________________
શ્રી વદિતસત્ર સાથે =ધર ગામ વિગેરેની સંખ્યામાં કાલાતિતમે વૃદ્ધિ કરવાની અભિલાષા થવાથી વ્રત સાચવવાની બુદ્ધિએ ભળતાં ક્ષેત્ર અને ઘર આદિને વચ્ચેના વાડ- વંડી વિગેરે ખસેડીને મોકળાં રાખેલ ક્ષેત્ર અને વાસ્તુમાં જોડી દે, અને તેમ કરીને ઘણાં ક્ષેત્રને એકાદિ ક્ષેત્ર અને ઘણું ઘર-ગામો આદિને એકાદિ ઘર-ગામ તરીકે માને, તે ક્ષેત્રેવીસ્તુતિમ, (નામે બીજે અતિચાર છે.) ઈચ્છા પ્રમાણે મેકળાં રાખેલ ચાંદી અને સુવર્ણનું પ્રમાણ વધી ગયે સતે પિતાની સ્ત્રી કે પુત્રાદિને આપીને તે દ્વારા રાખે, તે જ કુવામાાતિમ, (નામે ત્રીજો અતિચાર છે.) મોકળાં રાખેલ કાંસુ-ત્રાંબુ–પીત્તળ લેતું-સીનું માટી વિગેરે કુનાં વાસણો કે વાંસ-વળી-હળ–ગાડાં-શસ્ત્ર-ખાટલા -ખાટલી ગાદલાં ઘરનાં રાચ-રચીલાની સંખ્યાનું પ્રમાણ વધી ગયે સતે રાખેલ પ્રમાણ મુજબની સંખ્યા કરવા માટે થાળી કે કળાં આદિન નિયમમાં ધાર્યા કરતાં મોટા કરાવે તે શપ્રમUાતિક,૪ (નામે એથે અતિચાર છે. ) સ્ત્રી-દાસ –દાસી, તેમજ શુક-મેના-હંસ વિગેરે દ્વિપદ અને ગાય-ભેંસ આદિ ચતુષ્પદ રાખવાનું જે પરિમાણુ કરેલ હોય તે પરિમાણમાં બહાર નહિ દેખાતા હોવાને બહાને તે દ્વિપદ અને ચતુષ્પદ સ્ત્રીના ગર્ભમાં રહેલા દ્વિપદ અને ચતુષ્પદને નહિ ગણવાથી પિત્રનુષ્પમાળાતિ,' (નામે પાંચમો અતિચાર) કહેવાય છે. પાંચમાં વ્રતના આ પાંચ અતિચારોમાં સૂચવેલા અનેક પ્રકારે આ વ્રતની વિરતિમાં વિપરીત આચરણ થઈ જવા સંભવ છે. તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચારે અનાગે લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. મે ૧૮
ગાથા ૧૯ નું અવતરણ -શ્રાવકનાં પાંચ અણુવ્રતને અધિકાર વર્ણવ્યા પછી હવે શ્રાવકનાં ત્રણ ગુણવ્રતને અધિકાર જણાવાય છે. આ ત્રણ ત્રતે, પાંચ અણુવ્રતને વિશેષ ગુણ કરનારા હોવાથી તેને ગુણવત કહેવામાં આવે છે. સાધુનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકને આ અણુવ્રતો છે. સાધુ મહારાજને મહાવતે જેમ ચાવથિવ છે-જાવજીવને માટે છે, તેમ શ્રાવકને આ અણુવ્રતે પણ ચાવવથવક છે-જાવજીવને માટે છે. જેમ આ અણુવ્રતનું પાલન શ્રાવકને જાવજીવન માટે કરવાનું હોય છે. તેમ આ ત્રણુ ગુણવ્રતનું પાલન પણ શ્રાવકને થિ-જાવછવ કરવાનું હોય છે. (માત્ર ચાર શિક્ષાત્રતે જ અભ્યાસ માટે ઈવરકક-અલ્પકાલિક છે.) પાંચ અણુવતે સુલગુણ રૂપે છે. અને ત્રણ ગુણવતે તેમજ તે પછી કહેવા માં આવશે તે ચાર શિક્ષાત્રતે ઉત્તરગુણ રૂપે છે. આ ગાથાદ્વારા તે ગુણવતેમાંના પહેલા રારિનાબતો વિષે લાગતા પાંચ અતિચારે અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે.
गमणस्स य परिमाणे दिसामु उर्दू अहे य तिरिमं च ॥
बुष्टि सहअंतरद्धा पढमाम्म गुणवए निंदे ॥ १९ ॥ માર્થ – દરેક દિશામાં અમુક પ્રમાણ ભૂમિમાં જવું આવવું' એમ દિશાઓમાં જવા આવવાના કરેલ પરિમાણુ સ્વરૂપ છઠ્ઠા દિશિવિરમણ નામના પ્રથમ ગુણવ્રતમાં ઉચે નીચે અને પતિ દિશાઓમાં કરેલ અતિગમનની, એક દિશાને સંક્ષેપ કરીને તે સક્ષેપને બીજી દિશામાં જોડીને કરેલ વધારાની અને ધારેલ પરિમાણની યાદિ-ઋતિચૂક થવાની છે નિંદા કરું છું. કારણ કે-અનાગે તે રીતે અતિગમન આદિ થઈ જવા પામવાથી આ પ્રથમ ગુણવતમાં આ પ્રમાણે પાંચ અતિચાર લાગે છે. કોઈ ઓષધાદિ વસ્તુ મેળવવાને માટે અષ્ટાપદગિરિ-સંમેતશિખર-આબુગિરિ–રૈવતગિરિ-ચિત્રકૂટ પર્વત કે મેરગિરિ આદિ ગિરિવર ઉપર (અર્થ પ્રાપ્તિના કારણે) ચઢવાને પ્રસંગે ઉર્વ દિશામાં જે બે Dોજન-ચાર યોજન આદિ પ્રમાણુ પર્વત ગમન કરવાનો નિયમ ધારેલ હોય તેમાં અનાભોગ આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org