________________
શ્રી વહિતસુત્ર સાથે
હલ-૧ સુવિ પરિવગ્નિ એ ત્રીજી ગાથાદારા આરંભની નિંદા પ્રથમ જણાવી ગયા હોવા છતાં અહિં બીજી વાર કેમ? જાપાર-ત્રીજી ગાથાદ્વારા શ્રાવકને વજ એવા બહુપ્રકારના આરંભમાં શ્રાવકથી અનામેગે લાગી જવા પામેલ અતિચારેનું પ્રતિક્રમણ જણાવ્યું હતું, જ્યારે આ ગાથાથી–શ્રાવકને નિવહના હેતુથી મેકળા રહેલા આરંભમાં છકાથજીવની હિંસા થવારૂપ અનાચારની નિંદા જણાવાય છે. (પ્રતિકમણ જણાવાતું નથી.) શા-ર-ઇ#ાયણમાએ ' થી શરૂ થતી આ ગાથા કળા રહેલા એવા આરંભની નિંદા માટે જણાવાય છે, અને તે ગાથામાં તે આમ શબ્દને બદલે તમામ શબ્દ જણવ્યો છેતે કેમ ? તમાથાન-ત્રાજુવાને મધ્યમાંથી ગ્રહણ કરવાથી જેમ તેને આદિ અને અંત ભાગ પણુ ગ્રહણ થાય છે, તેમ આરંભના “ લંપ-સમારંભ અને શામ' એ ત્રણ પ્રકારમાંના મધ્યપ્રકાર રૂપ તે દશારે ગ્રહણ કરવાથી તે ત્રણેય પ્રકાર ગ્રહણ થાય છે, માટે માથામાં સમાજ શબ્દનું ઉપા દાન કરેલ છે. પ્રાણિના વધાદિને સંક૯૫ તે હંમ, પ્રાણીને પરિતાપનાદિ ઉપજાવવા' તે સમા અને પ્રાણીનાં પ્રાણને વિયાગ કરે તે કામ કહેવાય છે. શ્રાવકે મેકળા રાખેલ આરંભથી છકાથજીના પ્રાણને વિયોગ થાય છે-છ એ કાયના પ્રાણીઓનાં પ્રાણ હણાઈ જાય છે. તેથી શ્રાવકને તે અનાચાર રૂપ છે. શ્રાવકે જેટલે આરંભ છો તે વ્રત છે અને મોકળો રાખે તે અવંત છે. વ્રતને અતિચાર હેય, પરંતુ અવ્રતને અતિચાર ન હોય. માટે મોકળા રાખેલ અત્રત રૂ૫ આરંભે શ્રાવકને અનાચારને હેતુ છે, અને તેથી તે આરંભમાં શ્રાવકને લાગતા અનાચારની આ ગાળામાં નિંદા જણાવાય છે.
छक्कायसमारंभे, पयगे अ पयावणे य जे दोसा ॥
अंतहा य परहा उभयहा चेव तं निंदे ॥ ७ ॥ ભાવાર્થ-પિતાને માટે, બીજાને માટે, પિતાને તથા ૩૫રને માટે અને પત્ર' શબ્દથી, નિરર્થક કે દૈવાદિ વડે પિતે પકવવાથી–અન્ય પાસે પકાવવાથી તેમજ ૮૧ ૨’ શબ્દથી-કેઈ પકવતો હેય તેમાં અનુમોદના કરવાથી છકાયના જીવોની હિંસાવાળા સંરંભ, સમારંભ અને આરંભને વિષે જે દે--અનાચાર રૂપ પાપ લાગ્યા હોય તેને હું નિદં છું. | ૭ | - આઠમી ગાથાનું અવતરણ-આ ગાથા દ્વારા શ્રાવકને બારેય વરૂપ દેશચારિત્રને વિષે જે અતિચારે લાગ્યા હોય તેની સામુદાયિક પ્રતિક્રમણ જણાવાય છે.
पंचण्हमणुब्बयाणं गुणव्वयाणं च तिण्हमइयारे ॥
सिक्खाणं च चउण्हं पडिक्कमे देसि सव्वं ॥ ८ ॥ માવાથ–સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રત, દિક્પરિમાણ આદિ ત્રણ ગુણવતા અને સામાયિક આદિ ચાર શિક્ષાત્રતો મળીને બાર તેને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિકમણ કરું છું કે ૮ છે - નવમી તથા દસમી ગાથાનું અવતરણ –એ પ્રમાણે બારવ્રતોનું સામુદાયિક પ્રતિકમણ કર્યા બાદ હવે તે બાર વતેમાં લાગતા અતિચારેનું વિશેષ પણે-એકેક વ્રતને છૂટું છૂટું જણાવીને તે દરેક જાતના છૂટા છૂટા અતિચારે જણાવવાપણે એક વ્રતના અતિચારની પૃથફ પૃથ–પ્રતિક્રમણ જણાવાય છે, તેમાં] પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામના પહેલા વ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત તે વ્રતમાં લાગતા પાંચ અતિચારે અને તે અતિચારોની આ ગાથાઓ દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org