________________
૪૩૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ માવામા =દશ વર્ષ સુધી છટૂ-અદમ-ચાર અને પાંચ આદિ ઉપવાસને ક્રમ અને પારણે છ વિગઈનો ત્યાગ, બે વર્ષ ઉપવાસને પારણે ઉપવાસ, બે વર્ષ મુંજેલા ચણું જ, ૧૬ વર્ષ સુધી માસખમણને પારણે માસખમણ અને ૨૦ વર્ષ સુધી આયંબિલ, એમ સર્વ મળી ૫૦ વર્ષ તપ કર્યો તો પણ શુદ્ધિ ન થઈ, અને ઉગ્ર દુખવાળા અસંખ્ય ભવ કરી આગામી ચોવીશીના પહેલા શ્રી પદ્મનાભ તીર્થંકરના તળે મેક્ષ પામશે. કહ્યું છે કે-સણો ન વિ૦ શલ્ય સહિત જો કે ઘેર તપ, દેવતાઈ રહજાર વર્ષ સુધી કરે તે પણ તેનો તપ નિષ્ફલ છે. ૧ કરુ વિ વિન્નો-જેમ વેદ્ય પિતે કુશલ હોય તે પણ પિતાનો વ્યાધિ અન્ય વૈદ્યને કહે છે, તેમ પિતાનાં પાપની શુદ્ધિને પિતે જાણુ હોય છતાં પણ પિતાના તે પાપનો ઉદ્ધાર અન્ય ગીતાર્થ પાસે કરે રા અવયવાસ્તિોત્ર-વ્રત લીધું ત્યારથી જે અખંડ ચારિત્રવંત અને ગીતાર્થ હોય તેની પાસે સમ્યક્ત્વ તથા વ્રત લેવાનું અને વિશુદ્ધિ કરવાનું હોય છે. આવા સરસ્કુળાનારિ, (પાપરૂપ) શલ્યના ઉદ્ધાર માટે ગીતાર્થની શોધ તે (ક્ષેત્રથી) ઉત્કૃષ્ટ સાતસો જન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી કરવી. ઝા માથા પરિબળો -સભ્યપ્રકારે આલોચનાના પરિણામવાળે જીવ, ગુરૂ પાસે જતાં કદાચ માર્ગમાં મૃત્યુ પામે તે પણ આરાધક છે. પણ સ્ટકનારવે-લજજા વગેરે ગારવથી અથવા બહુશ્રુતપણાના મદથી પિતાનું દુશ્ચરિત્ર જે ગુરૂ આગળ ન કહે તે તેને આરાધક કહ્યો નથી. અદા કહ વા વંતો-જેમ બાળક, બલતે થકો કાર્ય અને કાર્ય સરળપણે કહી દે છે, તેમ માયા અને ગર્વરહિત બનીને પાપ આલેચવું. | મા સના વિરો-પાપના કડવા વિપાક જણાવના તે તે સૂત્રોનાં મનનથી ચિત્ત વૈરાગી બનાવીને આલોચના કરવી. ઘટા માથાફોડ-માયા વિગેરે દેષથી રહિત અને પ્રતિસમય વૈરાગ્યવંત બની તેવું કાર્ય પુન: ન કરવાનો નિશ્ચય કરી આલોચના કરવી Inલા
અહિં રાજાએ આણેલ માહિશ્યક નામના મઠ્ઠ અને અટ્ટને લાવેલ ફલહી નામા મદ્યનું દષ્ટાંત છે કે- માસ્પિકમલે પોતાના ઘાની વ્યથા યથાર્થ ન કહી તેથી માસ્મિક મૃત્યુ પામ્ય અને ફલહી સન્માન પામ્યા. તેથી સદ્દગુરૂની સમક્ષ સ્પષ્ટ આલોચના કરવી. ગુરૂએ પણ આલો. ચકને એ પ્રોત્સાહિત કરો કે જેથી તે આલોચક, આલોચના સ્પષ્ટપણે કરે. રોગ વગેરે. ની સ્થિતિમાં ગુરૂને વેગ ન મળે તે સિદ્ધ વગેરેની સાક્ષીએ આલોચના કરવાથી પણ ચેડાં મહારાજા અને કેણિકના રથમુશલસંગ્રામમાં જર્જરિત થતાં સિદ્ધ આદિની સાક્ષીએ આલેચના લઈ કાળ કરી સંધર્મ દેવલેકે ગએલ એકાવતારી વરૂણની જેમ) વિશુદ્ધ થાય છે. પ્રશ્ન:-એ પ્રમાણે શુદ્ધિ કરવાથી શું બને ? ઉત્તર:-પાપ ભાર હર થવાથી અત્યંત હળવે
| પૂ. ઉપા૦ શ્રી ધર્મસૂરિજી મહારાજે લક્ષ્મણને તપ ગણાવવામાં ગ્રંથકારની પંક્તિઓને છેડીને આ ગાથાને આધાર લીધે છે; અને તપના ૫૦ ને બદલે ૪૮ વર્ષ જ ગણાવ્યા છે, તે આશ્ચર્ય છે.
૧ આપણું એક વર્ષને દેવતાઈ ૧ દિવસ, ત્રીશ વર્ષનો દેવતાઈ ૧ મહિને અને ૩૬૦ વર્ષનું દેવતાઈ એક વર્ષ ૨ પૂ. 9. શ્રી ધર્મસૂરિજીએ પોતાના અનુવાદમાં અહિં “વારતાં ' પાઠનો અર્થ “હજાર વર્ષ કરવાને બદલે “લાખ વર્ષ ' કરેલ છે તે શોચનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org