________________
૩૮૦
શ્રી શ્રાદ્ધગતિક્રમણ-ધાદિત્તસૂત્રની દ્રશ ટીકાના સદ્લ અનુવાદ
અતિ દુ:ખી થયા: એટલું જ નહિ, પરંતુ ધૂમકેતુની જેમ પિતાને પણ અત્યંત દુ:સ્થાવસ્થાની પીડાના વિસ્તારના હેતુ અન્યા અને દરેક જ કુટુંબીજનાને અનિષ્ટતમ થઈ પડવા સાથે દુ:ખની ખાણુ થઈ પડયો! અથવા કાર્ય કર્મવશાત્ સુકુલની પ્રાપ્તિ થવા છતાં પણ પૂર્વભવને વિષે ધર્મમાં વિઘ્ન કરનારા પ્રાણીઓને સ્વલ્પ પણ સુખસમાધિ કયાંથી હાય ? કારણ કે-ધર્મમાં વિઘ્ન કરવાથી ઉત્તમ કાર્ટુન પણ વિઘ્નના સદ્ભાવ છે. ખેદની વાત છે કે-પૂર્વ કૃત દુષ્કર્માંના ચેાગે પ્રાપ્ત થતા કુપુત્રની સંગતથી પિતા આદિને પણ દુ:ખની ખાણુપણ પ્રાપ્ત થાય છે. અથવા કબૂતરાનાં બચ્ચાંથી સેવાતી વૃક્ષની શાખાઓને શુષ્કપણું પ્રાપ્ત થાય તેમાં નવું પણ શું છે? વાદળાંથી નિમૂક્ત સૂર્યની જેમ તે વ્યંતરીથી મુક્ત બનેલ દેવકુમાર તેા તે પછી રહેલા પેાતાનાં સહેજ તેજથી પણ અત્યંત દીપવા લાગ્યા. એક દિવસે તે લક્ષ્મીપુરનગરનાં ઉદ્યાનમાં કેવલીભગવંતને સમવસર્યા જાણીને સુજ્ઞવરશ્રી દેવકુમાર રાજા, પરિવાર સહ અને પ્રેતકુમાર તેના પિતાદિ સહિત વંદનાર્થે ગયા, અને તે વખતે તે ઉદ્યાનમાં કેવલીએ કહેલ દેવકુમાર રહેનારી તે વ્યંતરી પણ સાક્ષાત પ્રગટ થઈને વંદન કરવાપૂર્વક રાજા અને ખેતકુમારા કેવલીભગવંતની સામે બેઠી. જ્ઞાની ભગવંતે પણ ઉપદેશ આપ્યા દિના પૂર્વ ભવ. કે—“ અહા, કામની જ એક દૃષ્ટિવાળા નિપુણુજના ! તમે
સર્વ ઇષ્ટને સાધી આપનારા ધર્મથી નિરપેક્ષ ન અનેા. કારણુ કે‘ શું વૃદ્ધાવસ્થા સુચ્છેદ પામી છે? રાગે શું નષ્ટ થયા છે? મૃત્યુ આવવાનું જ નથી? શું નરકનું દ્વાર બંધ થઈ ગયુ* છે ? કે-જેથી લેાક, ધર્મથી નિરપેક્ષ રહે છે ? સૂઈ ન રહેા જાગેા: ભાગી જવાના સોગમાં વિશ્રાંતિ લઇ કેમ બેઠા છે ? રાગ-જરા અને મૃત્યુ એ ત્રણેય તમારી કેડે લાગેલા છે. ॥ ૧-૨ ॥’ તેથી જો સાધુધમાં અશક્તિ હોય તેા ગૃહસ્થધર્મને વિષે સમ્યકપ્રકારે યત્ન કરવા ઘટે છે અને તેમાં પણ વિશેષે કરીને પરમ સારભૂત એવા પૌષધવ્રતને વિષે-પૌષધ કરનારને સહાય કરવામાં અને તેનું અનુમેાદન કરવામાં જોડાવુ’ ઘટે છે. કહ્યું છે કે-શુભ અને અશુભકાર્યને વિષે તેના કરનારને, અન્ય પાસે કરાવનારને, પ્રસન્નચિત્તે અનુમેાદનારને અને સહાય કરનારને તત્વજ્ઞ પુરૂષાએ તુલ્ય ફળ કહેલું છે ૧/ અને તમે સજનાએ દેવકુમાર અને પ્રેતકુમારનું પૌષધ કરનારને સહાયકપણાનું અને અસહાયકપણાનું' અત્યંતફલ સ્પષ્ટપણે દીઠું પણ છે. ” એ દેવકુમાર રાજાએ પૌષધ પ્રમાણેની ધર્મદેશનાથી પ્રતિબેાધ પામેલ અને પૂર્વભવે પાષધસ્વીકારવા અને પ્રેત કુમારે ધર્મને વિષે કરેલ સહાયવશાત્ ધર્મને વિષે દૃઢ શ્રદ્ધાવાનું બનેલ પાષધ તિરસ્કારવા. દેવકુમાર રાજાએ શ્રાવકધર્મ ના સ્વીકારમાં ૧૧ મુ પૌષધત્રત સ્વીકાર્યું અને તે પ્રકારના ઉત્તમ પુત્રના પ્રસાદથી મનુષ્યપણામાં પણ્ સ અર્થેની સિદ્ધિ માનનારા પ્રજ્ઞાકરશ્રેણી વગેરેએ સમગ્ર કર્મ ક્ષયના સાધનભૂત એવા તે પૌષધવ્રતનું દરેક પર્વને વિષે પ્રતિપૂર્ણ આરાધન સ્વીકાર્યું. ધન્યાત્મા ધન્યશ્રેષ્ઠી અને તેની
૧ ધન્યામા ધન્ય ×
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org