________________
૩૬૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ‘દિત્તુસૂત્રની આદ્યશ ટીકાનેા સરલ અનુવાદ
પશુ અગ્નિના ભયથી પીડાને ભૂલી જઈને મહેલ બહાર નીકળી ગયે! ખરેખર, મરણુ એ માટેા ભય છે. "૯" ત્યાં તેા રાજાની શીરપીડા પણ ભય પામીને જ હોય તેમ તે અગ્નિથી શીતની જેમ તત્કાલ શમી ગઇ! વ્યાધિની અહા વિચિત્રતા ! ॥૧૦॥ તે અગ્નિથી અનેક મહાત્ મહેલા પણુ ઘાસની ઝુંપડીની જેમ જાણે ૧અપકાલીન હેાય તેમ સમસ્ત પ્રકારે ખળીને રાખ થઇ ગયા. ! ॥૧૧॥ એ પ્રમાણે જાણે યુગના અંત માટે જ અવતો હોય તેવા તે સર્વ વસ્તુના સંહારના કારણરૂપ અગ્નિ, મળતા ખળતા ( ધનદના ઘરની) નજીકમાં પણ આવ્યા હાવા છતાં અને સ્વજનોએ તેમજ લેાકેાએ પણ બહુ બહુ પ્રેર્યાં હાવા છતાં પણુ વ્રતભંગના ભયથી ધનદ, ઘરમાંથી બહાર તે નીકળ્યા જ નહિ ! ॥ ૧૨-૧૩ ॥ પરંતુ “ ધર્મ જીવિત જ સાચું છે, એમ જાણુતા હાયા છતાં સ્વયં અંગીકરેલ વ્રતને કેમ ભાંગુ ? જે થવું હોય તે થાવ.” એ પ્રમાણે વિચારી સાગારી પચ્ચક્ખાણુ કરીને ઉત્તમ એવા તે ધનદ, સાધુની માફક ત્યાં જ રહ્યો ! ઉત્તમનેાનું આવું સાહસ હોય છે! ॥૧૪-૧૫॥ ધનદના તે દેશાવકાશિક ધર્મનું અન૫ માહાત્મ્ય દેખીને જ હેાય તેમ તે વાગ્નિ, ધનદનાં ઘરને પ્રદક્ષિણા આપીને આગળ ગયા ! ॥૧૬॥ ‘ જાગ્નિ, તેની સામે બીજે અગ્નિ સળગાવવાથી મુઝાય છે અથવા પોતાની મેળે જ ખુઝાય છે; પ્રાય: વિષ સિવાય વિષનું કાર્ય ઔષધ નથી. ’ એ યુક્તિરે કાઈના ખ્યાલમાં નહિ હાવાથી તેને અમલ કોઇએ પણ કર્યું નહિ. ત્યારબાદ જાણે થાકયા હોય તેમ તે અગ્નિ, ક્રમે સ્વયં શાંત થયા. /૧૭-૧૮) આશ્ચર્યની વાત છે કે-લવણુ, સાજીખાર, અને જલથી ભરેલા ઢંઢ ભૂમિભાગવાળા સમુદ્રમાં દ્વીપની જેમ ધનદનું ભવન દ્વિવ્ય દેખાવા લાગ્યું, ॥૧૯॥ ચારે બાજુનાં મકાના સળગી ગયાં હાવા છતાં આકાશને જેમ ૫'ક લાગતા નથી તેમ ધનદના મહેલને ધુમાડો સરખેય લાગ્યા નહિ ! ॥૨૦॥ ઘર ગયું અને કાયા રહી’ એ હિસાબે ૬ાજા અને પ્રજા, શાક અને પ્રમેાદ સહિત પોતપોતાનાં સ્થાને ગયા. ॥૨૧॥ ધનદે દેશાવકાશિકત્રત ગ્રહણ કરેલ હાવાને લીધે ઘરમાંથી નીકળ્યા ન હતા અને તે વ્રતના પ્રભાવે તેનુ એકનુ જ મકાન બન્યું નહિ ’ વગેરે વૃત્તાંત લેાકેા પાસેથી સાંભળીને રાજા, ધનદ ઉપર પહેલાં કેપે ચઢેલ તેમાંથી શાંત થયા અને અત્યંત ચમત્કાર પામ્યા. II૨૨।। પ્રભાત થયુ' એટલે રાજાએ ધનદને મેલાવીને પૂછ્યુ = હે વત્સ ! હુ. ખે જોઇ શકાય તેવા અગ્નિ સળગ્યા છતાં ઘરમાં કેમ રહ્યો?’ ॥૨૩॥ ધનદે પણ રાજાને સવ સ્વરૂપ કહ્યું : આથી રાજાએ તેની પ્રશ'સા કરી અને તેના પ્રતિ પાતે જે તે વ્રત દરમ્યાન-અશુભ ચિંતવ્યું હતુ તે પણ ધનને કહી દીધું !।૨૪। ધર્મનું અન૫ મહાત્મ્ય દેખીને તે વખતે રાજા અને પ્રજા, ધમ માં સમ્યક્ પ્રકારે આદરવાળા થયા. ॥૨૫॥ અને ધનદની જેમ તે સ જનોએ વિધિપૂર્ણાંક દેશાવકાશિકન્નત ગ્રહણ કયું! અહા, ધર્મની એકછત્રતા ! ॥૨૬॥ ધનંદ, ધન અને સન્માન આપીને સર્વ સાધર્મિકજનાને ધર્મને વિષે સર્વ પ્રકારે સ્થીર કરવા લાગ્યું. I॥૨૭॥ પેાતાનાં મણિરત્નાથી અનેક નાના ઉપકાર કરીને દેશાત્રકાશિકન્નતનું આરાધન કરતા ધનંદ, ક્રમે કાલ કરી સહસ્રાર નામના આઠમા દેવલાકને વિષે ઉત્પન્ન થયા, માદ મનુષ્યભવ પામી મેાક્ષ પણ પામ્યા. ૧ કુળા તળશિદ્દાગીય × 1 ૨ લલુત્તી / ફારી ×
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org