________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણવંદિત્તસૂવાની આદશ ટીકાને સરલ અનુવાદ મૈત્રી આદિ મુખ્ય ચાર ભાવનાનું સ્વરૂપ કહેલ છે તે આ પ્રમાણે -
परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ॥
परसुखतुष्टिमुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ ३८ ॥ અર્થ:-“પરનું હિત ચિતવવું તે મૈત્રીભાવના, પરનું દુઃખ દૂર થવાનું ચિંતવવું તે કારૂ યભાવના, પરને સુખી દેખી આનંદિત થવું તે પ્રમદભાવના અને પરના દોષેની ઉપેક્ષા કરવી તે મધ્યસ્થભાવના કહેવાય છે.” ૩૮ છે એ પ્રમાણે કેવલીભગવંતની વાણી સાંભળીને સર્વ જને, પરનું બુરું ચિંતવવાનું પણ વઈ દેવામાં ઉજમાળ બન્યા થકા પિતાનાં સ્થાને ગયા. ગુરૂની વાણીને કે અપૂર્વ લાભ? ૩૯ ” તે બંને દેવકુમાર અને પ્રેતકુમાર પણ અનુક્રમે તે તે સ્થિતિમાં શુકલ અને કૃષ્ણ પક્ષની જેમ નિર્મલ અને મલીન, સારા અને નરસા
ભજન-વેષ-અવસ્થા અને સ્થિતિ પણે ઉત્સવ અને અનુસૂવાદિબાર વર્ષે વ્યરી મુકત માં આનંદ માનતા થકા પિતાદિને અત્યંત હર્ષ અને વિષાદ બનેલા દેવકુમાર અને પણે વૃદ્ધિ પામતા કાંઈક ન્યૂન બાર વર્ષના થયા. આબાજુ પ્રેત કુમારની સુખદ વ્યંતરીઅધિષ્ઠિત દેવકુમારે રાજા પાસેથી પહેલાં આપવું કબુલ દુઃખદ સ્થિતિ કરેલ રાજ્ય માગ્યું. તે સુજ્ઞ રાજાએ પણ ઈષ્ટજનને આપવાની
જેમ દેવકુમારને તે દિવસે જ પિતાની કન્યા આપવા પૂર્વક મહાન ઉત્સવ ધરાવીને રાજ્ય આપ્યું. કબુલ કરેલ દેવનું દેણું આપી દેવામાં પોતાનું શુભ ઈચ્છનાર કેણ વિચાર કે વિલંબાદિ કરે ? ત્યારબાદ “પંડિતે વખત ઓળખી લેવો જોઈએ? તે વચન અનુસાર તે શ્રીમાન્ અપરાજિત રાજાએ દેવકુમારને પુત્રી સહિત રાજ્ય આપી દેવાની સાથે જ ભાગવતી દીક્ષા અંગીકાર કરી ક્રમે મુક્તિપદ પ્રાપ્ત કર્યું! હવે દેવકુમારને તે રાજ્યદ્ધિ વગેરે આડંબર જોઈને ધન્યશ્રેણી પણ પોતાના પુત્ર પ્રેતકુમારને પરણાવવો વગેરે આડંબર માટે કુટુંબ સાથે વિચાર ચલાવે છે તેવામાં સાક્ષાત પ્રેત જે તે પ્રતિકુલ કેતકુમાર, ઘરને મૂલસ્તંભ જ ગ્રહણ કરીને પિતાદિને મારવાને માટે કંઈ તેવા પ્રકારે ઉઠો કે-જેથી બધા જ જીવ જવાના ભયથી ભાગે તેમ નાશી ગયા. તેથી ખાલી પડેલું ઘર ઘરમાંથી સમગ્ર વસ્તુ વગેરેને તે સ્તંભથી કુદી કુટીને ઘાસની ઝુંપડીની જેમ પાડી નાખ્યું અને લાખના ઘરની જેમ એવી તે નીંધ રીતે બાળી નાખ્યું કે-જેથી તે ઘરમાંનું સુવર્ણ ધન વગેરે પણ બળીને ભસ્મીભૂત બની ગયું! ખરેખર દેવતાને ક્રોધ દુસહ હોય છે. એ પ્રમાણે પિતાના તે પૂર્વભવના પુત્રને-એકને સામ્રાજ્ય આપવા પર્યત અને બીજાને સર્વસ્વ નાશ કરી નાખવા પર્યત પિતાની પ્રસન્નતા અને રેષનું અતુલ ફળ બાર વર્ષ સુધી દેખાડીને પિતાને કૃતકૃત્ય માનનારી તે વ્યંતરી બાર વર્ષ બાદ પોતાના સ્થાને ગઈ. ત્યારબાદ સમુદ્રની ભરતીએ (એટ વખતે ) મુક્ત કરેલા નદીના પ્રવાહની જેમ તે ધન્યછીને પુત્ર, પિતાનાં મૂળસ્વરૂપની અવસ્થાને ભજવા લાગ્યા અને પિતા આદિથી પર્વને સર્વ અધિકાર જાણીને
૧- સુથાર' xI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org