________________
૩૫૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ annminn દુર્ણજવર-ભગંદર વગેરે કઈપણ રેગો ઉભવતા નથી! બખ્તરથી સજજ થએલાને બાણની જેમ અત્યંત આકરા સર્પો વગેરે પણ તે માણસને પોતાનાં વિષથી વ્યાપ્ત કરવા સમર્થ થતા નથી ! સૂર્યની સામે જેમ ગ્રહો થઈ શકતા નથી તેમ તે રત્ન જેની પાસે હોય તેની સામે મહાન વૈરીના સમૂહો પણ યુદ્ધમાં ઉભા રહી શકતા નથી ! તેથી કરીને આ ત્રીજું રત્ન અમુલ્ય છે. અથવા આ રનની તુલ્ય બીજું કઈ રન કયાંઈ પણ નથી અમ સમજે. અથવા તે “જ્ઞાન
- પ્રત્યક્ષ સાર સ્વરૂપ છે એ હિસાબે આપ, તે ત્રણ રત્નની ધનની અભુત રત્ન પ્રત્યક્ષ જ પરીક્ષા કરે. હે રાજન! અહિં જ કલમી ખાને પરીક્ષા, એક થાળ ભરાવે, અને તે શાલનું ભક્ષણ કરનારા સર્વ પક્ષી
એને (પીંજરામાંથી) છોડાવી મૂકે તે થાળમાંના ચોખાની ટોચે આ ત્રીજા રતનને મૂકે: જે થાળ પાસે આવેલા પક્ષીઓ, તે થાળમાંના ચેખાને એક પણ કશું ખાય, તે મારું આ સાચું પણું વચન” વંચકની માફક ની જુઠું માનજે અને જે એકપણ કણ ન ખાય તે મારું કહેલું સર્વ પણ સર્વસનાં વચનની જેમ-સાચું માનજે. ધનદની આ વાત સાંભળીને રાજાએ, જાણે ધનદને વધાવવા માટે જ હોય તેમ શાલિ ભરેલ થાળ મંગાવ્યું અને તેમાંના ચેખાની ઉપર નાળીએર મૂકવાની જેમ તે માણિકયત્રરત્ન મૂકયું : (છેડી મૂકેલા) પિપટ-૩ સારિકા વગેરે ભૂખ્યા પક્ષીઓ, તે થાળ પાસે એકઠા થયા. જેમ ગ્રહે મેરૂગિરિની ફરતા ફર્યા કરે છે, પરંતુ સોનું ઉઠાવી ન શકે તેમ, તે પક્ષીઓ તે થાળની ચારે બાજુ સંભ્રમપૂર્વક ફરવા લાગ્યા, પરંતુ તે થાળમાંના ચિખા ખાઈ શક્તા નથી ! આ બનાવ જોયા પછી ચેખા ઉપરથી તે રત્નને ઉપાડી લીધું એટલે તે તે સર્વ પક્ષીઓ, રાંકની જેમ તે ચાખાનું ભક્ષણ કરવા લાગ્યા! આ જોઈને આશ્ચર્યચકિત થએલા રાજાએ રત્નના વેપારીઓને મેઢે માગ્યા પ્રમાણે બહુકોડ સેનયા વગેરે “અતિમહાન મૂલ્ય આપવા સાથે સન્માનપૂર્વક તેઓ પાસેથી ત્રણેય રન ખરીદ્યાં ! અને કૈક પૂર્વક પહેલા બે રત્નને પણ ફડાવીને જયાં પરીક્ષા કરી તે ધનદે કહ્યા મુજબ જ એક રત્નમાંથી ડાળું પાણી અને બીજા રનમાંથી દેડકી નીકળેલ જેઈ ! આથી અત્યંત વિસ્મય પામેલ રાજા વિચારવા લાગ્યું કે આ પ્રકારના આ વિશેષજ્ઞ ધનદને જે ભંડારીપદે સ્થાપવામાં આવે તો ખરેખર ઈન્દ્રના ભંડારની જેમ આ
ધનદ દ્વારા પરીક્ષા કરાવી કરાવીને રન્ને એકઠાં કરાય તે ઉત્કૃષ્ટ પરીક્ષામાં પ્રમાણિક ઠરેલ રત્નથી જ મારો ભંડાર ભરાય ! ફક્ત ધમી જનની ચિત્તશુદ્ધિની ધનદને ભંડારી પદાર્પણ! જેમ આ ધનદની હાથશુદ્ધિ (હાથને તે ચોક છે ને?
એમ) કેઈપણ ઉપાયે બરાબર જાણી લેવી જોઈએ. અથવા તે તે પરીક્ષા પણ અવસરે જાણું લઈશ, એ પ્રમાણે ચિતવતા રાજાએ, ધનદને તે વખતે પાંચે અંગે પ્રશસ્ત આભૂષણ પહેરાવવા પૂર્વક સમસ્ત રત્નપરીક્ષાના અગ્રેસરપદે બહુમાનપૂર્વક સ્થા ! આથી ધનદ અસમાન મહિમા પામે. ક્રમે કરીને મરણ છે કે જેને એવા આ ૧ કુતિક્રવાર સત્તા વિરારા ૪ ૨ તા ૪૫ ૩ સાહિબ ૪ = * દુર x = મામદુર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org