________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ૩૫૯ જીવલેકને અપ્રતિકાર્ય સ્વરૂપ આયુષ્યને અંત આવે સતે ધનદને પિતા મૃત્યુ પામવાથીસૂર્ય સર્વગ્રહનું સ્વામીપણું સ્વીકારવાની જેમ-ધનદે પોતાનાં ઘરનું સ્વામી પણું સ્વીકાર્યું. એક દિવસે રાજાએ ધનદની પરીક્ષા કરવા સારૂ પિતાના હિતસ્વી નરેને આદેશ કર્યો, તેથી તેઓએ અંદર કેડે મૂલ્યનાં મેટાં મોટાં રત્નો જડેલું જાણે સૂર્યનું મંડલ હોય તેવી ઝળહળતી કાંતિવાળું સુવર્ણનું એક કંકણ, ધનદનાં ઘરની નજીકના માર્ગમાં મૂકયું અને પિતે (તે રાજમાણસો) કોઈપણ સ્થળે દિવાલ વગેરેની ઓથે ગુપ્તપણે જેતા ઉભા રહ્યા. આ બાજુ ધનદ, પિતાના માણસો સહિત તે સ્થળે આવે: માર્ગમાં પડેલાં તે કંકણને જોઈને વિસ્મિત થયો થકે બે કે-“અહહ ! અહિં કોઈએ પણ આ રત્ન પાડયું છે! હહા! કેઈને પણ મહાન નુકશાન થયું !' ઇત્યાદિ બેલતે અને તે પરાયા અર્થ (ધન)ને પ્રત્યક્ષ અનર્થની જેમ માનતો “સાથેના માણસોએ બહુ વાતો અને યુક્તિઓની રચનાથી તે રત્ન લઈ લેવા પ્રેરણા કરવા છતાં પણ સાધુની જેમ સર્વથા અણુભિત રહેલ તે ધનદ, તે કંકણને અનિષ્ટ પત્થરના ટુકડાની જેમ જેવાને માટે પણ હાથમાં લીધા વિના પિતાનાં ઘેર ગયે ! કહ્યું છે કે-તે પઢયું ગયું અને જાયું સમજવું, અને તે આત્મા ચેત્યો સમજો કે- “કોઈ ધણી ન થતું હોય તેવી સ્થિતિમાં કોઈની ચીજ પડેલ હોય અને તે લેવાને બીજાઓ તરફથી પ્રેરણાઓ તેમજ બહુ બહુ સમજણ મળવા છતાં પણ આત્મા અકાર્ય ન કરે. ૫ ધનદ, એ પ્રમાણે કંકણને હાથ પણ લગાડ્યા વિના ઘેર ચાલ્યા જવાથી રાજાને તે આખ ગુપ્તચરોએ ધનદ સંબંધીને તે સર્વ હેવાલ રાજાને જેમ બને તેમ કહ્યો. તે સાંભળીને રાજાનું મન અતિ આશ્ચર્ય પૂર્ણ બન્યું ! પ્રભાતે ધનદને બહુ સત્કારપૂર્વક બેલાવીને અને (પિતાના ગુપ્તચરોએ પિતાને “ધનદે કંકણુને હાથ પણ નહિ લગાડેલ” તે વગેરે જણાવેલ બીનાનું) યથાર્થ રીતે સ્વરૂપ કહીને પૂછયું કે-હે ધનદ ! સાચું જ બોલજે કે-તે તે કંકણ શા માટે લીધું નહીં? કાકિણ ગણવામાં ચતુર એવા વણિકે એક કાંગણ માટે પણ લેભથી ભુભિત હદયવાળા બનીને વિશ્વાસુને પણ દ્રોહ કરે છે ના જયારે અહિં રત્નજડિત કંકણ જેવા વિશાલ કિમતી દ્રવ્યમાં પણ તું શાથી #ભ ન પામ્યો ? શું તને પરધન ગ્રહણ કરવામાં નિયમ છે કે ( રાજાને માલુમ પડશે તે મારી બુરી સ્થિતિ થશે, એમ) મારી તરફની શંકા થઈ? / ૨ા ધનદે પણ કહ્યું-કે સ્વામી! અન્યનું ધન ગ્રહણ કરવા સંબંધમાં મારે કોઈપણ નિયમ નથી, તેમજ તમારા તરફની કોઈ શંકા પણ આવી ન્હોતી. કારણ કે(ચેરીને લેવું હોય તો જુદી વાત છે, પરંતુ) પડી ગએલું લેવામાં ગુન્હો શું ? in ૩ પરંતુ વાત એમ છે કે-પરાયું ધન લેવું તે અન્યાય છે, અને અન્યાય છે તે” હોય તે દ્રવ્યને પણ નાશક છે. “આ ઉત્તમ પુરૂષ છે. ” એવા શબ્દને ઈચ્છતો કોણ માણસ અન્યાયકારી બને ? જા તેથી કરીને આ જન્મમાં મેં પૂર્વે જે કયારેય પણ કર્યું નથી તે પરવ્ય ગ્રહણ કરવારૂપ પાપસ્થાન કેવી રીતે કરી શકું? પા પડેલું કંકણ નહિ લેવા સંબંધમાં ધનદ આ
-જો મુજ x ૨-મહંતો X..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org