________________
૪૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તાત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દુઃખેને અને કરજને આકાશકુસુમની ઉપમાએ પહોંચાડ્યાં! ૩૬ળા વિધિપૂર્વક પ્રમાણાતીત
| તીર્થયાત્રાઓ કરીને તેણે અત્યંત દુર્લભ એવું સંઘપતિનું પદ પ્રાપ્ત યથાર્થ ધર્મપાલનના કર્યું na૬૮ તે નિપાપ બુદ્ધિ ગુણાકરે, પિતાનું ધન, સાતે ક્ષેત્રોમાં વેગે ગુણકર ક્રમે મુક્તિ વાવ્યું અને ધમી કુટુંબીઓમાં મુખ્ય લેખાવા તરીકે લક્ષમીની પામ્યો, સફલતા કરી. ૩૬લા એ પ્રમાણે શ્રાવકધર્મને દીર્ઘકાળ આરાધી
પવિત્ર અંગવાળા તે સમયજ્ઞ ગુણાકરે, અવસરે યતિધર્મને સવીકાર કર્યો. તે ૩૭૦ | મહાકાએ સાધી શકાય તેવા યતિધર્મને પણ નિરાબાધપણે આરાધી બારમા દેવલોકે ગયે, અને ત્યાંથી આવીને મનુષ્ય થઈ મુક્તિપદ પામ્યા. ૩૭૧ એ પ્રમાણે આ બે મિત્રનું ઉત્કૃષ્ટ શુભફલગર્ભિત અને ઉત્કૃષ્ટ અશુ ફિલગર્ભિત દષ્ટાંત સાંભળીને તે ભાવુકજને! જે મેક્ષની ઈચ્છાવાળા છે, તે અતિથિસંવિભાગ વ્રત નામનાં આ બારમા વ્રતને વિષે ઉદ્યમ કરે. ૩૭૨
॥ इति द्वादशेऽतिथिसंविभागवते गुणाकरगुणधरयोश्चरित्रम् ॥
બારમા અતિથિસંવિભાગ વ્રતના વિરોષ અતિચારે. અવતા-આ બારમા વ્રતના પ્રથમ “સચિત્તનિક્ષેપ” વગેરે પાંચ અતિચાર જણાવી ગયા, હવે તે વ્રતમાં તે ઉપરાંત પણ બીજા નિન્દવા અને ગહ કરવા ગ્ય અતિચારે છે, તે આ નીચેની ગાથાદ્વારા દર્શાવાય છે.
सुहिएसु अ दुहिएसु अ, जा मे अस्संजएसु अणुकंपा ॥
रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ३१ ॥ જાથા-સુંદર હિતવાળા, વ્યાધિ અથવા તપ-ત્યાગથી પીડિત કે કૃશ દેહવાળા તેમજ “અર્વાચત” કહેતાં વેચ્છાચારીપણું ત્યજી ગુરૂઆજ્ઞામાં વિચરતા (સાધુ મહાત્માઓ) પ્રત્યે મેં જે સ્વજન કુટુંબ તરીકેના સાગથી કે-સાધુનિંદારૂપ છેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગહ હૈરું . તે ૩૧ /
બીજો અર્થ –સુખી, દુખી તેમજ પાર્શ્વસ્થાદિ પાંચ પ્રકારના અસંયમીઓ પ્રત્યે સ્વજન-કબાદિ તરીકેના રાગથી કે તેઓએ લેવાતા અશુદ્ધ અશન-પાનાદિગત દે (તે આહાર અન્યત્ર વહોરીને પછી પિતાને ઘેર પણ આહાર માટે આવેલ હોય તે પ્રસંગે ) જેવાને લીધે દ્વેષથી ભક્તિ કરી હાય=દિલમાં છેષ છતાં વ્યવહારથી સુવિહિત મુનિની જેમ ભક્તિ સાચવી હોય, તેની હું નિદા અને ગહ કરું છું.
વૃત્તિને માવાર્થ-આ ગાથામાં “પુસુિ -શિષ્ણુ અને તંત્રપણુ” એ ત્રણ વિશેષણનું વિશેષ્ય સાદુહુ” પદ જણાવ્યું નહિ હેવા છતાં અતિથિસંવિભાગવતને અધિકાર ચાલુ હોવાથી તે વિશેષ્ય, અહિ અધ્યાહાથી ગ્રહણ કરવાનું છે. તેથી કેવા સાધુઓને વિષે? તે કહે છે કે-જેઓને (કુમુહુ સુંદર, ચિં=હિત જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ) જ્ઞાનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org