂત્રની ગાથામાં મંરિઝ જ મરિન શબ્દના ઉપાદાનની આવશ્યકતા રેહ જે.! - ૧ -
मज्जम्मि य भंसम्मि य पुप्फे य फले य गंधमल्ले य ॥
उवभोग परिभोगे बीअम्भि गुणव्वए निंदे ॥ २० ॥ ભાવાર્થ –મધ, માંસ “વ' શબ્દથી–બાવીશ અભક્ષ્ય-બત્રીસ અનંતકાય, વિવિધ જાતિનાં પુષે પ–કળો બરાસ આદિ સુગંધી દ્રવ્ય અને પુષ્પની માળા વિગેરેના રાખેલ ભેગે પગના પ્રમાણમાં (પ્રમાદવશાત્ વધુ ઉપગ કે પરિબેગ થઈ જવાને લીધે ) આ બીજા ગુણવ્રતમાં [ આ પછીની ગાથામાં જણાવવામાં આવશે તે વીસ અતિચારોમાંથી] જે કઈ અતિચાર લાવ્યા હોય તે અતિચારોની હ નિંદા કરું છું. મેં ૨૦ [આ વ્રતને આ ગાથામાં “ઉપભોગ-પરિભેગ’ નામ આપેલ છે તેમ અન્યત્ર
ભોગપભોગ' નામ પણ આપેલ છે. આમ છતાં બંનેને તાત્પર્યાથે એક જ છે. અને તે આ પ્રમાણે -w'= એકરાર “મેન'= આહાર, પુષ્પમાળા વિગેરેનું સેવનઃ એટલે કે-અન્ન-ફળ ફલ વિગેરે કે જે એકજ વાર ભેગમાં આવી શકે છે, ફરીવાર ભેગમાં આવી શકતાં નથી તેનું નામ ઉમે, અને રિ'= અનેકવાર મેન'=ઘર -સ્ત્રી-આભૂષણ વસ્ત્ર આદિ ભેગના પદાર્થો કે જે પદાર્થો ફરી ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, તે ઘર. એજ રીતે એકવાર ભગવાય તે “ભોગ” અને ફરી ફરી ભોગવાય તે “ ઉપગ' મળીને મેગે પગ નામે છે. ]
ગાથા ૨૧-૨૨ અને ૨૩ મીનું અવતરણ:-ઉપર બતાવેલ વીસમી ગાથામાં દર્શાવેલ સાતમા ભેગેપભેગ પરિણામ નામ ભજ ગુણવ્રતના અતિચાર બે પ્રકારે જણાવવામાં આવેલ છે. કારણ કે-“(૧) ભેગાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org