________________
શ્રો શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રનો આદર્શ ટીકાના સરલ અનુવાદ
વૃત્તિનો આચાર્ય:-અવિપરીત આધ છે જેને તે સમ્યગ્દષ્ટિ: આવા જીવ, જોકે-કેાઇ વાતે નિર્વાહ ન થવાથી નિર્વાહ પુરતું પાö=i- ખેતી વગેરે આરંભ કરે છે. દુવ્રતાપણુ સિ=તે શ્રાવકને પ્રથમના ત્રણ ગુણસ્થાનકની અપેક્ષાએ અલ્પ પાપબંધ થાય છે. કારણકે-જીવદયા જેનું મૂળ છે, તેવા સમ્યધમ નાં જ્ઞાનપૂર્વક સકા માં તે યતનાપૂર્વક જ પ્રવર્તતા હાવાથી નિ યપણું-નિ:શૂકપણે આરંભ કરતા નથી. એથી જ કાર્ય એકનું એક હાવા છતાંય તેમાં “નિર્દયતા અને દયાળુતાએ એ પ્રકારના ગ્રામવધક અને જખૂશક્ષકના મળી એ દૃષ્ટાંતથી છ લેશ્યરૂપ આત્મપરિણામ વિશેષે કરીને” આગમને વિષે બહુ જ અ ંતર કહેલુ છે. પાપ કા માં પરિણામની તરતમતા ઉપર છ લેશ્માનાં દૃષ્ટાંતેમાં પ્રથમ જવૃક્ષનુ દૃષ્ટાંત:-માર્ગે જતાં છ પુરૂષા, બહુ પાકેલ જાંબૂના ભારથી જેના શાખાથ નમી ગએલા છે તેવુ એક જાંબુડાનું વૃક્ષ જોઇને મેલ્યા કે—આપણે જાંબુડાં ખાઈએ. ॥૧॥ પરંતુ તે કેવી રીતે ખાવાં ? એ વિચારમાં એક જણુ મેલ્યા કે–વૃક્ષ ઉપર ચડનારને જીવના સ ંદેહ છે, માટે વૃક્ષને મૂળથી કાપીને તે ફળ ખાઈએ. ॥૨॥ બીજો મેલ્યા કે—આવા મહાન્ વૃક્ષને કાપવું શું કામ ? માટી મેાટી શાખાએ જ કાપા. ત્રીજો મેલ્યા કે-પ્રશાખા (નાની નાની ડાળીઓ)જ કાપે. "ક" ચેાથેા એલ્સે કે-માત્ર ફળના ગુચ્છા જ તોડો. પાંચમા કહે-ગુચ્છા નહિ પણ ફળ ફળ જ તાડા, અને છઠ્ઠો ખેલ્યા કે-ફળ તેાડવાનુ ય શું પ્રયેાજન નીચે પડેલાં જાંબુ જ ખાવ ॥૪॥ આ દૃષ્ટાંતના ઉપનય એમ છે કે-વૃક્ષને મૂળથી કાપવાનું આલ્યા તે કૃષ્ણવેશ્યાવાળે, શાખાએ કાપવાનુ ખેલ્યા તે નીલલેસ્યાવાળા, પ્રશાખાઓ કાપવાનુ આવ્યે તે કાપાત લેશ્યાવાળા, ગુચ્છાએ તેાડવાનું કહેનાર તેજોલેશ્યાવાળો, ફળ તાડવાસ્તુ' ખાલનાર પદ્મલેશ્યાવાળા અને નીચે પડેલાં જા ંબુ જ ખાવાનું કહેનાર શુકલલેસ્યાવાળા જાણવા. અથવા બીજું ઉદાહરણ છે કે-“કોઈ છ ચેરા ગામના નાશ કરવા નીકળ્યા: તેમાં એક જણે કહ્યું કે-ગામમાં સ્ત્રી-નરપશુ વગેરે જેને જુએ તેને હણી નાખાઃ જ્યારે ખીજાએ કહ્યું કે-પશુને નહિં માણસાને હણ્ણા: ત્રીજાએ કહ્યું કે-ઓને નહિ, પુરૂષોને હણેા ચેાથાએ કહ્યું કે-સવ પુરૂષને નહિ, માત્ર શસ્ત્રધારી પુરૂષાને હણે ઃ ત્યારે પાંચમાએ કહ્યું-જે શસ્ત્રધારી પુરૂષો આપણી સામે શસ્ત્ર ઉગામે તેને હણુવા: ત્યારે છ?એ કહ્યું કે-એક તેા ધન લૂંટવું અને ઉપરથી તેના માલીકેાનેય હણુવા! એવું પાપ ન કરો, માત્ર ધન લુંટવાનું જ રાખા:” આ દુષ્ટાંતના ઉપસહાર આ પ્રમાણે છે કે-‘સવ` કાઇને હણવાનું કહેનારા કૃષ્ણલે શ્યાવાળા ઇત્યાદિ જંબૂવૃક્ષના દૃષ્ટાંતની જેમ યાવત છઠ્ઠા શુકલલેસ્યાવાળા જાણવા.’( એ રીતે એ મિથ્યાદષ્ટિએની જેમ તે મિથ્ય દ્રષ્ટિએ કરતાંય સમ્યગ્દષ્ટીમાં પરિણામની ઘણી તારતમ્યતા હાવાથી સમ્યષ્ટોને અલ્પમ ધ છે.) એ પ્રમાણે ૩૬ મી ગાથાના અર્થ સંપૂછ્યું. ॥ ૩૬ ॥
માત્ર
અવતરળ:---સમ્યગ્દષ્ટીને અલ્પ પાપમધ કહ્યો, પરંતુ જેમ વિષ અલ્પ હોય છતાં હાનિકર્તા છે, તેમ તે અલ્પ પાપ પણ સંસારભ્રમણના જ હેતુ છે તેનું કેમ ? અર્થાત્ પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે?” એ શંકાનું સમાધાન આ ૩૭મી ગાથાન્તગત વૈદ્યનાં હૃષ્ટાંતથી અપાય છે.
૪૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org