________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિસૂની આદશ ટીકાને સરલ અનુવાદ ક૭ સુવિઘે ધક્કે, પશ્ચમી ના જગદમી વળે બંગાવરસી ર૩રવુવાળ ા૨ા અર્થ: બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એ પાંચ તિથિઓને શ્રી ગૌતમસ્વામી ગણધરભગવંતે કૃતતિથિઓ =જ્ઞાનતિથિઓ કહેલી છે. જેના દેશવિરતિ અને સર્વવિરતિ એ બે પ્રકારના ધર્મનું આરાધન કરવામાં બીજ, પાંચ જ્ઞાનનાં આરાધન માટે પંચમી, આઠ કર્મના ક્ષય માટે અષ્ટમી, અગીઆર અંગના આરાધના માટે એકાદશી અને ચૌદ પૂર્વનાં આરાધન માટે ચતુર્દશી જાણવી. ારા ગૌતમસ્વામી પ્રતિ પ્રભુ મહાવીરભગવંતનું વચન પણ આ પ્રમાણે સંભળાય છે કે-“હે ભગવંત! બીજ-પાંચમ આદિ પાંચ તિથિઓને વિષે કરેલ ધર્માનુષ્ઠાન શું ફલવાળું થાય છે? હે ગૌતમ! બહુ ફલવાળું થાય છે. કારણ કે-તે પાંચ તિથિઓને વિષે (તે તે તિથિઓ ત્રીજા ત્રીજા દિવસે આવતી હોવાથી અને પરભવના આયુષ્યનો બંધ પણ વિદ્યમાન આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે પડતો હોવાથી) જીવ, પ્રાય: પરભવનું આયુષ્ય ઉપાર્જતા હોવાથી તપવિધાન વગેરે ધર્માનુષ્ઠાન કરવું કે જેથી શુભાયુ: ઉપાર્જન કરે” પંચમીનું પરંપણું તે શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જણાવેલ છે. જેમકે- તે સ્ટરિયરસારपरक्कमे अट्टमीचउद्दसीनाणपंचमीपज्जोसवणाचाउम्नासिएसुचउत्थट्ठमछढे न करिजा पच्छित्तमिति. અર્થ-ગમનક્રિયાદિને વિષે બલ હેયે સતે, જીવ અને શરીરથી વીર્ય વડે તપ અને સંજમરૂપ પૌરૂષ્કાર=પરાક્રમ કરીને અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમી-સંવત્સરી અને ૩ ચોમાસીઓને વિષે અનુક્રમે ઉપવાસ, અમ અને છ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“પુત્રિમાણ પંચમીણ સમી ઇવમાgિયુ પવૅયુ પાડ્યું, . આષાઢ શુદિ ૧૫ થી પંચક પંચક દિનની વૃદ્ધિ જણાવતા રહીને પયુંષણ કરવાની આ વાતમાં પણ “પવમાં તે પૌષધ કરે જ, અપર્વમાં તે નિયમ નહિ” એમ જણાવીને પંચમીને પર્વ તરીકે જણાવેલ છે.” ઓગણીસમ પંચાશકની વૃત્તિ વગેરે અનેક ગ્રન્થને વિષે પણ પંચમીને પર્વ કહેલ છે. શંકા-એ પ્રમાણે બીજ, પાંચમ વગેરે તિથિઓને પર્વ ગયે સતે તપ-શીયલ આદિથી મહિનામાં ત્રિપવી આરાધવી કે ચતુષ્પવી આરાધવી કે પચાવી આરાધવી કે ષવી આરાધવી?” સમાધાનઃ-પિતાની શક્તિની અપેક્ષાએ બંને પખવાડીયાની અથવા એક પખવાડીયાની તે ત્રિપવી યાવત્ ષટપવી આરાધનારને કઈ દેષ નથી?”
૧ લીવાળા ચોપડા પૂ. ૬૩૨ ઉપર ભાષ્ય ગાથા ૩૧૪ ની ચૂર્ણિ.! ૨ પખવાડીયામાં આઠમચૌદશપુનમ (કે--અમાસ બેમાંથી એક) તે ત્રિપવી, મહિનામાં જાતિવાચક તરીકે આઠમ-ચૌદસ-પુનમ અને અમાસ તે ચતુષ્પવ, એજ રીતે દરેક માસની જાતિવાચક આઠમ, જાતિવાચક ચૌદસ, પૂર્ણિમા, અમાસ અને શુકલ પંચમી તે પાંચપર્વી, મહિનાની બે આઠમ, બે ચૌદસ, પુનમ અને અમાસ તે , અને માસની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગી આરસ, બે ચૌદસ, પુનમ અને અમાસ મળીને બારપવ કહેવાય છે. ! ૩ ૫. ઉપા. શ્રી ધર્મવિ. મહારાજે પિતાના અનુવાદમાં આ કુટનોટ ૧ થી લઈને મૂળ ટીકામાંની સંસ્કૃત પંક્તિ ૧૨ નો અનુવાદ કરે જ છેડી દીધા છે તે શાયનીય છે. સોગ અને શુદ્ધ અનુવાદ પીરસવામાં પ્રતિષ્ઠા પણ કયાં નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org