________________
૪૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ઉત્પન્ન થયું છે.” એ સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ એકાએક કહ્યું કે-ગૃહસ્થને એટલું મોટું અવધિ ન હ ય માટે એ અસવાદની તમે આલેચના કરો” આનન્દ પણ કહ્યું-“હે પ્રભો! હોય તેવું કહેવામાં શું આલેચતા હોય ? જો ન હોય તે આપ જ આલે ચના કરો” આથી સાશંકિત ગૌતમસ્વામીએ પ્રભુ પાસે આવી પૂછતાં આનંદની વાત સત્ય જણાવાથી આનંદ પાસે આવી તે સ્થાનની આલેચના લઈ તેને ખમાવ્યા. એ પ્રમાણે વચનથી બાંધેલા અતિચારને વચનથી:
તથા દેવતત્ત્વ આદિમાં શંકાદિથી માલિન્યતા થવારૂપ માનસિક: માણસર=ને માનસિક અતિચારેને “મનથી જ સાતમી નમક એગ્ય ઉપાર્જ લ કમની મનથી નિંદા કરતાં ક્ષણવારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ “હા, મેં ખોટું કર્યું' એ રીતે આત્મનિન્દાપૂર્વક “મનસા =મનથી (આ ગાથામાં “મ, સિમરસ” પછી =ત શબ્દ નથી, પરંતુ આ શ્રી વંદિતસૂત્રની શ્રી અકલંક (અભય) દેવસૂરિએ રચેલ વૃત્તિમાં “= તુ શબ્દને “પુનઃ” અર્થ જાણ.' એમ કહેલ હેવાથી “માનસિગર્સ ૩' પાઠ સંવે છે, અથવા તે તે પાઠાંતર હાય.) એ પ્રમાણે વ્રતના સર્વ અતિચારોને હું પ્રતિકકું છું, એ સંબંધ: મૂળગાથ માંના “ઝારસા આદિ ત્રણ પદોમાં ષષ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે, તેથી “કાયાવડે કાયિક, વચનવડે વાચિક અને મનવડે માનસિક અતિચારેથી” એમ સર્વ વ્રતાતિચારથી હું નિવત્ છું, એ ભાવાર્થ કહ્યું છે કે-મનના માન છે મન સંબંધીનાં કમ મનથી, વાચિક કમ વચનથી અને કાયિક કર્મ કાયાથી નિસ્તાર પામતાં હવાની જેમ બુદ્ધિમાને ભવને નિસ્તાર પામે છે. તે ઈતિ ચેન્નીશમી ગાથાનો અર્થ સંપૂર્ણ ૩૪ ..
જવતરણ:- સમ્યફત્વ અને ૧૨ વ્રત વગેરેમાં લાગેલા અતિચારોની તે ત્રણ ગવડે સામાન્યપણે પ્રતિક્રમણ કરીને પુનઃ તે ત્રણે યોગનું જ વિશેષપણે પ્રતિક્રમણ કરવા સારૂ હવે ૩૫ મી ગાથા જણાવાય છે.
वंदण-वय-सिक्खा-गारवेसु, सन्ना-कसाय-दंडेषु ॥ गुत्तीसु-अ-समिईसु, जो अइयारो य तं निंदे ॥ ३५ ॥ જાથાર્થ-દેવ-ગુરૂવંદન, બારવ્રત-પચ્ચખાણ, શિક્ષા ગ્રહણ આવના, કુલમદ આદિ અઠ મદ અથવા અદ્ધિગારવ આદિ ૭ ગારવ, આહાર દિ ૮-૧૦ કે ૧૬ સંજ્ઞા ૮-૧૦ કે ૬૪ પ્રકારે કષાય, મને દંડ આદિ ૩ દંડ, ૩ ગુપ્તિ અને ૫ સમિતિ એ સર્વમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. . ૩૫ ૫
કૃત્તિનો માવાર્થ =વંદન – પ્રકારનું ચૈત્યવંદન અને ગુરૂવંદન તે બંને વંદન પુનઃ દ્રવ્ય
૧ ઉપાશ્રીએ આ સ્થળે “સાતમી નરકપૃથ્વી ગ્ય કર્મ બાંધ્યું’ એમ અર્થ લખ્યો છે તે અસત્ય છે બાધેિલ કમ એમ વિખાતું નથી, પરંતુ તેવાં કર્મના દળીકાને બાંધવા એકઠાં કર્યા હોય અને હજુ નિકાચિત કર્યા ન હેય-બાંધ્યાં ન હોય તે કર્મ વિખાય છે. અહિ પ્રસન્નચંદ્ર રાજપિએ પણ તે કર્મ બાંધેલ નથી; પરંતુ ઉપાર્જેલ છે. આ થી ટીકામાં પણ “ર્નિત' શબ્દ છે, “ વઢ'. શબ્દ નથી. ! ૨ કમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org